શિર્ષેક : ગાંડા ઘેલા
પાત્ર : હગેશ , ખગેશ, પાદેશ
( ખગેશ ,હગેશ,પાદેશ એક ભાડા ના મકાન માં રહે છે .એ માકાન ની માલિકી નું નામ છે ડોશી માં)
( Scean: હગેશ, પાદેશ,ખગેશ ભાડા ના ઘર માં રહેતા છે .અને વાતો કરે છે)
હગેશ( નીરાશા થી): યાર એક તો આપણે ભાડા ના ઘર માં રહીએ છીએ . એ પણ આ ડોશી માં ના ઘર માં .
ખગેશ:( નીરાશા થી): આપણે ક્યાં એટલું કમાઈએ છીએ .કે પોતાનું ઘર લઇએ એમાં આ પાદેશ સાવ બેરોજગાર છે. ને પાછા જુગાર માં પૈસા ઉડાડે છે તે અલગ.
હગેશ(ગુસ્સા માં): હા યાર આ ભગત (પાદેશ) ક્યાંથી ભટકાંણો એ ખબર નહીં.
પાદેશ( ગુસ્સા માં): એની માંને તમે લોકો મને કહો છો તમે શું ઉખાળી લીધું.આ ખગેશ ના શેરમાર્કેટ ના લોશ થી અને હગેશ નાં ઓછા પગાર થી વાટ લાગી છે. તું ખગેશ ખગાયેલો છે અને હગેશ હગાયેલો છે.
હગેશ ( હસી ને): અને તું પદાયેલો છે.
ખગેશ ( નીરાશા થી): ટુંક માં આપણે બધા ઓલવાયેલા છીએ.
પાદેશ( ગુસ્સા માં): પૈસા નું પાંણી તો તમે જ કર્યું ને.
ખગેશ(ગુસ્સા માં ): હા એટલે તું દુંધ નો ધોયેલો ને અમે મુત્તર ના ધોયેલા એમ.
( ત્રણેવ બજાય છે અને પાદેશ ખગેશ પર એક નીચે પડેલો ડબ્બો ફેંક છે ખગેશ ખશકી જાય છે ને ને ત્યાં દરવાજા થી ડોશી માં આવે છે અને એને તે ડબ્બો માંથા પર લાગે છે.)
ડોશી માં( ગુસ્સા માં ): મુઆંઓ આ કઇ તમારા બાપ નું ઘર છે કે તમે આમ ફેકમ ફેંક કરો છો. ઓઇ બાપા માંથા માં લાગ્યું .રે ઢીમચુ પડી ગયું.
પાદેશ( નીરાશા થી): સોરી ડોશી માં ભુલ માં ડબ્બો ફેંકાઇ ગયો .
ડોશી માં(ગુસ્સા માં): એક તો સાલા ત્રણ મહીના નું ભાડું નહીં આલતા અને બીજું આ માથામાં ઢીમચુ પાળીઉ તે અલગ. તમે ત્રણેવ નીકળો મારા ઘર થી .
ખગેશ ( પાદેશ તરફ જોઇ ને): એ માધર ગટ્ટા શું જરુર હતી ડબ્બો ફેંકવાની .
પાદેશ ( ખગેશ ને કહેતાં): મને શું ખબર અચાનક ડોશી માં ટપકી આવશે .
ડોશી માં( ગુસ્સા માં): હું અચાનક ટપકી એમ સાલાઓ હું પોતાના જ ઘર માં અચાનક ટપકી એમ . નીકળો અહીંયા થી નહીંતર આ મારો મગજનો પારો છટક્યો ને તો હગેશ હગાઇ જશે પાદેશ પદાઇ જશે અને ખગેશ ખગાઇ જશે.
હગેશ( નીરાંતે થી): માફ કરજો ડોશી માં અમારા થી ભુલ થઈ ગઈ .
ડોશી માં ( ત્રણેવ તરફ જોતા): પોતાની ચડ્ડી કરો સાફ નીકળો આંહીંયા ની નંહી કરું માફ
પાદેશ ( હસતા હસતા): વાહ શું શાયરી બનાવી.
ડોશી માં( ગુસ્સા માં) : શાયરી ના બચ્ચા નીકળો અંહીયા થી ગાંડા ઘેલા ઓ.
( ત્રણેવ ત્યાં થી નીકળી જાય છે .નવું ઘર શોધવા.)
ખગેશ ( ગુસ્સા માં): આ બધું આ પાદેશ ને કારણે થયું છે.
હગેશ( ટેંશન માં): હા યાર આ પાદેશે એ તો પાદ મરાવી.
પાદેશ ( નીરાશા થી): મને શું ખબર હતી કે આવું થશે . આપણી મરાઇ જશે. હવે ઘર શોધવા નું વિચારો એક તો પેલી ડોશી માં એ આપણો અળધો સામાન લઈ લીધો તે અલગ.
( રસ્તા માં તેમને એક વ્યક્તિ મળે છે . એ તેમની વાતો સાંભળે છે . )
વ્યક્તિ: તમે લોકો ઘર શોધી રહ્યા છો .
