The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
ભીંજવે શું આજ રંગો આ મને, એમની યાદો થકી તરબોળ છું. -Anjana Vegda
ભીંજવે શું આજ રંગો આ મને, એમની યાદો થકી તરબોળ છું. -@njana Vegda #HappyHoli
#KissDay જિંદગીના ક્યાં વળાંકે તું મળીશ ખબર નથી, ચૂમવાની કે પછી ભેટી પડીશ ખબર નથી. -@njana Vegda
કેવો કઠિન પણ હોય રસ્તો ભય નથી, આશ્લેષમાં જો આપની મંઝિલ મળે. -@njana Vegda #HugDay
કોઈ વચન કે વાયદો માંગીશ નહિ, તું સાથ બસ ઉમ્રભર નિભાવે તો ઘણું.
https://awards.storymirror.com/author-of-the-year/gujarati/author/dwlom2sa
પળ પળ ગણી દિવસો ગયાં, દિવસો જોડી માસ ગયા, આખું વર્ષ વીતી ગયું, અમે એના એ જ રહ્યાં. -@njana Vegda Happy New Year
કે હૃદયનાં દર્દનું કારણ પ્રેમ છે, પ્રેમનાં હર મરજનું મારણ પ્રેમ છે. બોજ શમણાંનો ઉઠાવી ક્યાં શકે, પાંપણો પર આંસુનું ભારણ પ્રેમ છે. -Anjana Vegda
સ્વાર્થ સરખાં તેજ દેખું છું લાગણી વેળા સે'જ દેખું છું રાગ દ્વેષ તણા મૂળ મનમાં ને કણેકણમાં એજ દેખું છું શેનું છે અભિમાન કાયાને અહમનો આંખે કેફ દેખું છું કોણ છે પરિપૂર્ણ આ જગમાં માણસે માણસે એબ દેખું છું ઘાત દેખું સમયનાં ચહેરે ને ક્ષણે ક્ષણમાં ફરેબ દેખું છું. -Anjana Vegda
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser