Quotes by Mr.A.N.Panchal in Bitesapp read free

Mr.A.N.Panchal

Mr.A.N.Panchal

@a.npanchal6060gmail.com1947


ha hu amdavadi

*Man Vs Wild With Modi*


*बेयर ग्रिल्स* : OMG! चूहा! इसको खाता हूं ?

*मोदी जी* : छोड़ इसको... ये हमारे गणेश जी का वाहन है ?

*बेयर ग्रिल्स* : Wow ! साँप ! इसको खाता हूं ?

*मोदी जी* : छोड़ इसको... ये हमारे नाग देवता हैं ?

*बेयर ग्रिल्स* : Oh see ! उल्लू ! उसको खाता हूं ?

*मोदी जी* : छोड़ उसको... वो हमारी लक्ष्मी जी का वाहन है ?

*बेयर ग्रिल्स* : ठीक है! फिर उस मोर को खाता हूं ?

*मोदी जी* : अरे नही... ये हमारे भगवान कार्तिकेय जी का वाहन है ?

*बेयर ग्रिल्स* : अच्छा भैंसे को तो खा लेने दो... ?

*मोदी जी* : खा लो... अपने रिस्क पे... कहना मत की बताया नही... वो तो साक्षात यमराज का वाहन है ?

*बेयर ग्रिल्स* : हे भगवान! कहाँ फंस गया ... ? ??

*मोदी जी* : मैंने पहले ही कहा था... न खाऊंगा न खाने दूँगा ?

????????

Read More

ગઈકાલે *6GB* વરસાદ પડતાં નજીકના તળાવની *Memory Full ,*

શહેરનો વાહન વ્યવહાર *Hang* થવાની સંભાવના ,

સરકાર દ્વારા *Xender* કાર્યક્રમ *On* કરી અસરગ્રસ્તોને ઊંચાણવાળા વિસ્તારમાં *Send* કરાયા ,

શહેરની પ્રાથમિક શાળા ૭ દિવસ માટે *Switchoff* કરવામાં આવી ,

સરકારીતંત્રમાં કર્મચારીઓનું *Balance* ઓછું હોવાથી , તંત્ર *Flight Mode* માં ,

જનજીવનનું *Network* ખોરવાતાં વ્યાપારના *Data* પર માઠી અસર ,

જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ *Download* કરવા લોકો *Que* માં ,

વિજતંત્રની *Battery down* થવા ના કારણે શહેરમાં વિજપ્રવાહનું *Coverage* ગુલ ,

અમારા ખાસ પ્રતિનિધિ ના અહેવાલ મુજબ ,

*Service Provider* દ્વારા
પ્રજામાં *Recharge* માટે બીજા શહેરોમાંથી *Paytm* દ્વારા રાહત સામગ્રી મંગાવવામાં આવી ,

તંત્રના *Message* મુજબ ..

આવનારા દિવસોમાં આકાશ નું *Display* બગડવાની પૂરે પૂરી શક્યતાઓ ,

વીજળી *Blink* થવાના મહતમ ચાન્સ ,

તેમજ

સુર્યની *Brightness* ખુબ જ ઘટવાની આગાહી .....
?HAPPY MONSOON?

Read More

ગુજરાત ની વસ્તી 6 કરોડ થી પણ વધારે છે

અને દરેક વ્યક્તિ પાસે પોતાની
20 ફૂટ જગ્યા તો હશે જ

તે જગ્યા માં જો આજે માત્ર એક
વૃક્ષ વાવો તો સીધા 6 કરોડ વૃક્ષ
થાય

અને આવતા ઉનાળા માં ગરમી
30 ડિગ્રી અને વરસાદ પણ વધુ

કેક/ કપડાં/ બાઈક પાછળ હજારો ખર્ચ કરો છો

પણ આજે થોડું વિચારી ને
બજાર જઈ ને 20 રૂપિયા નો
વૃક્ષ નો છોડ લાવી ને વાવો

આવનારી પેઢી નું વિચારો

મિશન ગ્રીન ગુજરાત

??????????????????

તમારી અંતરઆત્મા કહે તો કમસેકમ 10લોકોને આ મેસેજ મોકલો અને સહયોગ કરો.

અમુક લોકો શેર કરવાનું તો દૂર વાંચશે પણ નહિ.
પણ આ સત્ય છે.

