A Poor Young Boy Comes Into An Unexpected Fortune. in Gujarati Short Stories by Yaksh Joshi books and stories PDF | એક ગરીબ યુવાન છોકરો અણધારી ભાગ્ય માં આવે છે......

Featured Books
  • लाल बैग - 5

    समय: करीब 11:30 बजे रातरॉमी थकी हुई थी, शरीर से खून बह रहा थ...

  • बारिश एक कहानी

    "कुछ लोग ज़िंदगी में बहुत कम बोलते हैं, लेकिन उनकी चुप्पी भी...

  • Super Villain Series - Part 16

    Part 16: ज्ञान का द्वार — सत्य की खोजअर्णव अब मायावी नगरी छो...

  • उस शाम की ख़ुशबू...

    शाम की धीमी रौशनी, खिड़की से आती ठंडी हवा ️, और एक मुलाक़ात...

  • इंतजार

    इतंजार**********वो एक भीड़-भाड़ वाला इलाका था । चारों तरफ लो...

Categories
Share

એક ગરીબ યુવાન છોકરો અણધારી ભાગ્ય માં આવે છે......

એક ગરીબ છોકરો રાજુ નામ તેનું તે ખુબ જ મહેનતુ અને ઈમાનદાર માણસ રાજુ એ એક શેઠ ના ત્યાં કામ કરે અને પોતાનું જીવન,ગુજરાન ચલાવે રાજુ ના ઘર માં રાજુ નું પોતાનું કોઈ જ ન હતું.જે દુનિયા માં ગણા એવા અભાગી લોકો હોય છે જેને કયારે પ્રેમ મળતો જ નથી હોતો. એવા ગણા લોકો હોય છે,જે કોઈ નો પ્રેમ પામવા માટે તરસતા હોય છે, એવા અભાગી લોકો માં રાજુ પણ એક હતો,

વર્ષો થી એ મગન શેઠ ની ત્યાં કામ કરે, મગન શેઠ તેને સવાર સાંજ ભોજન આપે જરૂરી વસ્તુ આપે કપડા જોયતા લઇ આપે. .અને મગન શેઠ ને ત્યાં તેમના પણ છોકરા ઓ અમેરિકા રહેતા એટલે મગન શેઠ અને તેની પત્ની એકલી જ રહે જેથી મગન શેઠ રાજુ ને પોતાના છોકરા ની જેમ જ રાખતા. રાજુ ધીમે-ધીમે મોટો થઇ જાય છે, પછી તો મગન શેઠ રાજુ લગન કરી આપે છે,રાજુ વર્ષો થી મગન શેઠ જોડે જ રહે જેથી તેને બીજે કોઈ જગ્યા એ ફાવે પણ નહિ, મગન શેઠ ને અમદાવાદ માં ભંગાર નો બોવ મોટો ધંધો ચાલે,ને બધુ જ રાજુ જ ધ્યાન રાખે.

જેથી એક દિવસ એવો આવીયો, કે મગન શેઠ ને ૩ મહિના માટે અમેરિકા પોતાના છોકરા ની ઘરે રહેવા માટે જાય છે,એટલે મગન શેઠ એ રાજુ ને રાત્રે ઘરે બોલાવીયો ને કહું, કે રાજુ મારે ૩ મહિના માટે અમેરિકા જવાનું થયું છે. જેથી તું મારા કામ-કાજ ને તારે સંભાળવો પડશે, એટલે રાજુ બોલિયો કઈ વાંધો નહિ,શેઠ તમે શાંતિ થી ફરી આવો અહી ની ચિંતા ના કારસો.ને રાજુ હોશિયાર ને તેને બધું જ કામ અવડે એટલે મગન શેઠ ને ચિંતા હતી નહિ, એટલે પછી મગન શેઠ રાજુ ના ભરોસે ધંધો મૂકીને ૩ મહિના માટે, બીજા દિવશે અમેરિકા જવા રવાના થઈ ગયા છે, રાજુ અહી, ઈમાનદારી પૂર્વક અને સમજદારી થી ધંધો કરે છે, આમ રાજુ ત્રણ મહિના સુધી શાંતિ થી ને ઈમાનદારી પૂર્વક ધંધો કરે,

