Quotes by Saurabh Sangani in Bitesapp read free

Saurabh Sangani

Saurabh Sangani Matrubharti Verified

@sanganisaurabh9831
(95)

.

में ख़ाली सी किताब तूम भरी हुई कलम ।
चल मिलके ज़िंदगी लिख लेते है ॥



~ saurabh sangani

ચાલ કયારેક મુલાકાત કરીએ,
આંખો થી થતી વાતો કરીએ....!

તું શોધે તને મારી આંખો અંદર
કયારેક એવી રમત કરીએ.
ચાલ કયારેક મુલાકાત કરીએ....!

હાથ હોય તારો, મારા હાથમાં
કયારેક એ શમણું સાકાર કરીએ.
ચાલ કયારેક મુલાકાત કરીએ....!

ખામોશ રહે તું,ખામોશ રહું હું
મૌનથી અઢળક વાતો કરીએ.
ચાલ કયારેક મુલાકાત કરીએ....!

Read More

આ પાલવ ઢાંકીને કેટલી ફારીસ,
મુખડું તારું નીરખવા દે.
આમ કેટલી દૂર થઈને રઈસ,
બાહોમાં તારી સમાવવા દે.
સુકામે શબ્દો માં લાજ રાખે છે,
હૈયાને એની વેદના કઈ લેવા દે.

Read More

वो तेरे मेरे ईश्क का एक शायराना दौर सा था ।
वो में भी कोई और ही था ।
तू भी कोई और सी थी ॥

.

वो लाजवाब दिल ही है जिसमें हम समा सकते है।
चहेरा का तो क्या सिर्फ़ दिखा सकते है॥

થોડીક નજર ને વાળજે મારી નજરો સામે,
હરપલ મીઠી નજર રાખીશ તારી અણિયારી નૈનો માં.

~પ્રક્રુતિ ની ખુશ્બુ