Quotes by Aghera in Bitesapp read free

Aghera

Aghera

@aghera1793
(1)

"તમારે સુખી થવું છે? તો થાઓ. એમાં બીજાને પૂછવાની કંઈ જરૂર નથી."

મારું ના તારું

અહિયાં તું ના કર મારું તારુ.
જેવું છે તેવું પ્રભુજીએ આપ્યું છે મને.
એનો સ્વીકાર કરીને જીવવું છે આજે.
અહિયા કશું જ નથી મારુ કે તારુ.
પ્રભુજીએ સૌને આપ્યું છે બહું જ સારુ.
માનવી તું ના કર મારુ કે તારું.
કર્મ કરશે જે સારુ તેને હું હારુ.
માટે સારું કર્યું હશે તો થઈ જશે સારુ.
નહિતર આ જગત લાગશે ખારુ.
માનવી તું ના કર મારુ કે તારું.
માનવી જીવન જીવી લે તું ખુબ જ સારુ.
નથી મળતું સુખ-દુ:ખ જીવનમાં એકધારુ.
'મહાસુખ' ત્યારે મળે. કર્મ કરે જો તું સારુ.

Read More