Quotes by M P D in Bitesapp read free

M P D

M P D

@mehulbhai4545gmailco


લાગણી છલકાય જેની, વાતમાં.
એક બે જણ હોય એવા, લાખમાં.

- M P D

"દોસ્તી"
દોસ્તી એ કોઈ લખી આપેલ સંબંધ નથી.પણ સાચા દિલથી નિભાવેલ સમય છે.આપણે સાંભળીએ છીએ કે મને ભાઈ કરતા વધુ સમજનાર ભાઈબંધ મળ્યો છે.દોસ્તી બનાવવી સરળ છે પરંતુ તેને નિભાવવી અઘરી છે. આપણે આપણા ચાલચિત્રોમાં જોઈએ છીએ કે દોસ્ત દરેક કામમાં સાથ આપે પણ ખરેખર જે દોસ્ત સાચો રાહ બતાવે અને આપણી ભૂલો સમજાવી સાચા રસ્તે ચડાવે તે છે.

"દોસ્તી એ દોસ્ત માટે વપરાતું મલમ.
દોસ્તીનું ખરું મૂલ્ય શું જાણે કલમ."

Read More

Happy krushna janmotsav

epost thumb

इन्सान बातें वहीं
क्लियर करता है जहां
उसे रिश्ता रखना हो
वरना लोग तो कहते हैं
अच्छा हुआ जान छूटी

-M P D

Read More

સતત હસતા રહો અને હસાવતા રહો
જિંદગી પણ વિચારશે આને કયું દુઃખ દઉં
અંતે હસીને કહેશે ચલ જા હસતો રહેજે.

#Smile

સંબંધોનું ગણિત સજાવવા ચહેરા પર એક હાસ્યનું ઉમેરણ કાફી છે.
#Relationship

વિધાર્થી જીવનમાં ઉત્તમ મૂલ્યો અને સંસ્કાર સિંચન માટે શિક્ષક દ્વારા બાળકમાં વાંચન ભૂખ જગાડવી આવશ્યક છે.

#Reading

Read More

કાયમ ક્યાં દુઃખ રહેવાનું છે
આંખને તો આંસુ વહેવાનું છે.

છોડ બધા ઝગડાને પારકા ઝમેલા
આવ્યા છો તો જવાના પણ એકલા

અનન્ય ને અણમોલ છે જીવન આપણું
હસતા રહીને જ છે જિંદગી માણવું.


#Positive

Read More

બસ હું શું કરું?...

મને સમજુ તોય ખરું.

-Mehul Dhandhala

ચાલ માન્યુ કે તું પથ્થર નથી, તોય તું એટલો સધ્ધર નથી.
લોકો લૂંટી જાય છે તારા મંદિર ને, અર્થ એનો એ જ કે તું અંદર નથી.

-સંકલન

Read More