સવાર નો સમય હતો… અન્નુ જોબે જવા નીકળી સમય બાઉજ જલદી જાય છે એનો અનુભવ teyare થયો જ્યારે પવન ના ગયે ૪ મહિના થઈ ગયા… અન્નુ ને યાદ આવ્યુ કે પવન હંમેશા કેતો કે મારે બઉ મોટો માણસ થઉં છે તું સાથ આપે તો મેળ પડે… પણ હવે એ સમય નથી ના એ માણસ…
આજે સાંજે વહેલી આવી જજે એમ મમ્મી નો ફોન આવિયો…. અન્નુ કેમ શું કામ છે અન્નુ એ ગુસ્સા માં પૂછિયું… પણ કઈ જવાબ ના મલયો…
સર આજે વેલુ જાઉ છે… કેમ છોકરો જોવા આવે છે આમ બોલતા સર હસી પડિયા… અનનું એકદમ વિચાર માં પડી.. અરે હા એટલે વહેલી બોલાવે છે… અન્નુ ને એકદમ અહેસાસ થયો પણ જાઉં પડે એવું જ છે..
ઘરે આવતા જ.. અન્નુ ચાલ ફ્રેશ થા એક જન આવે છે અરે મમ્મી કોણ છે એ તો કે અરે છોકરાની માસી આવે છે તો છોકરો.. અન્નુ વિચાર માં પડી ગઈ… છોકરો આવસે તું પેલા રેડિ થા
એ તો અમેરિકા છે ને પાછળ પચી પપ્પા બોલીયા… જા જા રેડિ થઈ જા…
માસી પાણી પીશો કે જ્યુસ એમ પૂછતા જ મમ્મી આકરાઈ ગયા અરે પાણી જ હોય ને અન્નુ… હા એ જ પૂછેયું મમ્મી..અનનું હસતા હસતા બોલી.. ના ના બસ હું આ બાયો ડેટા આપવા આવતી મારે મોડું થાય છે ફરી આવીશ એમ બોલતા માસી તો ગયા પણ અહી ઘર માં એવો માહોલ થઈ ગયો જાણે લગન નક્કી ગયા ના ગયા હોય એમ… બાપરે માંડ માંડ રાત કાઢી..
તો પછી ગમ્યો કે નઈ એમ ગરમ ગરમ પૂરી ને ચા આપતા મમ્મી અન્નુ ને પૂછ્યું… બોલને આવે મમ્મી ને જવાબ ના મળતા ગુસ્સા માં આવી… અન્નુ કશું ના બોલી ને નીકળી ગઈ જોબ એ જવા…
બસ આવી બસ માં ચડતા જ અનુરાગ દેખાયો પણ અન્નુ કઈ ના બોલી ને બેસી ગઈ.. અનુરાગ શું થયું અનનું એવો મેસેજ આયો પણ અન્નુ એના જ વિચારો માં હતી… અનુરાગ પણ એને ઇગ્નોર કરી ને સૂઈ ગયો…
શું થયું અન્નુ કઈ પ્રોબ્લેમ હોય તો મને કઈ શકે છે એમ મેસેજ આયો અનુરાગ નો… ના કઈ નઈ પવન આ મમ્મી છોકરો બતાવે છે પણ મને કોઈ ગમતો નથી અને એ ગુસ્સે થયા કરે છે…
મન માં તો લડ્ડ ફૂટેલા અનુરાગ બોલ્યો તો કરી લે ને એક પસંદ… હા એજ કરવું પડસે એમ બોલતા અન્નુ હસી પડી...
સવાર નો ટાઈમ હતો ફોન વાગ્યો હેલો અન્નુ છે.. ના અન્નુ આજે રજા પર છે....
ફોન મૂકતા જ અનુરાગ ને ચિંતા થવા લાગી... અરે કદાચ લગન માટે તો.... એકદમ ગભરાટ થતા જ ફોન કાઢ્યો ને મેસેજ કરયો hiii...
મેસેજ ડિલીવર થયો પણ રિપ્લાય માં આયો... આર યાર એટેલમાં રિપ્લાય આયો..
હું એક છોકરો જોવા આવી છું પાછી મેસેજ કરું..પાછી તો અનુરાગ નું મગજ કામ કે ના કરતુ..
સાંજ પડી ને મેસેજ આયો hii અનુરાગ કેવું છે??? મેસેજ વાચતા જ અનુરાગ માં તો જાણે જીવ માં જીવ આયો
તો પછી કેવું રહિયું.. અનુરાગ એ હસતા હસતા પુછિયું.. અરે જવાદે ને સેજ પણ મજા ના આવી છોકરા માં
અનુરાગ ને તો એકદમ ખુશ થઈ ગયો હાસ ચાલ આવે કઈ બીજી વાતો કરીયે... એ દિવસ અનુરાગ ને શાંતિ થી ઊંઘ આવી
સમય જતો હતો શાંતિ થી એટલામાં અનુરાગ નો ફોન આયો અન્નુ ચાલ આપડે મલયે... અન્નુ
હા ચાલ સાંજે મલયે મારે એક કામ છે એટલે... સાંજ નો સમય હતો ને અનુરાગ આયો.. બંને બસ વાતોજ કરતા હતા ને અચાનક અનુરાગ બોલ્યો..અન્નુ હું તને પ્રેમ કરું છું તું લગન કરીશ........