The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
સમયના અંતરે ભલે રસ્તા જુદા કરી દીધા આજે, પણ તારું નામ હજુય મારા શ્વાસોમાં જીવે છે... વર્ષો વીતી ગયા કદાચ તને મળ્યે યાર, તોય તારી યાદોનો સુગંધ હજુય હૈયામાં ખૂંપે છે. દુનિયા ભલે માને કે તું દૂર નીકળી ગયો છે, પૂછ મારા ધબકારાને... એ આજેય તને જ શોધે છે!"
તારા ગયા પછી આ દુનિયા સાવ સૂની લાગે છે યાર, તારી ખાલી પડેલી જગ્યા કોઈથી નથી ભરાતી... આંખો ભલે હવે તને રોજ શોધતી થાકી જાય દોસ્ત, પણ તારી યાદો તો આ શ્વાસોમાં અમર બનીને જીવે છે. તું ભલે નજરોથી દૂર ક્ષિતિજ પાછળ વહી ગયો છે, પણ મારા હૈયાના દરેક ધબકારામાં તું આજેય હાજર છે!"
શબ્દોની જરૂર ક્યાં પડે છે આવા સંબંધોમાં, આંખોની ભાષા સમજી જાય એ જ સાચોયાર છે... લાખો લોકોની ભીડમાં પણ જે એકલો ન પડવા દે, દોસ્તીનો એજ સાચો અને પવિત્ર અર્થ છે."
hu mara best friend ni aek real story lakhis je mari and mari friend ni hase aek real story jald post karis Miss you
my friend tu gai to badhu j gayu lage che, Tari hasi vagar aakhi life suni lage che. Tu to mari best friend nahi, mari bahen hati, Sukh ma dukh ma har vakhate saathe ubhi hati. Aaje phone ma taro number che, pan tari vaat nathi, Photo ma tari hasi che, pan tu saathe nathi. Bhagwan ne pan tari jarur hati etle tane lai gayo, Pan mane eklo mukine, e bahu khotu karyu. Miss you best friend, tu kayam mara dil ma j rahis
--- *Mara best friend mate...* Aaje tu nathi, pan tari yaad kya jase? Radti vakhate hasavti, has ti vakhate duniya bhulavti, Tu to mari best friend nahi, mari bahen jevi hati. Aaje rasta suna lage che, vaat o suna lage che, Tara vagar badhu j khali lage che. Tu gai nathi, tu to bas thodi vaheli gai che, Upar thi joj ne, tara sapna hu pura karish. Miss you, tu kayam dil ma rahis
હર કોઈ નો એક સપનો પૂર્ણ થતો નથી ! the truth !
તમારુ નામ નહીં તમારી આદત ( વ્યવહાર) બતાવે છે કે તમે છો કોણ ?
જ્યાં થી અલંકાર પૂરો થાય ત્યાં થી જ ભાષા નો પ્રારંભ થાય
ઓરત ને સપનું જોવું એપણ પાપ છે
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved | Powered by Custom Web Development Company India.
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser