Prem Thai Gyo - 23 in Gujarati Love Stories by Kanha ni Meera books and stories PDF | પ્રેમ થઇ થયો - 23

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

પ્રેમ થઇ થયો - 23

ૐ નમઃ શિવાયઃ

PART-23

અક્ષત અને દિયા ની આંખ નર્સ ની અવડ જવડ થી ખુલી જાય છે...

"સોરી મને પણ નથી ખબર કે ક્યારે તારા સોલ્ડર પર માથું રાખી ને સુઈ ગઈ..."
દિયા બોલે છે...

"હા વાંધો નઈ દિયું ..."
અક્ષત બોલે છે અને ત્યાં જ શિવ અને અહાના આવી જાય છે...

"ચાલો હવે તમે બન્ને ઘરે જાઓ અને આરામ કરો અમે બન્ને અહીંયા છીએ...."
શિવ બોલ છે...

અક્ષત અને દિયા પહેલા મિતાલી ને મળી અને બેબી ને રમાડીને ત્યાં થી ઘરે જવા માટે નીકળી જાય છે...

બેઠા બેઠા જ સુવા ના લીધે તેમના શરીર માં દુખાવો થતો હોય છે...

તે બન્ને ઘરે પોચી જાય છે ત્યારે...

"અરે હું ઘર ની ચાવી તો શિવ પાસે લેવાની જ ભૂલી ગયો..."

અક્ષત પોતાના માથા પર હાથ રાખી ને બોલે છે...

"હા તો તું અમારા ઘરે જ સુઈ જા..."

દિયા બોલે છે...

બન્ને દિયા ના ઘરે જાય છે અને થોડો નાસ્તો કરી ને દિયા તેના રૂમ માં અને અક્ષત ને અહાના ની રૂમ માં સુવડાવી દે છે...

બીજી બાજુ શિવ અને અહાના બન્ને બેબી સાથે રમવા માં મસ્ત હોય છે...

*****

બપોર થઇ ગઈ હોય છે અને શિવ જે હોસ્પિટલ થી સીધો મિતાલી ના મમ્મી પાપા ને એરપોર્ટ પર થી લેવા માટે જાય છે...

શિવ અને તેમની સાથે મિતાલી ના મમ્મી પાપા જયારે ઘરે પોંચે છે ત્યારે શિવ અક્ષત ના રૂમ માં જઈને જોવે છે પણ ત્યાં અક્ષત નથી હોતો, ત્યારે તે તેને ફોન કરે છે પણ આંખી રાત નો થાકેલો હોવા લીધે તેને દયાન નથી રેતુ કે તેનો તો કાર માં જ રઈ ગયો હોય છે...

"હવે આ અક્ષત ક્યાં ગયો..."

શિવ તેના મન માં જ બોલે છે અને તે મિતાલી ના મમ્મી પાપા ને ફ્રેશ થવાનું કે છે અને થોડી વાર માં તેમની સાથે હોસ્પિટલ માટે નીકળી જાય છે...

શિવ જયારે હોસ્પિટલ પોંચે છે ત્યારે ત્યાં દિયા આવી ગઈ હોય છે...

મિતાલી ના મમ્મી પાપા રૂમ માં જાય છે અને શિવ જઈને દિયા ને બારે આવા નું કે છે...

"અક્ષત ક્યાં છે..."

શિવ બોલે છે...

"અરે એ તો મારા ઘરે છે અને તારા પાસે થી ચાવી લેવાની ભૂલી ગયો હતો એટલે તે અહાના ની રૂમ માં સૂતો છે હમણાં..."

દિયા બોલે છે...

બીજી બાજુ અક્ષત ઉઠે છે અને તે જોવે છે તો શિવ ના કોલ આવેલા હોય છે...

"અરે શિવ ના કોલ આવેલા છે અને મને રિંગ જ ન સંભળાઈ..."

અક્ષત બોલી ને જલ્દી થી શિવ ને ફોન કરે છે...

"હા બોલ શિવ હું સુઈ ગયો તો મને રિંગ જ ના સાંભળાયી..."

અક્ષત બોલે છે...

"હા તો હવે આવી જા હોસ્પિટલ તું..."

શિવ બોલે છે...

"હા હું દિયા ને પણ સાથે જ લઈને આવું છું..."

અક્ષત બોલે છે...

"દિયા તો અહીંયા આવી ગઈ ક્યારની..."

શિવ બોલે છે...

"હા તો હું આવું છું અને કાકા કાકી આવી ગયા..."

અક્ષત બોલે છે...

"હા હું એમને હમણાં જ હોસ્પિટલ લઈને આવ્યો છું..."

શિવ બોલે છે...

અક્ષત પણ ફ્રેશ થઇ ને સીધો ત્યાં થી હોસ્પિટલ આવા માટે નીકળી જાય છે...

*****

અક્ષત પણ હોસ્પિટલ આવી જાય છે અને તે પેલા જઈને દિયા ને તેના ઘર ની ચાવી આપે છે અને પછી મિતાલી ના મમ્મી પાપા ને મળે છે...

"શિવ ક્યાં છે..."

અક્ષત બોલે છે...

"તે બારે મિતાલી ની મેડિસન લેવા માટે ગયો છે..."

અહાના બોલે છે...

"હું પણ શિવ પાસે જાઉં..."

