The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
*ટૂંકું ને ટચ...* સંબંધ તો સુદામા - કૃષ્ણ જેવો હોવો જોઈએ, એક કશું માંગતો નથી અને એક બધું જ આપીને જણાવતો નથી... *સુપ્રભાત* -Abhishek Dafda
આધુનિક પ્રગતિ આપણને વધારે મૂરખ બનાવે છે... 🤔 ટોયલેટ ધોવા માટે અલગ હારપિક.. 🤔 વળી,બાથરૂમ ધોવાનું અલગ.. 🤔 ટોયલેટની દુર્ગંધ દૂર કરવા માટે ખુશ્બુ ફેલાવનારી ટિકડી પણ ટીંગાડવી જરૂરી.. 🤔 કપડાં હાથથી ધૂઓ તો અલગ વોશિંગપાવડર અને મશીનમાં ધૂઓ તો ખાસ પ્રકારનો પાવડર (નહિતર તો વોશિંગમશીન બેકાર) 🤔 અને હાં કોલરનો મેલ કાઢવા માટે વ્હેનીશ તો ઘરમાં હશે જ.. 🤔 હાથ ધોવા માટે નહાવાનો સાબુ ના ચાલે.. લિકવિડ જ યુઝ કરો, 😜 સાબુથી તો કિટાણું ટ્રાન્સફર થાય છે..(આ તો એવી વાત છે કે કીડા મારનારી દવામાં જ કીડા પડી ગયા) 🤔 વાળ ધોવા શેમ્પુ જ પર્યાપ્ત નથી..કંડીશનર પણ જરૂરી છે.. 🤔 પછી, બોડી લોશન,ફેસવોશ,ડિયો હેર જેલ, સનસ્ક્રીન ક્રીમ,સ્ક્રબ,ચામડીને ગોરી કરનારી ક્રીમ તો ખાસ ભૂલતા નહિ હો.. 🤔 અને હાં (દૂધ જે પોતે જ શક્તિવર્ધક છે)એ જ દૂધની શક્તિ વધારવા હોર્લિક ભેળવવાનું ભૂલતા નહિ.. 🤔 મુન્નાનું હોર્લિક અલગ, મુન્નાની મા નું હોર્લિક અલગ, મુન્નાના બાપા નું હોર્લિક ડિફરન્ટ.. 🤔 શ્વાસમાં જો દુર્ગંધ આવે તો મીઠાંના કોગળા નહિ ચાલે,, મેડિકલ ના માઉથવોશ થી કોગળા જરૂરી છે... 😜😜😜 તો શ્રીમાનજી જરાક વિચારો ! 🤓 10-15 વરહ પેલા જે ઘરનો ખર્ચો મહિને 5000 ₹ હતો..આજ એવા ઘરમાં ખર્ચો 25000 ₹ને પાર પહોંચી ગયો છે...આમાં બધો દોષ મોંઘવારીનો નથી.. અમુક આપણી બદલતી વિચારધારા અને રાતદિવસ T.V. ઉપર આવતી જાહેરાતો નું પરિણામ છે.. હજી વિચારો.. 🧐 અને બની શકે ત્યાં સુધી સીમિત સાધનોની સાથે સરળ અને સ્વસ્થમય જીવનશૈલી અપનાવો...
वो मेरे लिए अधिक..... मै उसके लिए अल्प, वो मेरे लिए अनिवार्य.... मै उसके लिए विकल्प? -Abhishek Dafda
આટ આટલુ લખ્યું છતાંય કશું સમજ્યા નહિ ❤️ કયારેય તેઓ લાઈક થી આગળ વધ્યા નહિ 💜 -Abhishek Dafda
स्वयं में बहोत सी कमियों के बावजूद यदि मैं स्वयं से प्रेम कर सकता हूँ, तो फिर दूसरों में थोड़ी बहोत कमियों की वजह से उनसे धृणा कैसे कर सकता हूँ !! -- -Abhishek Dafda
क्रोध से भ्रम पैदा होता है. भ्रम से बुद्धि व्यग्र होती है. जब बुद्धि व्यग्र होती है तब तर्क नष्ट हो जाता है. जब तर्क नष्ट होता है तब व्यक्ति का पतन हो जाता है. -- श्री कृष्ण
शरीर से इन्द्रियां श्रेष्ठ है, इन्द्रियों से मन श्रेष्ठ है, मन से बुद्धि श्रेष्ठ है, और जो बुद्धि से भी श्रेष्ठ है वह है आत्मा | -- वेदव्यास
कड़वी गोलिया चबाई नही निगली जाती है, उसी प्रकार जीवन में... अपमान, असफलता, धोखे जैसी कड़वी बातो को सीधे गटक जाए... उन्हें चबाते रहेंगे यानि याद करते रहेंगे तो जीवन कड़वा ही रहेगा -Abhishek Dafda
कौन लिखता है शायरी यहां लाइक की चाहत में, यहाँ तो सुकून बरसता है, जब कोई एहसासों को पढ़ता है... -Abhishek Dafda
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser