The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
પથ્થરનું એક શિલ્પ થઈ ગઇ છે વેદના, કંડારી કોઈ નામને આલેખવું નથી.
...//
“માં” , શબ્દ જ કેટલો મીઠો છે ને...એકલતામા બોલી જોજો..સહારો પૂરો પાડશે ., દુખમા હિમંત અને નિરાસા મા ચેહરા પર સ્મિત રેલાવશે.।।। ..માં ।।
સંબંધને એ નામ નવું આપવું નથી, મારે ફરી દરદ એ જૂનું પાળવું નથી ચીરીને અંધકાર, દિશા ચીંધે આગિયો, અજવાળું ચાંદ પાસે હવે માંગવું નથી પરછાંઇ ક્યાંથી શોધું? હું ટોળાંની અટકળે, તડકાને છોડી મારે હવે ચાલવું નથી માળામાં કલરવે છે જે સ્વપ્નો વસંતના, ટહુકા મુકીને મારે ગગન આંબવું નથી આંખોમાં મારી ઊગી છે ઈચ્છાની શૂન્યતા, સ્વપ્નોને પાનખરથી હવે ડારવું નથી, વૃક્ષૌની ડાળ પર લે ઊગી નીકળ્યું છે રણ, થઇ ઝાંઝવા આ મૂળને તરસાવવું નથી પથ્થરનું એક શિલ્પ થઈ ગઇ છે વેદના, કંડારી કોઈ નામને આલેખવું નથી પૂર્ણિમા ભટ્ટ 'તૃષા'p
હંમેશા સત્યનો માર્ગ પસંદ કરજો મિત્રો..કારણકે ભલે ઘણી સમસ્યાઓ નો સામનો કરવો પડે કે ગમે એટલી રાહ જોવી પડે પરંતુ જીત હંમેશા આપની જ થશે...અને એ જીત આપના મનને કઈક અલગ જ શાંતિ અને સંતોષ નો અનુભવ કરાવશે...।।
....।।
Hello friends.. kem chho aap sau??, Kharekhar ahiya khub j sara sara lekhano no khajano chhe..aap sau mitro no khub j abhar k ahiya ek saras majanu pustakalay ubhu karyu chhe...thank you verymuch..//
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser