The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
यूं तो हम कभी किसी की परवाह नहीं करते थे पर न जाने क्या एसी बात है तुझमे अगर खुदा से भी लडना पडे तो तेरे लिए हम वो भी कर जायेंगे !!
તમને દુનિયામાં જાણવાવાળા ઘણાં મળશે , પણ સમજવા વાળા બહુ ઓછાં મળશે
यू तो तेरी खुशी के लिए हम कुछ भी कर गुजर जाते, पर शायद तूने मुझे उस काबिल समझा ही नहीं था।।
ચાલ ને આજે ફરીથી જીવી લઉં એ યાર દોસ્તો ને ભેગા કરીને સુનહરા દિવસો ને વાગોળી લઉં, ફરીથી એ જ કેન્ટિનમાં બેસીને ગપ્પા મારી લઉં, લેક્ચર બંક મારીને પિક્ચર જોવા જાવ. ચાલ ને આજે ફરીથી જીવી લઉં......
મિત્રો ની સાથે જીવન જીવવાની મજા જ અલગ હોય છે . કૉફી ની ચૂસકી લેતી વખતે ની હસી મજાક, લેક્ચર બંક મારીને ફરવા જવાની એ મજા, પ્રોફેસરની મિમિક્રી કરીને ભેગા મળી ને હસવાની મજા, જ્યારે મન ઉદાસ હોય ત્યારે જોકસ કહીને મિત્રને ખુશ રાખવાની મજા, પોતાના મિત્રને પ્રોફેસરની વઢ થી બચાવીને ભાગી જવાની મજા, મિત્રો સાથે રહેવાની અને આનંદ લેવાની મજા જ અલગ હોય છે ..........
હજારોમાં ખાલી એક જ વ્યક્તિની તલાશ કરજો જે તમારી ગેરહાજરીમાં તમારી બુરાઈ ના સાંભળી શકે
Hazare khwaishe hai Jisko puri karne ki Chahat hai Is safar mein Bhagvan ka Aashirvad mil jaye, Parents ka support ho aur achhe dost ho to bat ban jaye
Na jane kismat hamesha acche logo ki pariksha karte hai kyun. aisa. lagta. hai. ki khud khuda bhi mujse rutha hai
सब से ज्यादा दु:ख तब होता है जब अपने ही हमें समझने की भूल करते हैं।।
zindagi ko badalne ki kai koshish kar chuke the hum par isi koshisho ne hamari zindagi hi badal di ......
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser