Quotes by Parag gandhi in Bitesapp read free

Parag gandhi

Parag gandhi

@parag7104


*किसी के लिए*
*खुली किताब मत बनो*
*Timepass का दौर हैं*
*पढकर फेंक दिए जाओगे...॥*



*VERY HAPPY MORNING.*

*મગજ* કયારેય *સીધું*
ચાલતું નથી
અને *હ્રદય* ને *આડું*
ચાલતાં આવડતું નથી,
સરવાળે,,,,,
*મગજ વાળા*, *હ્રદય વાળા* ની
ભરપૂર મઝા લે છે.
🌹
Good morning 🙏

Read More

• *મક્કમ.............હોવું*
*નિર્ણય પ્રત્યેની નિષ્ઠા*
• *જીદદ્દી............હોવું*
*સમજણમાં જ ખામી*
Always be happy

*બોલવા માટે વાણીની જ જરૂર પડે, પણ ચૂપ રહેવું હોય તો બુધ્ધી, વિવેક, અને સંયમ ત્રણેયની જરૂર પડે છે...🌹 *શુભ સવાર* 🌹
*જય શ્રી કૃષ્ણ*

Read More

*આજ નું એક સારું વાક્ય*
*“બીજા નુ પાણી ત્યારે જ માપવુ,*
*જ્યારે ખુદ ને તરતા આવડતુ હોય!”*
Happy Sunday

• *છૂટવું-બંધાવું એ હાથને શોભે*
• *સાથ અને સંબંધને ન શોભે*
Good morning

• *હંમેશાં વિવાદ ‌ છોડશો*
*સાચાં સંબંધો જળવાશે*
• *હંમેશાં સ્વાદ ‌‌ છોડશો*
*સારૂં સ્વાસ્થ્ય જળવાશે*
Good morning

Read More