Tu ne hu in Gujarati Poems by Komal Mehta books and stories PDF | તું ને હું

Featured Books
  • महाशक्ति - 32

    महाशक्ति – एपिसोड 32"तांडव की आहट और प्रेम की शपथ"---कहानी अ...

  • लाल बैग

    रात का समय था। एक बूढ़ा आदमी अपने पुराने से घर में अकेला बैठ...

  • इश्क़ बेनाम - 3

    03 चौखट भीतर तूफान सुबह की धुंधली रोशनी में रागिनी अपने मन म...

  • महाभारत की कहानी - भाग 105

    महाभारत की कहानी - भाग-105 कौरव और पांडव पक्ष के युद्धयात्रा...

  • नागलोक

    Subscribe Bloody Bat Horror Stories for watching latest horr...

Categories
Share

તું ને હું



અદભૂત વિત્યો અે સમય, જ્યાં તું ને હું હતાં.


અઢળક વાતો થતી, ત્યારે જ્યારે તું ને હું હતાં.....


મારા જિદ્દી સ્વભાવ જ્યારે તને ક્યૂટ લાગતો હતો ને,


ત્યારે તું ને હું હતાં.....


મારી જિદ્દ ની સામે તું હસી ખુશી થી જૂકી જતો ને,


ત્યારે તું ને હું હતાં.......


જ્યારે જ્યારે તને મારા પર ઉદ્વેગ આવતો ને, અે સમયે તને મારા નિખાલસ વ્યક્તિત્વ પર વહાલ આવતો,


ત્યારે તું ને હું હતાં.....


કારણ વગર આપણે લડ્યાં કરતાં, ને ત્યારે તું ને હું હતાં.


મન નાં ભરાય ત્યાં સુધી એકબીજા ને જોયા કરતાં,


ત્યારે તું ને હું હતાં.


થોડો સમય સાંજે સાથે મળવા અે માટે સૂર્ય આથમે ત્યાં સુધી રાહ જોતા, ત્યારે તું ને હું હતાં.


સાંજનો નાસ્તો કોની પસંદ નો ખાઈશું આજે, અે વાત પર જ્યારે ચર્ચા કરીને સમય બગાડતા, ત્યારે તું ને હું હતાં.....


ચોપાટી પર જ્યારે કલાકો એકબીજા નો હાથ પકડીને બસ શાંતિ થી બેસ્યા રહેતાં, ત્યારે તું ને હું હતાં.


સમય અને સંજોગો ને લીધે સાથે નાં આવી શક્યાં, ત્યારે ફક્ત તું ને હું હતાં......


**************...…......


વર્ષો પછી લઈને આવ્યું છે નસીબ એકબીજાને સામે, ત્યારે પણ ફક્ત તું ને હું છે...


કેટલું બધું કહેવું છે, જે ખબર નઈ કેટલાં વર્ષો થી મન નાં એક ખૂણા માં સંગરી રાખ્યું છે, ત્યારે ફક્ત તું ને હું છે.


આંખો થી કરી રહ્યા છે વાતો આપણે કેટલી બધી, ત્યારે પણ ફક્ત તું ને હું છે....


એક ડગલું આગળ પહેલાં તું વધીશ એમ વિચારીને બેસ્યા છે સામસામે, ત્યારે પણ ફક્ત તું ને હું છે.


થાકી ને હું તારી સામે આવીને બેસી જાઉં છું, અને કેમ છે તું એમ પૂછું છું.


તું જવાબ આપે છે, હવે તો સફેદ વાળ આવી ગયા માથે, હું ટકલો થઈ ગયો.🤪😂(જરાક મશ્કરી નાં અંદાજ માં )


પછી.....


હું કહું છું, તું નઈ સુધરે ને,ત્યારે તું કે છે, કોનાં માટે પણ કોઈ હોવું તો જોઈએ જીવનમાં.......


ત્યારે ફક્ત તું ને હું છે.......


મે બાંધેલી હર એક ધરણાં ખોટી પડે છે, અમારા બંને ની ધરણાં હતી કે કોઈ ને અપનાવી ચૂક્યાં હશું....


પરંતુ સત્ય પરથી પડદો પડે છે....


જ્યારે હું કહું છું, હજુ પણ ચાંસ છે, તારો હજુ સુધી તો મારા જીવનમાં તારી જગ્યા કોઈ લઈ નથી શક્યું.....ત્યારે ફક્ત તું અને હું છે.....


અે કે છે ચાંસ તો તારો પણ છે,પણ તું તો ડોસી નથી લાગતી મને, 😍 તો મને પણ ક્યાં તું ડોસો લાગે છે....


મને તું હજુ અે જ કોલેજ બોય લાગે છે, જે મારો બોયફ્રેન્ડ છે. 😍😘


ત્યારે ફક્ત તું ને હું હતાં........


પણ ઉંમર નાં આ પડાવ પર પરણવું ,??🤔 હું એના આ સવાલ નો જવાબ આપી લઉં કે, "કોઈ સાથી ની જરૂર તો જીવનના છેલ્લા પડાવ પર હોય છે." ત્યારે ફક્ત તું ને હું હતાં....


જીવનમાં પ્રેમ ગમે તે ઉંમરે મળે નસીબદાર છે માણસ....


પણ જ્યારે પ્રેમ જીવન નાં છેલ્લાં પડાવ માં મળે ને સાહેબ ત્યારે તો માણસ સૌથી વધારે નસીબદાર છે. ત્યારે ફક્ત તું ને હું હતાં......


તો શું આજે તું અને હું આપણે થઈ શકીએ💝 😍🌹


વર્ષો થી જે હતાં એક મેક થી દુર, તેમ છતાં ક્યારે એમનો પ્રેમ ખતમ નાં થયો.....


આ તે કેવો પ્રેમ જેમાં કઈ લેવડ દેવડ નહિ.....


થાય છે તો ફક્ત લાગણીઓ ની કદર, એક બીજાની કદર.....ફક્ત તું ને હું છે.


હવે આપણે હશું એક બીજાને સહારો બનવા.....


હવે આપણે હશું એક બીજાની ચિંતા કરવા....


હવે આપણે હશું એક બીજાને વ્હાલ કરવાં....
હવે આપણે હશું એક બીજા માટે.......

unconditional love 💝😍🌹