હગેશ : હા કાકા ઘર શોધી રહ્યા છીએ .
વ્યક્તિ : મારું નામ મુત્રેશ છે . મને એક ઘર ખબર છે.
પાદેશ : પ્લીઝ અમારી મદદ કરો . અમને ઘર અપાવો .
મુત્રેશ કાકા : હા હા જરુર
( મુત્રેશ કાકા તેમને એક બંગલા તરફ લઈ જાય છે .અને તમને માત્ર ૫૦૦૦ ભાડા માં બંગલો અપાવે છે .)
ખગેશ ( આશંકા થી): કેમ કાકા માત્ર ૫૦૦૦ ભાડુ
મુત્રેશ કાકા: એ તો દીકરા હવે ઉંમર થઈ હવે ક્યાં હું વધારે પૈસા નો લાલચ રાખું .
પાદેશ : હો કાકા તમે તો બઉ સારા ચાલો ઘર તો મળ્યું અને ઓલી ડોશીમાં થી પણ છુટકારો મળ્યો .
(ત્રણેવ લોકો ઘર માં જાય છે અને ત્યાં રહે છે પણ રાત્રે ત્યાં અચાનક વિચિત્ર અવાજ આવે છે .)
હગેશ ( ડરીને ): કઇ ક તો છે અહીંયા .
પાદેશ : કંઇ નથી બે આ તારો વહેમ છે.
ખગેશ : વહેમ નથી કંઇ તો છે અહીંયા.
(અચાનક બધી વસ્તુ અચાનક ચાલવા લાગે છે .ને એક અવાજ આવે છે નીકળો અહીંયા થી .ત્યારે ખબર પડે છે કે ત્યાં ભુત છે.
હગેશ (રડતા રડતા ): મુત્રેશ કાકા એ આપણને બરોબર નો મુત્રાવી નાખ્યો.
પાદેશ : હા યાર ને ૫૦૦૦ એ લઇ ગ્યો એ અલગ.
ખગેશ: એના કરતાં તો ઓલી ડોશી માં સારી એટલીસ ભુત તો નોતું ત્યાં .
હગેશ: ભાગો અંહીથી.
પાદેશ : આ દીવાલ જો એના પર ઓલા ડોહાની ફોટો છે જેણે ૫૦૦૦ માં ઘર અપાવ્યું
( ફોટા પર મુત્ર કાકાની ફોટો હતી જેમાં એમનું નામ લખેલું હતું સ્વ: મુત્રેશ ટટેશ પાદ મારુ લખેલૂ હતું તેઓ સમજી ગયા કે આ બધી ભુત ની લીલા છે ને ત્યાં થી ભાગી ગયા.)
હગેશ ( ચિંતા જનક થઇ ને ): કંઇક તો ગડબડ છે ભુત જેવી વસ્તુ હોતી જ નથી.
( તેઓ પાછા એ ધર તરફ જવા લાગે છે .)
પાદેશ ( ડરી ને): શું કામ તારે ત્યાં જવું છે .
ખગેશ : યાર ત્યાં જઇશુ ને તો આપણે બધા મરશું .)
હગેશ ( ચતુરાઇથી ): હવે ત્યાં જઇશુ એટલે જઈશુ જ .
( ત્રણેવ ત્યાં જાય છે અને આખું બંગલો જોય છે.)
પાદેશ (ખગેશ ને કહેતાં): આ હગેશ આપણને મરાવી શે.
ખગેશ : તો હવે શું કરીએ ભાગી જઇએ.
પાદેશ : હા ભાગી જઇએ ચાલ
( બંન્ને ભાગવા જાય છે ને અચાનક પાદેશ નો પગ એક બટન પર પડે છે નીચે એક દરવાજો ખુલ્લે છે પાદેશ અને ખગેશ એમાં પળે છે ને સિધ્ધો મુત્રેશ કાકા ના ટાલ પર પડે છે .)
પાદેશ( ડરીને ): બે આ મુત્રેશ કાકા તો જિવતો જેવો દેખાય છે.
ખગેશ : જિવતો જેવો શું જિવતો જ છે. આ હગેશ સાચું કેતો હતો કંઇક તો ગડબડ છે અંહીયા
પાદેશ ( ગભરાઇને): ડોશી માં તમે અંહીયા .
ખગેશ : આ બધું શું ચાલી રહ્યૂ છે અંહીયા.
( ત્યારે તેમને ખબર પડે છે કે ત્યાં કીડની વેચાંણ નો રેકેટ ચાલે છે . અને ત્યાં બઉ બધી ડેડ બોડી અને ચાર પાંચ ડોક્ટર હોય છે. અને આ લોકો ની માસ્ટર માંઇડ ઓલી ડોશી માં છે .)
ખગેશ : તો અહીં તમે આવા ધતિન કરો છો ડોશી માં . સારુ કર્યુ તે પાદેશ .જો સવારે આના માંથા માં ઢીમચુ પાડી દીધું. સાલી લાયક જ એને છે.
પાદેશ : વાહ આ તમારા સંસ્કાર ડોશી માં મન તો થાય છે તમારા મોઢા પર બે ચાર પાદ મારી દઉ .
