Taru Maru Breakup in Gujarati Comedy stories by Nandita Pandya books and stories PDF | તારુ મારુ બ્રેકઅપ

Featured Books
  • જીવન પથ - ભાગ 33

    જીવન પથ-રાકેશ ઠક્કરભાગ-૩૩        ‘જીતવાથી તમે સારી વ્યક્તિ ન...

  • MH 370 - 19

    19. કો પાયલોટની કાયમી ઉડાનહવે રાત પડી ચૂકી હતી. તેઓ ચાંદની ર...

  • સ્નેહ સંબંધ - 6

    આગળ ના ભાગ માં આપણે જોયુ કે...સાગર અને  વિરેન બંન્ને શ્રેયા,...

  • હું અને મારા અહસાસ - 129

    ઝાકળ મેં જીવનના વૃક્ષને આશાના ઝાકળથી શણગાર્યું છે. મેં મારા...

  • મારી કવિતા ની સફર - 3

    મારી કવિતા ની સફર 1. અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં મૃત આત્માઓ મા...

Categories
Share

તારુ મારુ બ્રેકઅપ

હૈ! ડોબા, ક્યા ગયો હતો? આટલા બધા દિવસ ? અરે ભાઈ શુ કહુ તને. મને તો મારો બોસ કામ મા થી રજા જ નથી એપતો, તુ કે શુ? ચાલે છે. આજ કાલ તુ તો તારી gf સાથે મોજ કરતો હઈસ ને?
અજય:(? રડતા રડતા? ) ભાઈ મારુ breakup થઈ ગયુ .
વિર: અરે ભાઈ આ ક્યારે થયુ મને બધુ કે ચાલ પહેલે થી જાણવુ છે મને બધુ જ,
અજય: હા ભાઈ સાંભળ ,
મે તેેને પહેલી વખત નવરાત્રી મા પહેેલા નોરતે સુંદર ચનીયા ચોળી મા એ રુપાળી ને જોઈ નેજ મોહી ગયો.
વિર: અરે ભાઈ આ મને ખબર છે તુ મને તારુ breakup કેવી રીતે થયુ એ જણાવ ને.(ગુસ્સામા?)
અજય: કહુ છુુ સાાંભળ ને પણ સુ ઉતાવળયો થાછો બેસ છાના માનો .
પછી મે બિજા દિવસે મે એની પાસે ડાંંડીયા નોહતા તો. મે તેેેને મારા ડાંડીયા આપ્યા અને ત્યાર થી થઈ અમારી વાતો ચાલુ અમે બન્ને આખો દિવસ વાતો કરતા, અને એમાને એમા એક દિવસ અમે મળવાનુ નક્કી કર્યુ. એમે બન્ને કૈફૈ પર મળવા નુ નક્કી કર્યુ . હુ તેની રાહ જોતો હતો , અને થોડીજ વખત મા એ આવિ એને આવતી જોઈ આખુ કૈફૈ ચમેલી ની સુગંધ થી મહેકિ ઉઠ્યુ અને ફ્કત બેજ મીનીટ મા આખુ કૈફૈ ખાલી. એ જીન્સ પહેરી લાંબા વાળમાંં ચમેલીનુ તેલ મહેવતી મારી પસે ચાલી આવે છે.
મે એને પુછ્યુ? કે તુ નવરાત્રી માતો કેટલી સરસ કોરા ખુલ્લા વાળ રાખી ને આવતી પણ આજે કેમ આમ ચોટલા મા?
તો એણે મને શુ કીધુ ખબર છે? એ કહેકે આ એક સિક્રેટ છે નહી કવ તને જા પછી ઘણુ સમજાવ્યા પછી એણે મને કહ્યુ કે તે જોયુ નહી મારા આવતા ની સાથે જ આ બધા કેવા બાર નીકડી ગયા.
બસ આજ તો છે મારો કમાલ,(ચોટલો ઉછાળતા બોલી) પણ એમા તને શુ ફાયદો થયો એતો કે? (મે એને પુછ્યુ) અરે આતો આપણે બન્ને એકાન્ત મા વાતો કરી સકીયે ને એ માટે મે આવુ કર્યુ ડોબા. આમબોલીને સરમાતી સરમાતી નીચે જોઈ ને એ હસી ત્યા મારુ દિલ એનુ થઈ ગયુ. અને મે એને ત્યારેજ કહી દીધું ,કે
“ હુ તને પ્રેમ કરુ છુ ”.
એણે પણ સરમાઈ નીચે જોઈ ડોક હલાવી ને હા કહી દીધી.
બસ પછી તો મળવા લાગ્યા દરોજ પણ એ દરોજ કાઈક ને કાઈક એવુ કરી ને આવતી કે મારે બઘા વચ્ચે નીચુ જોવાનુ થતુ પછી તો હુ એટલો કંટાડી ગયો હતો કે હવે આનાથી તો મરી ગયો હોત તો સારુ હતુ.
હા પણ મરાય તો નહી અને પ્રેમ પણ સાચો હતો મારો ભાઈ છોડુ પણ કેેેમ (રડતા રડતા??)
પછી આવ્યો મારો birthday મે એને પણ મિત્રો સાથે બોલાવી એ મારી birthday party મા ચનીયા ચોલી પહેેરીને પહોચી ગઈ ! અને ઉપરથી ઘુંંઘટ તાણી ને આવી.
અને પછી જે બવાલ થયો છે ને ભાઈ કે નાપુછ વાત
શિવ: શુ? થયુ તુુુ એતો કે આમ થરથરી ના વધાર
અજય : અરે ભાઈ એતો તુ પુછજ નહી ,
એ સાલી ડોબી આવી રીતેે આવી એટલે આપડો આ ચનો અને પિન્ટુુ ડો એમ સમજ્યા કે મે કોઈ ડાન્સર ને બોલાાવી હસે . Party માટે એને એ બેઉ ડાન્સર સમજી ને એની સાથે નાચવા લાગ્યા અને ઓલી ગુસ્સે થઈને ઓલા બેઉ ને એ ફેરવી ફેેરવી બે-બે ચપલ ઓલા બેઉ ને જે માર્યા છે.
કે ના પુછ વાત. ત્યાર પછી હુ એની પાછળ એને મનાવ વા ગયોતો એ (મોટે મોટે થી રડતા?) મને કે ક મને એમ કે તારી party વડીલો પણ હસે એટલે આવી રીતે તૈયાર થઈને આવી હતી . કેમકે વડીલો ની સામે તો આર્દસ બનીને જ રહેવુ પડેને એટલે.
આ સાાંંભળી ને મને આવ્યો ગુસ્સો ને મે એની પર પહેલી વખત ઉચા અવાજે રાડપાડી અરે ડોબી તને મે કહ્યુ હતુ કે આ મારા દોસ્તો ને આપુ છુ, એમા વડીલો હોય? તો પછી મારી સામે બોલે છે કે કા પીન્ટુ ભાઈ તમારા થી મોટા નથી? અને ત્યારે મે એને ગુસ્સામા આવીને કહીજ દીઘુ ડોબી એ ક્યાનો તારો વડીલ.
અને એ વઘારે ગુસ્સા મા જતી રહી અને કહેતી ગઈ કે જા તારુુ મારુ breakup?.