Read More

*"વાંણી" જ એકમાત્ર એવી વસ્તુ છે જેના થકી માણસ અંત સુધી ઓળખાય છે બાકી "ચેહરો" તો હાલાત અને સમય સાથે બદલાતો રહે છે.*
*સુપ્રભાત*
*જય ગોગા*

Read More

આજકાલ જો બાળકોને શાક પસંદ ના આવે તો તેમની પાસે કેટલાય ઓપ્શન હોય છે.....
બેટા મેગી બનાવી દઉં...
બેટા પાસ્તા બનાવી દઉં..
બેટા પીઝા બનાવી દઉં... મારા રાજાને... શું ભાવે?


અને બીજા આપણે જ્યારે બાળક હતા...

ત્યારે ફક્ત બે જ ઓપ્શન હતા...
આ શાક ખાવું છે, કે ઝાપટ? ?


અને આપણે બેય ખાતા..
પહેલા એક ઝાપટ...
પછી રોતા રોતા એ જ શાક.. ??

Read More

. જય ગુરૂ દેવ

*વર્ગખંડ માં શાળા નાં ટીચરે*

*બોર્ડ પર લખાણ લખ્યું.*

૯ × ૦૧ = ૦૯
૯ × ૦૨ = ૧૮
૯ × ૦૩ = ૨૭
૯ × ૦૪ = ૩૬
૯ × ૦૫ = ૪૫
૯ × ૦૬ = ૫૪
૯ × ૦૭ = ૬૩
૯ × ૦૮ = ૭૨
૯ × ૦૯ = ૮૧
૯ × ૧૦ = *૮૯*

*આ લખાણ જોયા બાદ*

*વર્ગ નાં વિદ્યાર્થીઓ*

*શિક્ષક પર હસવા લાગ્યા*

*કારણ કે*

*છેલ્લી લીટી માં ભુલ હતી.*

*પછી શિક્ષકે કહ્યુ :*

*મેં છેલ્લી લીટી કોઈ હેતુસર*

*ખોટી લખી છે.*

*કારણ કે*

*હુ તમને કંઇક મહત્વની વાત*

*સમજાવા ઇચ્છું છું.*

*દુનિયા તમારી સાથે આવોજ વ્યવહાર કરશે.*

*તમે બોર્ડ પર જોઇ શકો છો કે મેં*

*નવ વખત સાચું લખ્યું*

*તમારાંમાંથી કોઈ એ મારા વખાણ ન કર્યા*

*પરન્તુ મારી*

*એક ભુલ ને કારણે તમે બધાં હસવા લાગ્યા*,

*મારી ટીકા પણ થય.*

*એટલે*

*તમને બધાને મારી એકજ સલાહ છે.*

*દુનિયા ક્યારેય પણ તમારા*

*લાખો સારા કામને બિરદાવસે નહીં*

*પરંતું*

*તમારી એક નાનકડી ભુલ ની*

*ટીકા જરુર કરશે*

*આ જીવનનું સત્ય છે*

?☀?

Read More

*આ દુનિયામાં સારું કરવા માટે જાત ઘસો તો મૂર્ખનું ઉપનામ મળે,*

*અને ફક્ત જીભ ઘસો તો હોંશિયારનું ઉપનામ !!*
*Good morning*

Read More

*ચેહરો સુંદર હોય કે ના હોય પણ તમારા શબ્દોને સુંદર જરૂર રાખજો*
*કેમકે લોકો તમારો ચેહરો ' તો કદાચ ભૂલી જશે પણ તમારા બોલાયેલા શબ્દો નહિ .*
*₲❍❍₫ ℳ✺₰ηιη₲…*
*Jay goga*

Read More

❄ સ્કૂલ લાઈફ... *Jio* જેવી.
??(જીઓ દન ડના દન.)

❄ કોલેજ લાઈફ... *Reliance* જેવી.
??(કરલો દુનિયા મુઠ્ઠી મેં.)

❄ બેચરલ લાઈફ... *Airtel* જેવી
??(એશી આઝાદી ઓર કહા.)

❄ સગાઈ પછી... *Idea* જેવી.
??(જો બદલ દે આપકી દુનિયા.)

❄ લગ્ન પછી... *Vodafone* જેવી.
??(જયા પણ જાવ નેટવર્ક સાથે ને સાથે.)

❄ સંતાનો થયા પછી... *B.S.N.L* જેવી
??(બધી લાઇન વ્યસ્ત છે.)

❄ પણ મારી મિત્રતા... *L.I.C* જેવી.
??(જિંદગી કે સાથ ભી જિંદગી કે બાદ ભી)

????????

Read More