Quotes by શોખથી ભર્યું આકાશ in Bitesapp read free

શોખથી ભર્યું આકાશ

શોખથી ભર્યું આકાશ Matrubharti Verified

@ankitsavani8541
(226)

રાત પડે ને લાગણી છલકે,
છલકે આંખો ના નીર,
નીર દડીને પડે તકિએ ને,
સવારે જિંદગી ની દોડ.

દૂર અને પાસમાં,
લીલેરા ઘાસમાં.