પછી મગન શેઠ અમેરિકા થી આવી જાય છે, અને બીજા દિવશે સવારે મગન શેઠ દુકાને જાય છે, એટલે પછી રાજુ મગન શેઠ ને જોય ને તેમને ભેટી પડે છે, પછી, મગન શેઠ બધો હિસાબ,કિતાબ જોવે છે,ને રાજુ ને કહે છે. રાજુ બધું કપ્લેટ છે, પણ ત્રણ મહિના નો વકરો કયા છે. ત્યારે રાજુ કહે છે, સાહેબ મારા ઘરે લઇ જવું તો ચોરી થવા નો ભય હતો. એટલે મેં તમારા બેંક માં રોજ નો વકરો રોજ જમાં કરાવી દીધા હતા, શેઠ...!

મગન શેઠ રાજુ ઉપર ખુબ જ ખુશ હતા, પછી મગન શેઠ રાજુ ને કહે છે, રાજુ બેટા, આજે તું ને તારી પત્ની બે જણા ઘરે સાંજે ખાવા માટે આવજો...! આમ, મગન શેઠ રાજુ ને ખાવા માંટે બોલાવે છે.. પછી રાજુ ને તેની પત્ની બે જનાં રાત્રે મગન શેઠ ની ત્યાં ખાવા માટે જાય છે... ને મગન શેઠ ની ત્યાં મગન શેઠ, તેમના પત્ની હેમા બેન, અને રાજુ ને તેની પત્ની બધા શાંતિ થી ભોજન કરે છે...પછી મગન શેઠ રાજુ માટે અમેરિકા થી કપડા ને ઘણું-બધું લાવે છે.. એ બધું મગન શેઠ રાજુ ને આપે છે, ને રાજુ ને તેની પત્ની બે ખુબ જ ખુશ થાય છે,આમ રાજુ મગન શેઠ ની ત્યાં ખુબ જ ઈમાનદારી પૂર્વક કામ કરે છે..! પછી એક દિવસ એવો આવીયો કે મગન શેઠ ને રાત્ત્રે અચાનક છાતી માં દુખાવો ચાલુ થઈ જાય છે, ને મગન શેઠ ને ડોક્ટર ની ત્યાં લઇ જવાય છે, ને પછી ડોક્ટર કહે છે, કે તમને લોહી નું કેન્સર છે જેથી તમે હવે બોવ જીવી નહિ શકો,

એટલે મગન શેઠ ને થયું કે મને કઈ થાય તેના પહેલા દીકરા ને અમેરિકા થી બોલાવી દવું! ને દીકરા ને ધંધા વિશે બધી માહિતી આપી દઉ... એમ એટલે મગન શેઠ પોતાના દીકરા ને અમેરિકા ફોન કરિયો ને દીકરા એ કહયું કે હું આવું છું પપ્પા ૧૦ દિવસ માં, પછી ૧૦ દિવસ પછી પાછો મગન શેઠ એ દીકરા ને ફોન કરી પણ દીકરા એ પાછા ૧૦ દિવસ કીધા ને.., દીકરો આમને- આમ બના કાડે પણ આવે નહિ. ને આમને-આમ 2 મહિના નીકળી ગયા પણ દીકરો આવીયો નહિ...! એટલે મગન શેઠે રાજુ ને ઘરે બોલાવીયો ને કહયું કે રાજુ દીકરાને બોલવું છું 2 મહિના થી દીકરો,કે દીકરી કોઈ આવતા નથી..! એટલે મેં ને હેમા એ નક્કી કર્યું છે કે આ બધું તારા નામે કરી લઈએ.....!