અક્ષત પણ ત્યાં થી બારે નીકળી જાય છે...

"અરે આવ આવ ભાઈ..."

શિવ મોઢું બગાડીને બોલે છે...

"અરે શું થયું તને મોઢું કેમ બગાડે છે..."

અક્ષત બોલે છે...

"હા મોઢું બગાડું જ ને હવે બસ તું દિયા સાથે જ રે છે અને આખો દિવસ દિયા-દિયા જ કર્યા રાખે છે..."

શિવ ફરી મોઢું બગાડી ને બોલે છે...

"અરે મેં ક્યાં દિયું નું નામ પણ લીધું..."

અક્ષત બોલે છે...

"ઓહ હવે દિયા માંથી દિયું થઇ ગયું..."

શિવ બોલે છે...

"હા મેં એને પૂછ્યું તું દિયું બોલવું તો એને હા પાડી..."

અક્ષત બોલતા બોલતા શરમાવા લાગે છે...'

"તું ક્યારે થી શરમાવા લાગ્યો અને હા હવે તો તું એના ઘરે જ સીફ્ટ થઇ ગયો છે..."

શિવ બોલે છે...

"હા થવું જ પડશે ને તે આપડી રૂમ માં જો અહાના ને સીફ્ટ કરવાનું વિચાર્યું છે..."

અક્ષત બોલે છે અને આ સાંભળી ને શિવ શરમાવા લાગે છે અને બન્ને આમ જ મસ્તી કરતા કરતા મિતાલી ની રૂમ માં આવી જાય છે...

પછી શિવ બધા ને ઘરે લઇ જાય છે અને મિતાલી સાથે દિયા જ રે છે...

"દિયા તને લાગે છે હું એકલી બન્ને બેબી ને સાચવી શકીશ..."

મિતાલી બોલે છે...

"હા તું સાચવી લઈશ ને કોને કીધું તું એકલી છો અમે બધા સાથે છીએ ને તારા.."

દિયા બોલે છે...

"પણ જો આજે નીતિન સાથે હોય તો કેવો ખુશ થયો હોત..."

મિતાલી બોલે છે અને તેના આંખ માંથી આંશુ નીકળવા લાગે છે...

"હા તો નીતિન હમણાં જ્યાં પણ હશે ત્યાં થી આજે બઉ જ ખુશ હશે..."

દિયા બોલ છે અને મિતાલી ના આંશુ લુસીને તેના ગળે લાગી જાય છે...

"હું પણ આવી જાઉં તમારી સાથે..."

અક્ષત રૂમ માં આવતા જ બોલે છે...

"હા તું પણ આવી જા..."

મિતાલી બોલે છે અને અક્ષત પણ તેમને ગળે લાગી જાય છે...

"ચાલો હવે જમી લો બન્ને..."

અક્ષત બોલે છે અને દિયા ના હાથ માં ટિફિન આપે છે...

દિયા અને મિતાલી જમી લે છે બીજી બાજુ અક્ષત બેબી ને રમાડતો હોય છે...

થોડી વાર માં શિવ પણ આવી જાય છે અને સાંજે તે મિતાલી અને તેના બેબી ને ઘરે લઇ જાય છે...

પહેલા તો મિતાલી ના મમ્મી તેમના ત્રણે ની આરતી ઉતારે છે પછી તેમને ઘર માં લાવે છે...


*****

મિતાલી ને ઘરે લાવે 2 દીવસ જેવું થઇ ગયું હોય છે અને મિતાલી અને તેના બેબી રૂમ માં સુતા હોય છે...

આ બાજુ શિવ અક્ષત અને મિતાલી ના મમ્મી પાપા હોલ માં બેઠા હોય છે...

"બેટા તમે બન્ને એ અમારી મિતાલી માટે ગણું બધું કર્યું છે..."
મિતાલી ના પાપા બોલે છે...

"જો વો કાકા કાકી અમે બન્ને તમારા છોકરાઓ જ છીએ અને મિતાલી અમારી બેન તો બેન માટે કરેલું ગણવાનું ના હોય..."
અક્ષત બોલે છે...

"હા અને અમે હમે મિતાલી ને સાથે લઇ જઈએ..."
મિતાલી ના મમ્મી બોલે છે...

"ના હમણાં એને અહીંયા જ રેવાદો અમે બન્ને મળી ને તે ત્રણે નું સારી રીતે દયાન રાખીશું..."
શિવ બોલે છે...

શિવ અને અક્ષત મળી ને મિતાલી ના મમ્મી પાપા ને મિતાલી ને એમની સાથે રેવા માટે માનવી જ લે છે...

મિતાલી ના મમ્મી પાપા થોડા દિવસ તેમની સાથે જ રેવાનું નક્કી કરે છે અને હવે તો તે ચારે નો જાણે નિયમ બની ગયો હતો કે ઓફિસ થી ઘરે આવી ને પેલા બેબી પાસે આવી ને રમાડવા ના પછી ભલે ને ગમે તેટલો સમય થઇ ગયો હોય...

આ તો હું પણ ખુશ છું કે મારી સ્ટોરી માં 2 નાના પાત્રો પણ જોડાઈ ગયા છે....

આગળ આ સ્ટોરી માં શું થાય છે તે જાણવા માટે જોડાયા રહો મારી સાથે....

પ્રેમ થઇ ગયો...