Quotes by Ajit in Bitesapp read free

Ajit

Ajit

@ajit3539


દર્દનો દરિયો ભીતર ભલે હોય, તમને હંમેશા સુખની નાવના મુસાફર બનાવ્યા છે.

મિઝાઝ થી મહોબ્બત નથી કરાતી, મન ફાવે તેમ પણ નથી કરાતી....

મહોબ્બત એક જવાબદારી છે એને કરી છે તો દિલથી નિભાવાતી....

જિંદગી ની "યાદ"

Read More

બેરહેમ થયા છો કે કસોટી લઈ રહ્યા છો પ્રભુ.....?

એક જ વ્યક્તિ હતું મનગમતું એ પણ લઈ લીધું.....!

જિંદગી ની "યાદ"

એક તરફ વિશ્વાસ આપો છો ને પારેવાની પાંખો કાપો છો તમે....

સ્નેહ રૂપી ભ્રમમાં નાખીને અડધી રાતે કેમ રડાવો છો તમે......

જિંદગી ની "યાદ"

Read More