Quotes by Abhishek Joshi in Bitesapp read free

Abhishek Joshi

Abhishek Joshi Matrubharti Verified

@abhishek_joshi_111
(147)

જીવન માં ક્યારેય બહુ દુઃખ હોય ત્યારે ,
માત્ર એટલું જ યાદ રાખવાનું કે ,
એક કલાઈમેક્સ આખી ફિલ્મ બદલી નાખે છે.
તો અનંત તારી તો જિંદગી છે .

-Abhishek Joshi

Read More

#Empathi
આજે શિયાળા માં પણ , વરસાદના પગલાં થઈ ગયા.
લાગે છે કે અનંત !
ભગવાનને પણ ફરિયાદ નાં ઢગલાં થઈ ગયા ...

-Abhishek Joshi

"ના આપશો મને મુખાગ્નિ ,
અહી તો પોતાના એજ કબર ખોદી છે."

-Abhishek joshi

"जिंदगी जीने के लिए कुछ ख्वाबों का टूट जाना ही बहेतर है।
सब कुछ मिल जाए तो तमन्ना किस की रखोगे "

-Abhishek joshi

"हर बार हारा हु अपनो से ।
अब गैरों से कैसा खौफ"

-Abhishek joshi

"અમસ્તાં જ C.A. કરવાવાળો છોકરો સાયરી નથી લખતો સાહેબ ,
કંઇક ગુનો તો એ પગલી નો પણ છે "

-Abhishek joshi

https://www.matrubharti.com/novels/41327/ek-kahani-aisi-bhi-by-abhishek-joshi

please read my novel and give response....
एक कहानी ऐसी भी

please read my new novel
एक कहानी ऐसी भी
and give your review

-Abhishek joshi

શાયરાના. જેવી હિન્દી. શોર્ટ. ની. સફળતા પછી. તમારી. સમક્ષ લઈ ને આવ્યો છું. આપની જ માતૃભાષા ગુજરાતી માં.
college Days..
તો વાંચવાનું ચૂકતા નહિ .
ને કોઈ યાદ આવી જાય..તો કહેવાનું પણ ભૂલતા નહિ

-Abhishek joshi

Read More

લાવ તને બનાવી આપું જન્મ -કુંડલી ,
જોવરાવી દઉં જોશી ઓનાં જોષ...(૧)
ગ્રહો મળે છે . સૌને સરખા ,
માત્ર નડે છે . કર્મો ના દોષ ...(૨)
જન્મે છે. સહુ સરખા સમયે ,
છતાં સમય એક ને લગાડે દાઝ ,
ને બીજા ને અપાવે રાજ ...(૩)
સૌનું કર્યું સૌ ભોગવે ,
શીદ ને કરે છે. રોષ ...(૪)
હતી ખબર મહાભારત ની ,
છતાં કૌરવો ભૂલ્યાં હોશ ...(૫)
મળી ગયાં . દ્રોણ , કર્ણ , ભિષ્મ ,
શું નતા સામર્થ્યવાન બાહોશ ...(૬)
ધર્મ કેરી પગદંડી એ ,
ચાલે જે પાંડવ વીર ....(૭)
સહાય મળે દ્વારિકાધીશ ની ,
રક્ષા કરે મારો રઘુવીર ...(૮)

-Abhishek joshi

Read More