Prem Thai Gyo - 5 in Gujarati Love Stories by Kanha ni Meera books and stories PDF | પ્રેમ થઇ થયો - 5

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

પ્રેમ થઇ થયો - 5

ૐ નમઃ શિવાય

PART -5

બધા સાથે ઘરે પોચી જાય છે....ત્યાં મિતાલી ના મમ્મી તેમને અંદર લઇ જાય છે....

મીતલી ના મમ્મી પહેલા તો મિતાલી ની નજર ઉતારે છે...પછી દિયા અને અહાના ની નજર ઉતારે છે...

"આજે તો મારી ત્રણે દીકરીઓ ને કોઈ ની નજર ના લાગે...."
મિતાલી ના મમ્મી બોલ છે....

મિતાલી ને મળવા માટે તેના પરીવાર ના બીજા લોકો પણ તેના રૂમ માં આવે છે....થોડી વાર બધા તેની સાથે બેસીને પછી બધા બારે જાય છે, જ્યાં મિતાલી ને નીતિન જોડે બેસાડે છે.. બધા પેલા નીતિન ને મળે છે.....

મિતાલી અને નીતિન માટે સોફા મુકવા માં આવ્યા હોય છે....ત્યાં બન્ને ને બેસાડે છે...

પછી શિવ અને અહાના સ્ટેજ પર જાય છે અને તે આજ ના પોગ્રામ માં હૉસ્ટિગ કરવા ના હોય છે....દિયા અને અક્ષત પણ ત્યાં બેસી જાય છે...

"તો પેલા આવશે દુલ્હન ના મમ્મી પાપા....."
અહાના બોલે છે...

ત્યાં પેલા એમનો ડાન્સ થાય છે અને પછી નીતિન ના મમ્મી પાપા નો.....તેના પછી નીતિન ના ભાઈ બેનો નો ડાન્સ આવે છે.....આમજ એક પછી એક બધા ડાન્સ કરવા આવતા હોય છે....

હવે આ બધા એ મળી ને એક ડાન્સ જે મિતાલી અને નીતિન માટે તૈયાર કર્યો હોય છે જેમાં તે બતાવે છે, કે તે બન્ને પહેલી વાર મળ્યા તા ત્યાં થી લઇ ને અહીંયા સુધી નો આંખો સફર તે બતાવે છે, તેમાં અક્ષત નીતિન બને છે અને દિયા મિતાલી બને છે....

તે બન્ને પહેલી વાર કૉલેજ માં મળ્યા હોય છે અને એક બીજા ને પોતાના મન ની વાત કે છે....જયારે અક્ષત જે નીતિન બન્યો હોય છે, તે દિયા ની સામે પોતાના પ્રેમ નો ઈઝહાર કરે છે....

ત્યારે એ પણ ભૂલી ગયો હોય છે કે બધા તેને જોવે છે, તે સાચે જ પોતાના મન ની વાત કેતો હોય છે, તેવું જ તેને લાગતું હોય છે.....પણ જયારે તેને યાદ આવે છે કે તે ક્યાં છે તો તે પોતાને સંભાળે છે....
અક્ષત ખુબજ ખુશ હોય છે...

"સાચે તો હું એને ક્યારે કઈશ પણ એને મારા મન ની વાત તો મેં એને કઈ જ દીધી....."
અક્ષત મન માં વિચારે છે....

પછી હવે અહાના અને શિવ, દિયા અને અક્ષત આ બન્ને જોડી આવે છે....અને ગીત ચાલુ થાય છે....અક્ષત નું તો જાણે ડ્રીમ સાચું થઇ ગયું હોય એવું તેને લાગે છે કે તેને દિયા સાથે ડાન્સ કરવા મળ્યું...

ગીત પૂરું થાય છે અને એ લોકો નીચે આવે છે અને પછી સ્ટેજ પર નીતિન અને મિતાલી આવે છે....સંગીત પૂરું થાય છે અને બધા જમી ને પોતાના રૂમ માં જાય છે નીતિન અને તેનો પરિવાર પણ હવે ઘરે જાય છે...

અક્ષત અને શિવ રૂમ માં આવે છે અને અક્ષત ના મોઢા પર એક મોટી સ્માઈલ હોય છે....

"આજે તો તું ગણો મલકાય છે....?"
શિવ બોલે છે....

"એવું કય નથી બસ મિતાલી ના લગ્ન છે એટલે ખુશ છું..."
અક્ષત બોલે છે...

"હા હવે મને થોડી કાય કઇસ તું.."
શિવ આટલું બોલી ને હસતા હસતા સુઈ જાય છે....

અક્ષત મન માં વિચારે છે કે શિવ ને તો ખબર નથી પડી ગઈ ને....પણ એને કોને કીધી હશે.... એમ વિચારીને તે પણ સુઈ જાય છે...

આ જ રીતે સંગીત ની રાત પણ પુરી થાય છે......

*****

આજે પાર્લર વાળી ઘરે જ આવી હતી બધા ને તૈયાર કરવા માટે...બધા તૈયાર થવા લાગે છે અને આ બાજુ અક્ષત અને શિવ પણ તૈયાર થઇ ગયા....

અક્ષત અને શિવ બધી તૈયારી કરવા માં લાગી જાય છે, જાન પણ હવે થોડી વાર માં આવાની જ હતી અને આ બાજુ દિયા, મિતાલી, અને અહાના પણ તૈયાર થઇ ગયા હોય છે...

મિતાલી તો આજે લાલ જોડા માં સુંદર લગતી હોય છે તેના કાન માં મોટા ઈયરિંગ્સ, ગળા માં મોટો હાર, મરુંન રંગ ની ચુંદળી માથા પર ઓઢી હોય છે ....અને હાથ મ લાલ રંગ નો ચૂડો....

અહાના એ આજે પિન્ક રંગ ના લહેંગા માં હોય છે અને દિયા જે આજે બ્લુ રંગ ના લહેંગા માં હોય છે.....ત્રણે આજે એવી લગતી હોય છે કે જેની પણ નજર તેમના પર પડે તેમની નજર એના પર જ ઠહેરી જાય....

બીજી બાજુ અક્ષત એ પણ આજુ બ્લુ જ પહેર્યું હોય છે અને શિવ એ આજે બ્લેક રંગ નું પહેર્યું હોય છે....

હવે જાણ પણ આવી જ છે અને મિતાલી ની મમ્મી વરરાજા નું સ્વાગત કરે છે...અને નીતિન ને ચોરી માં બેસાડે છે એન લગ્ન ની વિધિ ચાલુ થાય છે...

"અક્ષત બેટા મિતાલી ના રૂમ માં જઈ ન દિયા અને અહાના ને કેજ કે હવે થોડી વાર માં મિતાલી ને તૈયાર કરી ન લેતા આવે...."

મિતાલી ન મમ્મી બોલે છે....

અક્ષત જલ્દી થી મિતાલી ના રૂમ માં જાય છે અને રૂમ નો દરવાજો નોક કરે છે

દિયા દરવાજો ખોલે છે...

અક્ષત જેવો દિયા ન જોવે છે તો જોતો જ રે છે..

"અક્ષત....અક્ષત...."
દિયા બોલ છે...

અક્ષત જે દિયા ને જ જોઈ રયો હોય છે....અક્ષત દિયા ના બોલવા ના લીધી તેને યાદ આવે છે....

"હા મિતાલી ને લઇ ને થોડી વાર માં નીચે લઇ જવાની છે...."

ત્યાં શિવ પણ આવી જાય છે અને બધા મળી ને મિતાલી ને નીચે લઇ જાયછે.... નીતિન ની બાજુ માં મિતાલી ને બેસાડવા માં આવે છે.....

હવે લગ્ન ની બધી વિધિ ચાલુ થાય છે...હવે મિતાલી અને નીતિન હંમેશા માટે એક બીજા ના થઇ જવા જઈ રહા છે.... બીજી બાજુ શિવ અને દિયા મળી ને નીતિન ની મોજડી ચોરી કરી લે છે....

એક કરી ને બધી વિધિ થતી હોય છે...હવે ફેરા નો સમય થાય છે અને જેમ જેમ તે ફેરા ફરતા હોય છે તેમ તેમ તે એ એક-બીજા સાથે જન્મો જન્મ માટે જોડાતા જાય છે.....બધી લગ્ન ની વિધિ પુરી થાય છે....

નીતિન અને મિતાલી બધા ના પગે લાગે છે....અને બધા ના આશીર્વાદ લે છે....પછી નીતિન તેની મોજડી પેરવા જાય છે પણ તેની મોજડી જગ્યા એ નથી...

" જીજુ તમારી મોજડી અમારી પાસે છે..."
અહાના બોલે છે...

" હવે તમે મોજડી ની જગ્યા એ શું લેશો...."
નિતિન હસતા હસતા બોલે છે...

" અમને તો ૧ લાખ પુરા જોઈએ..."
શિવ બોલે છે...

થોડી માથા કુટ કરે છે બધા અને પછી છલ્લે નીતિન તેમને ૧૦ હજાર આપે છે....દિયા જય ને નીતિન ની મોજડી જે રૂમ માં મૂકી હોય છે તે લઇ ને આવે છે...

મિતાલી ની વિદાઈ નો સમય થઇ જાય છે....

બધા ના આંખો માં આંશુ હોય છે....

મિતાલી એક એક કરી ને બધા ને ગળે મળે છે પણ ત્યાં અક્ષત નથી હોતો તે આજુ બાજુ બધી જગ્યા એ નજર કરે છે પણ તેને તે નથી દેખાતો...

"અક્ષત ક્યાં છે..."
મિતાલી બોલે છે...

"તે તો હમણાં અહીંયા જ હતો ..."
શિવ બોલે છે...

અક્ષત, અહાના અને શિવ અક્ષત ને ગોતવા લાગે છે પણ તે ક્યાંએ નથી મળતો....

અચાનક અક્ષત ક્યાં ગયો હશે.... તે જાણવા માટે જોડાયા રહેજો મારી સાથે...

પ્રેમ થઇ ગયો....