Anubhav - 1 in Gujarati Love Stories by Aloka books and stories PDF | અનુભવ - પાર્ટ 1

The Author
Featured Books
  • કૃતજ્ઞતા

    કૃતજ્ઞતા ' कृतं परोपकारं हन्तीति कृतघ्न:' । દરેક મનુષ્યએ કૃત...

  • લવ યુ યાર - ભાગ 88

    લવ યુ યાર ભાગ-88જૂહીનું નામ પડતાં જ લવને જરા અકળામણ થતી હોય...

  • ડાયમંડ્સ - ભાગ 1

    ધારાવાહિક:- ડાયમંડ્સભાગ:- 1રજુ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જ...

  • અનુભવ - પાર્ટ 1

    સવાર ના સાત વાગેયા અને અન્નુ દરરોજ ની જેમ બસ ની રાહ જોતી હતી...

  • સિંગલ મધર - ભાગ 18

    "સિંગલ મધર"( ભાગ -૧૮)ઝંખના એક સિંગલ મધર હોય છે.એની બેબી એકતા...

Categories
Share

અનુભવ - પાર્ટ 1

સવાર ના સાત વાગેયા અને અન્નુ દરરોજ ની જેમ બસ ની રાહ જોતી હતી.. અને પવન સાથે સવાર ની વાતો કરતી હતી .. ત્યાં અચાનક બાઈક નો અવાજ આયો અને અન્નુ ધ્યાન ગયું. કલર શ્યામ હાઈટ ૫.૭ બાઈક બ્લેક એમાં સ્લીવ્ઝ ફોલ્ડ કરેલા અન્નુ… આ કોણ છે નવો?? આવું મન માં વિચાર્યું પછી થયું આપડે શું… એમઆ પાછો પવન નો મેસેજ આયો એટલે અન્નુ નું  ધ્યાન પાછું પવન ને વાતો માં ગયું


બસ નો ટાઈમ થયો બધા બસ માં બેઠા અને અન્નુ પણ બેઠી અને બસ ઉપડે એ પેલા ડ્રાઇવ એ બસ રોકી અને અનુરાગ ની એન્ટ્રી થઈ …


અન્નુ એ એને જોયો ને મન માં કઈક થયું પણ કઈ બોલે એ પેલા ફરી પવન નો ફોન આયો ને એમાં બીઝી થઈ gaye…

 
કંપની આવતા જ અન્નુ એના દરોજ ના કામ મુજબ રૂમ માં એન્ટ્રી લીધી ને બધું ભૂલી ગઈ..


અન્નુ આ સિસ્ટમ કેમ ચાલતી નથી તે ફોન ક્રયો સિસ્ટમ મેનેજમેંટ ને?? બોસ બોલાય પાછળ થી ને અન્નુ ને એકદમ યાદ આયુ..


હા કરું છું…સર ડોન્ટ વરી અન્નુ એ સર ને કોન્ફિડ માં લીધા
અન્નુ ને સિસ્ટમ ઓકે થાય એવું હતું જ નઈ ત્યાં એને ફોન ક્રયો લોકલ એડમીન માં કે સિસ્ટમ ચાલતી નથી ને સામે થી અવાજ આયો કે એમ હું શું કરું… ફોન મૂકી દીધો
ખરો માણસ છે અન્નુ ને આયો ગુસ્સો અને ગુસ્સા માં એના સર ને કીધું કે જબરો એટીટૂડ છે સર વાત સંભાળે એ પેલા મૂકી દીધો કોણ છે આ લોકલ એડમીન… 

સર હું આવું અંદર અચાનક એક પહાડ જેવો અવાજ આયો ત્યાં તો અન્નુ ની નજર ગઈ અને મન માં થયું અરે આતો એ જ છે સવાર વારો બ્લેક બાઈક.... 

હા હા કેમ નહીં...સર એ એને અંદર આવનું કીધું અને અન્નુ ના હાર્ટ ના ધબકારા જોર જોર થી બોલવા માડિયા 

મારું નામ અનુરાગ છે સર... હું તમારો ન્યૂ લોકલ એડમીન છું.. ત્યાં અચાનક અન્નુ ને થયું અચ્છા આ હતો જેને મારો ફોન મૂકી દીધો....

આમ બંને ની મુલાકાત કઈ સારી રહી ના....

૩-૪ દિવસ પછી પાછો સિસ્ટમ માં પપ્રોબ્લેમ આયો ત્યાં  અન્નુ ને અનુરાગ ને ફોન કરવાની જરૂર પડી

ફરી થી એ જ અવાજ હલ્લો બોલ સુ થયું.... અચાનક અન્નુ ચૂપ થઈ ગઈ કે સુ બોલું એમ પણ જેમ તેમ કરી ને અન્નુ નો અવાજ નીકળ્યો હલ્લો અનુરાગ હું અન્નુ બોલું સિસ્ટમ માં પ્રોબલ આવે છે તો તું જોઈ આપે છે....

હા કેમ નઈ અમે એના માટે જ તો આયા છે... અચાનક આવું સંભાળતા જ અન્નુ સદમા મા જતી રહી કે આ સાચે જ ખડૂસ અનુરાગ છે....

હલ્લો હલ્લો અન્નુ... હા બોલો બોલો અનુરાગ શું કો છો ત્યાં અનુરાગ બોલ્યો કે સાંજે ટાઈમ મળસે ત્યારે જોઈ આપીશ સિસ્ટમ અન્નુ... અને અન્નુ કઈ બોલે એ પેલા ફોન મુકાઈ ગયો.. ફરી અન્નુ થોડી ગુસ્સે થઈ પછી એને થયું કે જવાદો....

અન્નુ બસ માં બેઠા બેઠા વિચારતી હતી અનુરાગ વીસે કે અચાનક પવન નો ફોન આયો... 

અન્નુ અન્નુ કેમ છે તું ઠીક છે ખાધું તે બધું બરાબર છે... મમ્મી પપ્પા શું કરે???

અન્નુ બધા મજામાં છે તું કે તારે શું ચાલે એમ ફાર્મ બરાબર ચાલે ને ત્યાં પુણે માં...

હા ચાલે બધું જ પણ તારા વગર કઈ ગમતું જ નથી... ક્યારે આ બધું પુરુ થસે અન્નુ.... ક્યારે આપડા લગન થસે... અન્નુ હસી ને બોલી જલ્દી થસે પવન... તું પેલા ભણવાનું તો પૂરું કર...

ફોન મૂકતા જ અન્નુ બારી માં જોતા જોતા સૂઈ ગઈ ને ત્યાં ઘર આવી ગયું...