The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
દરિયા ની ખબર નથી ને, રાત તરસ્યાં રણમાં વિતાવવી છે... ગાંડી એક છોકરી કે છે, ઝિંદગી મારી સંગાથ વિતાવવી છે... 🤣🤣😂😂🤣🤣
કર,કલમ,ને કાગળ લઈ બેઠો છું... એની એ તારી,વાત લઈ બેઠો છું... આમ તો સામે જ છે મંઝીલ મારી... ને હું મંઝીલ ની વાટ જોઈ બેઠો છું... આમ જો આખું ગામ છે મદહોશ... ગામને તારી બે ચાર વાત કઈ બેઠો છું... આવીજ જશે વસંત જો પળવારમાં.. પાનખર માં હું તારું નામ લઈ બેઠો છું... જોયા છે જ્યારથી એ ઝરૂખે તમને... સરનામું મારી શેરી નું ખોઈ બેઠો છું... રૂઠી જવાના આ દેવો મારાથી નક્કી... મંદિર માં પણ, તારું નામ લઈ બેઠો છું... છે ખબર, નથી જ મળવાના જે મને... 'જય', તું પણ એનીજ આશ લઈ બેઠો છું
મેં જાગી ને વિતાવી છે રાતો હજારો એ માટે... શુઈ શકે શાંતિ થી લોકો હજારો એ માટે... . રંગ છે ખાખી મારી આ વરદી નો એ માટે... જોડી રાખે મને આ માટી ના રંગ સાથે... . ના હો ખબર તો જાણી લો એ દુષમનો... નક્કી હું કરાવીસ તમારી મુલાકાત કાળ સાથે... . સુવા નથી દેતી વતન ની ચિંતા રાતભર... એવું નથી કે હું જાગુ છું કોઈ મેહબુબા માટે... . JAY HIND
તારી સાથે લાંબી નહીં, જાજી જીવી ગયો છું.. જેટલી જીવી ગયો છું, જીંદગી જીવી ગયો છું.. . ના થાય મિલન એની, નથી ચિંતા મને જરાય.. મિલન ની પાર જઇ, હું તને મળી શક્યો છું... . for some one special who nevar meet me...
कुछ पन्ने इतिहास के, मेरे मुल्क के सिनेमें समसिर हो गए.... . . जो लड़े, जो मरे, वो सहीद हो गए... जो डरे, जो जुके, वो वज़ीर हो गए...
હું જ એકલો, હું જ સાથે છું.. હું જ પોતે, હું જ પડછાયો છું.. . વાંચી જેટલી પ્રેમ કહાનીઓ મેં.. લાગે એ સૌમાં હું જ ચર્ચાયો છું.. . મળે છે ભાગ્ય થી માનવ જન્મ.. હું કાં માનવ બની ને પસ્તાયો છું.. . કર્યા છે પાલન સૌ ધર્મો ને મેં ખુદા.. ને ધર્મના નામે હું જ તો મરાયો છું.. . વાતો લાખ સાંભળી જે મહેફિલની.. આવી એ મહેફિલ માં શરમાયો છું.. . શોધી શકે તો શોધી લે મને દોસ્ત.. હું તારામાં જ તો "જય" ખોવાયો છું..
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser