Quotes by અનિલજી (અનભા) in Bitesapp read free

અનિલજી (અનભા)

અનિલજી (અનભા)

@anilsinh6285
(21)

जो नजरे, बीते कल हम देखती थी जिस अंदाज़ से
आज वो किसी और को देख रही है।
और इंजाम हम पर लगा रहे है कि तुम्हरा नजरिया बदल गया।।

-Anilsinh(અનભા)

Read More

દુઃખે છે દિલમાં તારાં પણ, તને ક્યાં દરકાર છે
એકવાર કબૂલ કરી લે, એમાં દવાની ક્યાં જરૂર છે

-અનભા

જિંદગીની નાવ પર જો તમે સાથે સવાર હોત,
તો તડપતા બે હૈયા વચ્ચે આ પ્રવાહ ના હોત

-અનભા

કપિ કૂદે એક ડાળથી બીજી ડાળ
માનવ ફરે એક દિલથી બીજા દિલ
એને ના કહીએ કદી પ્રેમ-મિલન
એતો ક્ષણિક સ્વાર્થ કેરો સહવાસ

-Anilsinh Thakor

Read More