એટલા માં રાજુ કહે છે. સાહેબ...! હું કઈ તમારો દીકરો થોડી ના છું, હું કાઈ તમારો વંશજ થોડીના છું, એમ રાજુ તેના મોહ માં થી બોલિયો ને રાજુ કહે શેઠ હું તો ગરીબ છોકરો છું હું તો તમારો નોકર છું, હું તો શેઠ રોડ પર સુઈ રહેવા વાળો છું ને તમારી ત્યાં કામ કાજ કરી ને આજે હું 2 ટાઈમ રોટલી ખાઈ સાકુ છું, હું તમારો ભાગ ના લઇ સકું શેઠ, એમ રાજુ તેના મોહ માં થી બોલિયો ને મગન શેઠ ની આખો માં પાણી આવી ગયું ને પછી રાજુ કહે શેઠ હું એક ફોન કરું છું નાના શેઠ ને એ જરૂર થી આવશે હું વાત કરી જોવું.. રાજુ ફોન કરે છે,પણ દીકરો આવા ની ના પડે છે, ને રાજુ ને દીકરા એ ચોખું કહી દીધું કે જો ભાઈ મારી પાસે ટાઈમ નથી. એટલે તું બધું સાચવી લેજે મારા થી નહિ. અવાય એમ કહી દીધું પછી, મને ટાઈમ મળશે તો હું ટાઈમ કડી ને આવીશ, પછી આ વાત રાજુ હેમા બહેન ને કહે છે, કે તમારો દીકરો તો આમ વાત કરે છે, ત્યારે હેમા બેન રોતા,રોતા કહે છે, બેટા રાજુ એક વાત કહું જયારે અમે અહીંથી અમેરિકા ગયા હતા,. ને ત્યારે દીકરા ને ફોન કરિયો પણ દીકરો અમને એરપોટ પર લેવા આવીયો જ નહિ.

પછી અમે ત્યાંથી અમેરિકા થી આવી ગયા પછી અમદાવાદ ને તારા શેઠ ને એમ થયું કે મેં રાજુ ને ૩ મહિના કીધું છે, એટલે હું હવે ૩ મહિના પછી જ ધંધે જઈશ એમ કહી ને તારા શેઠ ૩ મહીને દુકાને આવિયા હતા, રાજુ ખુબજ રડે છે. અને હેમા બહેન રોતા જાય છે, ને કહેતા જાય છે. કે તારા શેઠ એ તને કોઈ જ દિવસ નોકર ની જેમ નથી રાખીયો તને બેટા, પોતાના છોકરા ની જેમ જ રખીયો છે,રાજુ ખુબ રોવે છે, પછી તે મગન શેઠ જોડે જાય છે, ને મગન શેઠ તેને કહે છે. બેટા રાજુ આજ થી આ બધું જ તારું જ છે, આમાંથી તારી જોડે કોઈ જ ભાગ નહિ, માંગે મારો દીકરો પણ નહિ માંગે, ને બેટા મને કઈ થાય જાય ને તો હેમા નું ધ્યાન રાખજે બેટા, એમ કહી ને મગન શેઠ ની આખો બંધ થઈ જાય છે, ને પછી.. રાજુ જ બધી વિધિ કરે છે, ને પછી રાજુ ને તેની પત્ની બે જાના તોડા દીવશો પછી હેમા બેન જોડે રહેવા આવી જાય છે. ને રાજુ રોજ તેનો ધધો કરે અને તેની પત્ની તેના છોકરા નું ને હેમા બહેન ની સેવા કરે. ને આમ રાજુ ને તેની પત્ની અને હેમા બહેન શાંતિ થી ખુશ રહે છે.

ને મગન શેઠ ના કોઈ છોકરા કે છોકરી મગન ભાઈ ની કે હેમા બહેન ની ખબર કાડવા પણ કોઈ જ આવતા નથી

જેથી આમ રાજુ ને અણધારી ખુશી ઓ પ્રાપ્ત થાય છે,

writeen by: YAX JOSHI

FOLLOW TO ME INSTAGRAM :- yaxjoshi9216