Quotes by Aarti Makwana in Bitesapp read free

Aarti Makwana

Aarti Makwana

@aartimakwana8371


ઘડિયાળની ટીક ટીક ને મામૂલી
ના સમજો સાહેબ..
સમજી લ્યો કે જિંદગીનાં વૃક્ષ
પર કુહાડીના વાર છે..!!
🙂

લખતાં લખતાં મારી કલમ થંભી જાય,
જ્યારે પણ મને તારી યાદ આવી જાય,
મળી ન શક્યાં ક્યારેય સંજોગો ના અભાવે,
એ વાતનો મને અફસોસ રહી જાય.
જ્યારે પણ કરે છે પ્રેમની કોઈ વાતચીત,
ત્યારે મારા મોહ પર તારું નામ આવી જાય.
જ્યારે પણ વાચું કોઈ પ્રેમકથા સાચી,
તારી સ્મૂતી મારા દિલ માં વસી જાય.
કોઈ જ્યારે પૂછે મને કેટલો જોઈએ સાથ તારો,
તું જ ત્યારે છેલ્લો મારો શ્વાસ બની જાય...!

-Aarti Makwana

Read More

❤️ Mahadev har❤️

epost thumb

જ્યારે વાત વ્યક્તિ ના વખાણની
હોય તો બધા ખામોશ રહે છે,
પણ જો વાત તેની બુરાઈની
હોય તો મુંગા અને અજાણ્યાં પણ બોલવા લાગે છે.!!

-Aarti Makwana

Read More

....

-Aarti Makwana

💖😍💖સાચી વાત છે.

epost thumb

સાચી વાત છે.💖

-Aarti Makwana

🌕

-Aarti Makwana

👍.

સમય
વિશ્વાસ અને
સમ્માન
એક એવું પક્ષી છે,
જે એકવાર ઉડી જાય તો
પાછું નથી આવતું !!
Am ☺️