Quotes by Kaushik Ghelani (આરણ્યક) in Bitesapp read free

Kaushik Ghelani (આરણ્યક)

Kaushik Ghelani (આરણ્યક)

@aaranyak
(31)

ઘર એને કહી શકાય જ્યાં ખાલી અમસ્તાં જ બેસી રહીએ તો પણ ગમે.

કાન્હા નેશનલ પાર્કમાં અમસ્તાં જ બેઠા બેઠા બસ કેટલાયે વિચારો આવ્યા કે કેટલા નસીબદાર છે એ જાનવરો જેને આ જંગલ આખું ઘર તરીકે મળ્યું છે.

Read More

जंगल जाकर आया हु, कई सारी कहानिया लेकर आया हु।

બાળપણમાં જંગલ વિષે ઘણી બધી વાર્તાઓ સાંભળી હતી અને પોતાની કલ્પનામાં માણી પણ હતી.

પણ બાંધવગઢ દરેક કલ્પનાઓ અને ઉલ્લેખથી તદ્દન વિપરીત છે. પૌરાણિક ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતા આ અદભૂત સ્થળ વિષે શિવ મહાપુરાણમાં પણ ઉલ્લેખ છે. ૩૨ જેટલી પહાડીઓ અને ૪૦ જેટલી કુદરતી ગુફાઓથી ઘેરાયેલ આ જંગલમાં આવેલ અદભૂત કિલ્લાનું રહસ્ય કોઈને પણ નથી ખબર. એવું કહેવાય છે કે લંકા જીત્યા પછી ભગવાન શ્રી રામે ભાઈ લક્ષ્મણ માટે આ કિલ્લો બનાવડાવ્યો હતો કદાચ એટલે જ એ બાંધાવગઢ એટલે કે ભાઈનો ગઢ એમ ઓળખાય છે. સમગ્ર ભારતમાં અહીંયા સહુથી વધારે વાઘ વસે છે.

બાંધવગઢ નેશનલ પાર્ક, મધ્યપ્રદેશ

Read More

Call of the wild



Paradise Flycatcher | Bandhavgadh National Park, MP 2019

કેટલીક કલ્પનાઓ ખરેખર કલ્પના વિશ્વમાંથી હકીકત બનીને નજર સમક્ષ ઉતરી આવે છે.

આ ફોટોગ્રાફ પણ એવી જ કોઈ કલ્પનાનો એક ભાગ છે.

Read More

નદી તારે કે ડુબાડે ?

એ તો જેવી જેની ભાવના દીકરા...

Real athletes plays in unseen corners of india.

In a lap of Reva

નદી તો આપણી મા કહેવાય, ખળ ખળ ખળ ખળ વહેતી છે ને આપણી સાથે ને સાથે જ... આ બાળકોએ રેવાને મા તરીકે અપનાવી છે તો રેવા પણ એમને પોતાના જ છોરું માને છે... ❤ નદી તારે કે ડુબાડે? "એ તો જેવી જેની ભાવના દીકરા" આ સંદર્ભ અહી સરસ રીતે સમજાય છે.

Reva is mother to everyone, and here how a champ meet up Reva :)

Read More

Gwarighaat is amazing thrill to witness a divine feel of Ma Reva :) If you havent seen, you havent seen anything.

Reva, Jabalpur 2019

A royal land of roar

A land where the highest density of tigers in the country! Their roar of contentment can be heard along the 32 hills which encircle the biggest Bandhav Hill, in the verdant, green valleys and amidst the sal trees and bamboo thickets.

Welcome to Bandhavgarh, ladies and gentlemen. :)

Read More