Quotes by Joshi Rohit in Bitesapp read free

Joshi Rohit

Joshi Rohit

@rohitajoshi


'હું 'હોવાપણાનો બોજ થોડો વ્યાજબી રાખ,
છાપું પણ રાત્રે પસ્તી થઈ જાય છે ,યાદ રાખ.
   @ રોહિત જોષી
- Joshi Rohit

"વિચારોને લાડ લડવવના નય"

વિચારોને બહુ ચડાવવાના નય,
ને પાછા બહુ પંપાળવા પણ નય.

એ તો એનું કામ કર્યા કરે,
એને દિલ તરફ બહુ વળવાના નય.

બધી બાબતમાં થશે દોઢડાહ્યા ,
આપણે બહુ લાડ લડવવાના નય .

મુસાફરી એની જીવન ભર સાથે રહેવાની,
આપણે રફ રોડની સવારી કરવાની નય .

લડવું ,ઝઘડવું,ગુસ્સો,નારાજ આ બધું કરાવશે,
આપડે એના બહુ હાલરડાં ગાવાના નય.

ડૂબતા મનને એ બચાવી પણ લેશે,
સ્વસ્થ વિચારોને,દોસ્ત પાછી ગળાપચી દેવાની નય .
@ રોહિત જોષી

Read More

ઈશ્વર પાસે તેનો પાક્કો હિસાબ કિતાબ હોય છે ,

કર્મોની વૃત્તિ પાછળ જે આપણી મનોવૃત્તિ હોય છે .

@ રોહિત જોષી

Read More

ऐसे ही हर दिन बेहद सब के सामने में मुस्कुराया करता हूं ,

मुझे नीचा दिखाने वाले से में ऐसे ही जंग लड़ा करता हूं।
@ रोहित जोशी

Read More

ધારે માણસ તો મોસમનો મિજાજ બદલી શકે છે,

એક મુસ્કાન થી પાનખરને વસંતમાં બદલી શકે છે.

@ રોહિત જોશી

🙏વસંતપંચમી ની શુભકામના🙏

Read More