Taru Maru Breakup - 2 in Gujarati Comedy stories by Nandita Pandya books and stories PDF | તારુ મારુ બ્રેકઅપ - 2

Featured Books
  • જીવન પથ - ભાગ 33

    જીવન પથ-રાકેશ ઠક્કરભાગ-૩૩        ‘જીતવાથી તમે સારી વ્યક્તિ ન...

  • MH 370 - 19

    19. કો પાયલોટની કાયમી ઉડાનહવે રાત પડી ચૂકી હતી. તેઓ ચાંદની ર...

  • સ્નેહ સંબંધ - 6

    આગળ ના ભાગ માં આપણે જોયુ કે...સાગર અને  વિરેન બંન્ને શ્રેયા,...

  • હું અને મારા અહસાસ - 129

    ઝાકળ મેં જીવનના વૃક્ષને આશાના ઝાકળથી શણગાર્યું છે. મેં મારા...

  • મારી કવિતા ની સફર - 3

    મારી કવિતા ની સફર 1. અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં મૃત આત્માઓ મા...

Categories
Share

તારુ મારુ બ્રેકઅપ - 2

પછી તુ એને મનાવવા ગયો કે નહી? હા ભાઈ શુંં કરુ સાચો પ્રેમ જો કરતો હતો એને એટલે થયુ કે ચાલ એક વખત એને મળીને વાત કરુ,
બીજા દિવસે ફરી મળવા બોલાવી એ જ કૈફૈ માં
પણ એ માને તો થાય ને એની કેટલી વાખત માફી માંગી પણ એ માનવા તૈયાર જ ન હતી પછી મહા મહેનતે એ આવવા માટે રાજી થઈ .
એ જ પાછી કૈફૈ બોલાવી અને એ આવી એટલે મેનેજર તરત મને કહે છે , સર જો આજે કૈફૈ ખાલી થયુ તો તમારે આખા કૈફૈ નુ પેમેન્ટ કરવુ પડસે ,
એતો સારુ થયુ કે એ તે દિવસે પછુ ચમેલી નુ તેલ નાખી ને નોતી આવી નહીતો મારુ આવી બનત .પણ ખોટુ નહી બોલુ તે દિવસે એ ખુબજ સુંદર લાગતી હતી, એ દિવસ હજુ યાદ છે મને યાર ત્યારે તો એમજ થયુ હતુ કે આને આજે જ પરણી ને ઘરે લઈ જાવ.પણ
વિર : પણ શુ? કેતો ખરા
અજય : અરે આવી ને તરત જ રડવાનુ ચાલુ કરી દીધુ મેડમે મોટે મોટે થી રડે??? અને આખુ કૈફૈ તેને જોવે અને હુ ત્યારે કાઈ પણ બોલવા ની હાલત મા નોતો કારણ કે જો કૈફૈ ખાલી થાત તો મારી તો આવી બનવા ની હતી.
એટલે હુ શાંત થઈ એને જોતો જ રહ્યો . એણે થોડી વાર પછી રડવા નુ બંધ કર્યુ અને પછી મે એને પાણી પાયુ અને કહ્યુ બોલ હવે રડતીતી શા માટે ? ત્યારે એ કહે છે કે હુ તારા માટે કેટલુ કરુ છું અને તને તો મારી કાઈ કદર જ નથી, જા મને બોલાવતો નહી. આમ કહી ને મને મારે છે , ત્યારે હુ ફ્કત એની વાતો જ સાંભળુ છુ કાઈ નથી બોલતો. પછી એને કૈફૈની બહાર નીકળી અને સમજાવિ કે તુ આવુ વર્તન કરે છે એટલે જ તો મારે તને કેવુ પડે છે . નહીતો તને શુ ?લાગે છે મને તારા પર આમ ગુસ્સે થવુ ગમતુ હસે ?
ત્યારે એણે એક સરસ મજાની ?સ્માઇલ આપી અને બને ગળે મળ્યા, પછી તો બસ રોજ વાતો કરતા, મળતા , અને મોજ કરતા.
વિર : (ગુસ્સા મા?) તો તમારુ બ્રેકઅપ થયુ કેવી રીતે ?
અજય : કહુ છુ શાંતી રાખ.
પછી ફરીથી એક દિવસ બહારે ફરવ ગયા અને એ જીદ કરવા લાગી કહે કે બસ મને બાઇક ચલાવવી જ છે હા કે ના નહી બસ તુ મને બાઇક ચલાવવા જ આપ બસ બીજુ કાઈ નહી તુ મને બાઇક આપે છે કે હુ બઘાને ચીસો પડી ને ભેગા કરુ આવી તો ધમકી આપી એણે મને બોલ.
વિર : તો તારે આપી દેવીતી ને એને બાઇક .
અજય : અરે ભાઈ એને મેજ બાઇક સીખવી અને એને બાઇક સીખ્યા ને હજુ બે દીવસ જ થયા હતા, અને એને હઃઈવે પર બાઇક ચલાવા કેમ આપી દવ એને બરાબર આવડતી પણ નોતી બાઇક એટલે ના જ આપુને.
એને હા મે પાછુ એને જોરથી કહી દીધુ કે જા નથી આપવી શુ કરી લઇસ હવે?
અને એ મેડમ પણ વધારે ગુસ્સામા આવીને મારા હાથમા થી બાઈકની ચાવી લઈ ને મને ધક્કો મારી ને બાઇક લઇ નીકડી પડે છે અને પછી થાય શુ થાય છે ખબર છે ?
એ સાલી વણાંક વારતી હતી ત્યા સામેથી એક બાપા આવતા હતા , બસ એ બાપા ને ઠોકવા ની જ હતી ને બાપા સાઈકલ મુકી ને ત્યાથી નાઠા નહીતો એ અને બાપા બન્ને ને હોસ્પીટલ ભેગા કરવા પડત હો ભાઇ.
વિર : પછી શુ થયુ?
અજય : પછી શુ થાય ભાઇ હુ એને ખીજાણો કે ના પુછ વાત,
અને પાછી મારી એ ભુલ ના લીધે એ ગુસ્સા મા આવીને વઈ-ગઈ ને કેતી ગઈ કે તારુ મારુ બ્રેકઅપ.
અને ત્યાર પછી અમે બન્ને એ ક્યારેય વાત પણ નથી કરી અને મળ્યા પણ નથી. ભાઈ?
તમને શુ લાગે છે આ બન્ને પાછા મળશે?
જોઈએ ત્રીજા ભાગ માં .
:- Nandita pandya