ડોશી માં ( મુત્રેશ તરફ જોઈને): અલ્યા ડોહા તને આજ ગાંડા ઘેલા મળ્યા હતા . આ લોકો એ તો જિવ ખાધો યાર.પકળી પાળો આ બંનેને અને પેલા ત્રિજા ને શોધો નહીંતર બધધા ફશશું .
( મુત્રેશ પેલા બંનેવ ને બાંધી દે છે . અને પેલા બિજા ડોક્ટરો હગેશ ને શોધવા જાય છે.)
હગેશ ( એકલા માં પોતાની સાથે વાત કરતા): ક્યાં ગયા બંનેવ અંહ્યા મારી હગાઇ ગયું છે.ખરેખર અંહી ભુત તો નથી ને
( અંતે ડોક્ટર હગેશ ને પકળી પાડે છે.)
હગેશ ( ડરીને ): ક્યાં લઇ જઓ છો મને છોડો .
ડોક્ટર ( ડેવીલ સ્માઇલ સાથે): તને તારી મોત સુધી લઈ જઈ એ છીએ.
( તેને પકળી ને તેઓ ડોશી પાશે લઈ જાય છે. )
હગેશ : ડોશી માં તમે અંહીયા.
ડોશી માં ( ડેવીલ સ્માઇલ સાથે ): હા અંહી તારી મોત બનીને ઉભી છું.
હગેશ ( પાદેશ અને ખગેશ તરફ જોઈને): આ બધું શું ચાલી રહ્યું છે.
ખગેશ : આ લોકો મરેલા લોકો ની કીડની નું વેચાંણ કરે છે ને આ ડોશી માં એમની હેડ છે . ને આ મુત્રેશ ડોહો એમની સાથે મળેલો છે.
હગેશ : ઓ એની માંને આ ડોશી તો સાવ ચાલુ નીકઇળી.
પાદેશ: ને હવે આંપણે મરવાના છીએ.
ડોશીમા(હસતા હસતા): મરશો અને તમારી કીડની નું વેચાંણ કરી ને માલા માલ થઇ જઇશ .હા....હા.....
હગેશ : એવું નહીં થાય તું જેલ માં જશે ડોશી.
ડોશી માં ( ડોક્ટરને જોતા ): મારું ડાચું શુ જુઓ છો બાંધી દો એમને .
( ડોક્ટર એને બાંધી દે છે.)
મુત્રેશ: હવે તો આપણે હજી માલામાલ થઈ શું જલ્દી થી એમને મારી નાખો .
હગેશ : પોતાનું હાથ છોડાવી દે છે . અને ટેબલ પર એક લાઇટર પડેલુ હોય છે જેનાથી તે ડોશીમાં ની સાળી સળગાવી દે છે.
ડોશી માં: ઉઇ માં બાપરે બચાઓ મને .બારી નાખ્યો રે.
( ડોક્ટર પાણી શોધવા જાય છે પણ હગેશ તમને લાત મારે છે .મુત્રેશ કાકા હગેશ ને મારવા જાય છે પણ હગેશ લાઇટર થી મુકેશ કાકા ની પેંટ પાછળથી બાળી નાખે છે.)
મુત્રેશ ( મોટે થી બુમ પાળી ને): માં મારું ઢેકો બાળી નાખ્યો.
હગેશ ( ડોક્ટર ને જોતા): ભગવાન થીઇને રાક્ષસ વાળું કામ કર્યુ છે.
(ડોક્ટર હગેશ ને મારવા જાય છે પણ અચાનક પોલીસ નો સાયરન વાગે છે. હગેશ ને પહેલા થી જ ડાઉટ હતો કંઇક ગડબડ છે એટલે તે પોલીસ ને પહેલા જ પોતાનું લાઇવ લોકેશન મોકલી રાખેલું. પોલીસ ત્યાં પહોંચી જાય છે. હગેશ પેલા બંનેવ ને છોડાવે છે. )
હગેશ ( પોલીસ ને): સર મેં જ તમને બોલાવ્યા છે આ લોકો અહીં કીડની વેંચાણ નુ કોભાંડ કરી રહ્યા છે.
પાદેશ ( હગેશ ને કહેતાં ): વાહ રે મારા હગીયા શું કમાલ ની બુધ્ધી છે રે વાલા મને તો એમ હતું કે તું ખાલી હગવાનુ જ જાણે છે.
ખગેશ: હા યાર તું તો હીરો બન્યો યાર ખરેખર .
પોલીસ: તમે જે નીડરતા થી આ લોકો ને પકળયા છે એમના માટે તમને ઈનામ મળશે.
ડોશી માં(રડીને): આ ગાંડા ઘેલાઓ એ મને હરાવ્યા છી.......
મુત્રેશ કાકા : અને મારો ઢેકો બાળ્યો .ઓઇ માં બેશીશ કઇ રીતે .
વાર્તા અહીં પુરી થાય છે અંતે ગાંડા ઘેલા પોતાનું ખુદનું ઘર લઈ લે છે.
Written by :- ravi bhanushali