The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
ક્લાઉડ ઓફ પોએટ્રી દ્વારા પસંદ થયેલ મારી એક ગઝલ.
એક સુંદર ગીત મારા અવાજમાં ..મધુબન ખુશ્બુ દેતા હૈ.
mahila kavya manch ..Anand
મારો ગઝલ સંગ્રહ "એક નવું આકાશ" . -Urvi Panchal
સપનાઓને આગ લગાડી તાપી લીધું. જીવન આખું એવી રીતે કાપી લીધું . શબ્દોને તો સમજે છે સૌ એમાં શું છે! મૌન બની થીજેલું અંતર માપી લીધું . સૂર અને લય તાલ તણી તો સૂઝ નથી પણ, ગમતું એવું ગીત કદી આલાપી લીધું . તારે મન હું શું છું એતો તું જાણે છે, મેં તો હૃદયે નામ જ તારું છાપી લીધું. વર્ષો પહેલા ખોવાયું "ઉરુ" બચપણ મારું, પાછું મળતાં હૈયા સરસુ ચાંપી લીધું . ઉર્વી પંચાલ "ઉરુ"(નવસારી) -Urvi Panchal
બિન મત્લા ગઝલ -Urvi Panchal
તાજી ગઝલ -Urvi Panchal
આ રોશની ઉછીની "ઉરુ" કયાં સુધી રહે! જાતે મશાલ બન તું અજવાશ થઇ જશે. ઉર્વી પંચાલ "ઉરુ" -Urvi Panchal
ખુલ્લા આકાશમાં વાદળની જેમ "ઉરુ" અલ્લડ થઇ કેટલા લોકો મનમાં ફરે. ✍ ઉર્વી પંચાલ "ઉરુ"(નવસારી) -Urvi Panchal
નવા વર્ષની શુભેચ્છાઓ -Urvi Panchal
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser