Quotes by Soham Desai in Bitesapp read free

Soham Desai

Soham Desai

@sohamdesai111011

ગામડા ની શિયાળાની સાંજ....


ગામમાં શિયાળો અને શિયાળાની સાંજ એ વિશેષ અનુભવ છે. સાંજનો સમય થાય એટલે ઠંડીની લહેરો વધારે ત્રિવ બની જાય છે. આ શિયાળાની મધુર સાંજમાં, આકાશ માં અઢળક તારાઓ ઝળકતા હોય છે અને ધીમે-ધીમે રાત્રિની મૌન પ્રવૃત્તિ શરૂ થઈ જાય છે.ખેતર માંથી ખેડુઓ પાછા ઘર તરફ પાછા ફરે છે ઘર ની આગળ ખાટલો ધાડી ને ગરમાગરમ ચા ની ચુસ્કીઓ નો આનંદ માણે છે. સ્ત્રીઓ રાત્રિ ના ભોજન ની તૈયારી કરે છે એની ખુશ્બુદાર સોડમ હવા માં મંદ મંદ પ્રસરી રહી હોય છે,ગામમાં દરેક ઘરમાં જમતી વખતે પરિવાર ની રહી રહી ઉષ્માસભર અને મીઠી વાતો થાય છે , અને એ સાથે મકાનની બારીમાંથી આ રીતે વિમુક્ત થતી શિયાળાનો ઠંડો પવન પણ મનને શાંતિ આપે છે. આ શિયાળાની સાંજ એવી હોય છે જ્યાં સ્નેહ અને પ્રેમનો આત્મિય અનુભવ પ્રકૃતિ સાથે સંકળાઈ જાય છે, જ્યાં દરેક પવન સાથે દરવાજા પર ટકરાતો પવન ની લેહરખી નો અવાજ અને ચાન્દની રાતનું મનોહર દ્રશ્ય, ગામના જીવનમાં એક અનોખી શાંતિ લાવે છે....

Read More

इश्क वो लिबास नहीं जो बार बार बदला जाए
के इश्क वो लिबास नहीं जो बार बार बदला जाए..,

इश्क तो वो कफन हे जो पहन कर उतारा नहीं जाता।..

Read More

કાપડ ઓછું છે તો ગજવા હટાવ તું..
કે કાપડ ઓછું છે તો ગજવા હટાવ તું..,

પણ કુર્તો મારો કોલર વારો બનાવ તું...

પોતાના માટે જીવો
'સાહેબ'
બીજાને બતાવવા માટે નહીં

હસવું તો મારા વ્યક્તિત્વ

નો હિસ્સો છે દોસ્ત,

તમે મને ખુશ સમજી ને

દુઆ માં ભૂલી ન જતા

પસંદગી મારી લાજવાબ જ હોય છે ,

ઉદાહરણ તમારુજ જોઈ લો ?