The story of love - Season 1 part-4 in Gujarati Fiction Stories by Kanha ni Meera books and stories PDF | The story of love - Season 1 part-4

Featured Books
  • ભાગવત રહસ્ય - 279

    ભાગવત રહસ્ય -૨૭૯   ઇશ્વરને જગાડવાના છે.શ્રીકૃષ્ણ તો સર્વવ્યા...

  • આત્મનિર્ભર નારી

    આત્મનિર્ભર નારી નારીની ગરિમા: "यत्र नार्यस्तु पूज्यन्ते, रमन...

  • ધ વેલાક

    ભૂતિયા નન - વડતાલના મઠની શાપિત વાર્તાવડતાલ ગામ, ગુજરાતનું એક...

  • શેરડી

                         શેરડી એ ઊંચા, બારમાસી ઘાસની એક પ્રજાતિ...

  • પ્રેમ અને મિત્રતા - ભાગ 11

    (નીરજા, ધૈર્ય , નિકિતા અને નયન..) નીરજા : બોલો...પણ શું ?? ધ...

Categories
Share

The story of love - Season 1 part-4

ૐ નમઃ શિવાય

The Story Of love Part-4

અત્યાર સુધી આપડે જોયું કે રાતે ૨ વાગે અચાનક દરવાજો ખુલી જવા ના લીધે નવ્યા અને માહી ડરી જાય છે અને જયારે બન્ને દરવાજા સામે જોવે છે...

ત્યારે ત્યાં એક છોકરી ઉભી હોય છે અને તેને વાઈટ રંગ ના કપડાં અને એના વાળ ખુલ્લા હોય છે ત્યા એટલું પણ અજવાળું નથી હોતું કે તે બન્ને તેનું મોઢું જોઈ શકે...

"બચાઓ... બચાઓ...."
બન્ને જોર જોર થી બોલવા લાગે છે....

માહી ભાગીને નવ્યા ના બેડ ઉપર જઈને બેસી જાય છે અને બન્ને જોર જોર થી બૂમ પાડવા લાગે છે...

બન્ને નો અવાજ સાંભળી ને તે છોકરી હસવા લાગે છે અને બીજી ગણી બધી છોકરીઓ પણ ત્યાં આવી જાય છે અને તે પણ તેના પર હસ્તી હોય છે...

"અરે આ નવી છોકરીઓ તો આટલા થી જ ડરી ગઈ..."
તે છોકરી બીજી છોકરીને ટાળી આપતા બોલે છે...

આ સાંભળી ને બન્ને પોતાની આંખો ખોલે છે અને સામે જોવે છે તો ત્યાં ગણી બધી છોકરીઓ ઉભી હોય છે અને તેમના પર હસ્તી હોય છે...

"તને ખબર નથી પડતી તું શું કરે છે..." ત્યારે બીજી એક છોકરી રૂમ માં આવી ને તેના પર ગુસ્સો કરીને બોલે છે...

"તને સમજાતું નથી કોઈ સાથે આવું કરાય..."
નવ્યા ગુસ્સા માં બેડ થી ઉતરી ને તે છોકરી સામે આવી ને બોલે છે...

"અરે સોરી હું બસ મસ્તી કરતી તી..."
તે છોકરી બોલે છે અને બીજી છોકરીઓ ને રૂમ ની બારે જવા નું કે છે અને પછી તે છોકરી બારે જઈને પોતાનો સમાન લઈને આવે છે...

"hi હું રોઝી..."
રોઝી પોતાનો હાથ નવ્યા આગળ કરી નેબોલે છે પણ નવ્યા ગુસ્સા માં હોય છે...

માહી આવી ને તેની સાથે હાથ મિલાવે છે અને નવ્યા ને સમજાવે છે અને તેની સાથે વાત કરે છે પછી ત્રણે સુઈ જાય છે...

રોઝી જે કોલેજ ના બીજા વર્ષ માં હોય છે. હા રોઝી થોડી મસ્તીખોર તો હતી પણ એટલી જ દિલ થી સારી હતી અને બસ આ રીતે બધા ને બીવડાવું એને ખુબજ ગમતું...

હા હવે હું એની પણ ઓળખાણ આપું જેને રોઝી ને બોલી તી તો એ છે રિયા...

રિયા જેનો કેવાય તો 36 નો આકડો છે રોઝી સાથે અને રોઝી જે હંમેશા રિયા સાથે જગાડવા માટે ત્યાર જ હોય છે પણ આખી હોસ્ટેલ જે રિયા કે એજ કરતું...




બીજા દિવસે.....

માહી અને નાવ્યા બન્ને કોલેજ પોચી જાય છે...

અને ત્યાં જાય છે એટલે પહેલા જ તેમને સીનિયર મળી જાય છે જેનું નામ રોઝી હોય છે...

તે તેમની ફ્રેન્ડ બની જાય છે. રોઝી, માહી અને નાવ્યા ને તેના ગ્રુપ વિશે કે છે, અને તેમને મળવા લઇ જાય છે તેમાં માનવ અને રોહિત હોય છે. તે બન્ને ભાઈ હોય છે. કોલેજ માં તે બન્ને બસ રોઝી સાથે જ વાત કરે છે. તે હંમેશા પોતાના કામ થી કામ રાખવા વાળા હોય છે....

રોઝી બન્ને ને સાથે લાઈન તેમને મળવા માટે લઇ જાય છે...

રોઝી તે બન્ને ને તેમની સાથે લઇ ને જાય છે....

"સાંભળો આ માનવી છે, અને આ નાવ્યા....."
રોઝી તે બન્ને સામે વારાફરથી આંગળી કરતા બોલે છે.....

"આ રોહન, અને આ માનવ....."
રોઝી ફરી થી બોલે છે....

તે બધા એક બીજા જોડે થોડી વાતો કરે છે અને પછી તે બધા ક્લાસ માં જાય છે...

બન્ને ખુશ હોય છે કે તેમને કોલેજ માં આવતા જ સારા મિત્રો મળી ગયા હોય છે અને તે બન્ને હોસ્ટેલ માં આવે છે પહેલા દિવસ માં જ એટલા થાકી ગયા હોય છે કે નીચે જમી ને આવી ને સીધા સુઈ જાય છે...

રોઝી જયારે રૂમ માં આવે છે ત્યારે જોવ છે તો બન્ને સુઈ ગઈ હોય છે એ પણ પોતાના બેડ ઉપર આવી ને સુઈ જાય છે અને જેવા રાત ના ૨ વાગે છે રોઝી ની આંખ ખુલી જાય છે તે ઉભી થઇ ને રૂમ ની બારે જાય છે તેને બારે જતા માહી જોઈ લે છે...

"રોઝી આટલી મોડી ક્યાં જાય છે...?"
માહી મન માં વિચારે છે...

હવે આગળ શું થાય તે જાણવા માટે જોડાયા રહો મારી સાથે...

The Story of love...


મારી સ્ટોરી ને તમારા પ્રતિભાવ જરૂર થી આપજો જેના થી મારી ભૂલો ને હું સુધારી શકું...