Quotes by Ajay in Bitesapp read free

Ajay

Ajay

@ajay9727


પ્રેમ કેવો! એ બધી ભ્રમણા હતી કિંતુ મરીઝ,
કોઈ આવે છે થોડી દિલ્લગી થઈ જાય છે.

- મરીઝ

જુદી જિંદગી છે મિજાજે – મિજાજે;
જુદી બંદગી છે નમાજે – નમાજે.

છે એક જ સમંદર, થયું એટલે શું ?
જુદા છે મુસાફર જહાજે – જહાજે.

ભલે હોય એક જ એ અંતરથી વહેતા,
છે સૂરો જુદેરા રિયાજે – રિયાજે.
જુદા અર્થ છે શબ્દના બોલવા પર,
છે શબ્દોય જુદા અવાજે – અવાજે.
જીવન જેમ જુદાં છે કાયામાં જુદી,
છે મૃત્યુય જુદાં જનાજે – જનાજે.
હઠી જાય ઘૂંઘટ, ઢળી જાય ઘૂંઘટ,
જુદી પ્રીત જાગે મલાજે – મલાજે.
તમે કેમ ‘ગાફિલ’ હજીયે છો ગાફિલ ?
જુઓ, બદલે દુનિયા તકાજે – તકાજે.

- મનુભાઈ ત્રિવેદી 'ગાફિલ'

Read More

*મેઘા ,ધન્ય તારી ધમાલ*
-------- ------ ------
*વાહ રે તારું શુભ આગમન*
*વાહ રે તારો બહુ વ્હાલ ,*
*વાહ સુરમય તારું રાગ ને ,*
*સૌથી શ્રેષ્ઠ તારી ત્રીતાલ ,*
*સદા વગાડજે સ્નેહ થી ,*
*તારી આવીજ તું કરતાલ ,*
*ભલે આવ્યો તું કચ્છ માં ,*
*મેઘા, ધન્ય તારી ધમાલ ...!*
*ભચાઉ આવ્યો તું ભાવથી ,*
*ભુજ વષાવ્યો તેં ભાવ ,*
*નલીયા ને તેં ખુશ કરી ,*
*નખત્રાણાનેં કરી દીધો તેં ન્યાલ ,*
*ક્યાંક બન્યો તું ક્રિષ્ન તું ,*
*તો ક્યાંક તું બાલ ગોપાલ ,*
*ભલે આવ્યો તું કચ્છ માં ,*
*મેઘા, ધન્ય તારી ધમાલ..!*
*મોથાળા જાણે મથુરા બન્યો ,*
*ભવાનીપર હૈયે આવી હામ ,*
*બિટ્ટા નંદન વન બન્યો ,*
*તેરા, ત્રિવેણી જેવો ધામ ,*
*કોઠારા બન્યું ક્રિષ્નમય ,*
*આ તારી લીલા ની કમાલ ,*
*ભલે આવ્યો તું કચ્છ માં ,*
*મેઘા,ધન્ય તારી ધમાલ...!*
*લખપત આવી લ્હેર તારી ,*
*માજી મઢ માં બેઠી મલકાય ,*
*હાજીપીર રણ ને ઉપવન કરી ,*
*નારાયણસરોવર નેં તું છલકાય ,*
*દયા સાગર તું દાનવીર ,*
*તુજ વિણ કોણ હોય ખુશ હાલ ?*
*ભલે આવ્યો તું કચ્છ માં ,*
*મેઘા,ધન્ય તારી ધમાલ.!*
*ભચાઉ ને કર્યો ભરપૂર ને ,*
*અંજાર નેં માલંમ માલ,*
*મુન્દ્રા તન તરબોળ કરી ,*
*માંડવી મહેકી બન્યું લાલ ,*
*અદભુત તારી અકળ ગતી ,*
*તારા અજબ છે આ હાલચાલ ,*
*ભલે આવ્યો તું કચ્છ માં ,*
*મેઘા,ધન્ય તારી ધમાલ...!*

Read More

તારું આમ પાછું વળીને જોવું,
ઘસડીને લઇ જાય છે મને અતીતમાં !!

*તુ આવે કે ન આવે મારે...*
*વાટ જોવી છે..*

*ખોવાઈ જાય ..મારો ને તારો*
*પડછાયો એકબીજા માં !*

*એક એવી મુલાકાત કરવી છે ..*

Read More

વેર્યા મેં બીજ? અહીં છુટ્ટે હાથે?
હવે વાદળ⛈ જાણે ને વસુંધરા...

*સાચું કહ્યું છે કોઇક કે,*
*"સમય ની સાથે બધા બદલાય જાય છે.*
*"ભુલ એમની નથી જે બદલાય ગયા છે,*
*" ભુલ આપડી છે કે આપડે પહેલા જેવા જ રહી ગયા "*
?MAHADEV?HAR?
MORNING ?

Read More

હુ એનામાં રહી ગયો છું,
એ મારામાં રહી ગયા છે..

કહેવાને ભલે કહી દીએ કે અમે જુદા થઈ ગયા છે...