માણસ ને તેના આગળ નાં ભવિષ્ય માં શું થવાનું છે તે જોઈ કે જાણી શકતું નથી એટલે જીવનમાં આવતા વાવાઝોડા સાથે કેવી રીતે બાથ ભીડવી એ સમજી શકતો નથી. બસ, અત્યારે એવું j એક વાવાઝોડું અનંત અને આરાધનાના જીવન માં આવ્યું છે. આરાધના અને અનંત ની બાળપણ ની દોસ્તી માં તિરાડ પડી છે.બંને ने એ ખબર જ નથી કે સાથે જીવન માં જે तकलीफ સામનો હસતા રમતા j થઈ જતો એ तकलीफों no સામનો હવે કેવી રીતે કરશે. .
આરાધના ને આમ નારાજ થઈ જતી જોવી એ અનંત ની સૌથી મોટી મજબૂરી છે .કારણ અહીં थी આગળ અનંત જો આરાધના ને કઈ કહેશે કે સમજાવવા ના પ્રયત્ન કરશે તો વાત વધુ વણસે એમ છે, એવું અનંત ખૂબ સારી રીતે જાણતો હતો.અત્યારે આરાધના ની આંખ પર ગેરસમજ ni પટ્ટી બાંધેલી હતી, પણ તે આરાધના ને પણ ખૂબ સારી રીતે ઓળખાતો હતો. તેને પોતાની મિત્રતા અને પ્રેમ પર પૂરો ભરોસો હતો.એ જાણતો હતો કે,આરાધના na मन માં પણ અત્યારે એટલું મોટું તોફાન ચાલી રહ્યું છે, અમન ने લઈ ने અને આજે પણ મારી પાસે એ આવી j કોઈ મૂંઝવણ લઈ ને આવી હશે,પણ कई j વાતchit કર્યા વગર જ અત્યારે તો આમ રિસાઈ ને, ગુસ્સો કરી ને jati રહી છે.હવે jati તો રહી છે પણ, એની અંદર જે તુફાન ચાલી રહ્યું છે, તે આજ મને કહી ન શકી, એનો મને ખૂબ અફસોસ છે, તેને હવે મારી સાથે તેના પ્રોબ્લેમ share करवा માટે આટલું બધું વિચારવું કેમ પડયું હશે? આરાધના હવે સાચે j મારા थी દૂર જઈ રહી છે, પરંતુ એને એ નથી ખબર કે તેનો આ દોસ્ત હજુ એના માટે ચિંતા અને કાળજી માટે છે j. હવે તેને જે સમજવું હોય તે ભલે સમજે, અમન સાથે તે લગ્ન નહીં j કરે એવુ માત્ર હું વિચારતો હતો કારણ કે અમનના વિચારો, વર્તન અને અમનના સ્વભાવમાં આરાધના પોતાની જાતને adjust કરવાની પૂરેપૂરી કોશિશ તૌ કરશે જ.પણ અમન કદી આરાધનાના ટેલેન્ટ કે સપનાઓ કે ઈચ્છાઓની કદર કરશે જ નહી કે પછી તૌ દરકાર પણ નહી કરે. અમન આરાધનાને એક જીંદા કઠપૂતળી બનાવી નાખશે. આરાધનાનૈ તૈની આઝાદી અને ભવિષ્યની થૌડી પણ ચિંતા હોય અને આ બધુ જો તેની અઁદર પણ ક્યાંક ઝબુકે તો આરાધના આ લગ્ન માટે મનાઈ પણ કરી દે. અનંત મનમાં ને मन માં વિચારી રહ્યો હતો.મારી પાસે હજુ પણ સમય છે હું છેલ્લે સૂધી મારા આ પ્રયત્નો ચાલુ જ રાખીશ.હુ એક રતનને ધૂળમાં પડતુ કે બરબાદ થતુ ન જોઈ શકુ,આરાધના માટે તો હું મારા છેલ્લા શ્વાસ સુધી લડીશ. એમ કઈ હું થોડો હું મારી દોસ્તનૈ આમ, મજધારમાં મૂકી દઉ.
અચાનક અનંતના ફોન ની ring વાગે છે, અને અનંત ફોનમાં તેના કૌઈ દોસ્ત સાથે વાત કરે છે અને ઉતાવળે ત્યાંથી નીકળી જાય છે.
જતા જતા અનંત એટલુ કહેતો જાય છે, કે પપ્પા તમે બિલકુલ ચિંતા ન કરશૌ, મારા દરેક પ્રયત્નો આરાધનાની ભલાઈ માટેના જ હશે.
આટલું બોલી, અનંત ત્યાંથી બહાર નિકળે છે અને થોડીવારમાં ....અનંતને આરાધના સુધી ગમે તે રીતે આજે એક સંદેશ પહોચાડવો જ પડશે, પણ કેવી રીતે? , આજે તને હું તને તારા જીવનનો સૌથી મહત્વનો સંદેશો આપવા જઈ રહ્યો છું, આ વાત તને ઘણી વખત કહેવાનો પ્રયત્ન પણ કર્યો છે.મારો સંદેશો તારા સુધી પહોચે ત્યારે બની શકે, કે કદાચ તને સમજવાતા તકલીફ પડે, પણ તારી અઁતરાત્માને ઢંઢોળજે અને આ મારા આ સંદેશાને વાંચવાની કોશીશ કરજે કારણ કે મારા આ સંદેશાને કોઈ ભાષા નથી, બસ લાગણીઓનુ ઉડાણ છે, જેમાં તારું જ પ્રતિબિંબ હશે.એનો ઉપયોગ તારે કેવી રીતે કરવો, એ હું તારા પર છોડીશ, પણ જ્યારે જ્યારે આ ને તું હાથ અડાડીશ ત્યારે ત્યારે તું મને,યાદ કરીશ. આ છે તો બહુ ખાસ....એટલે તારે સંભાળીને તો પડશે.આગળ શું થશે એ તો હું જાણતો નથી અને તારા મનમાં શું ચાલી રહ્યું છે? એ પણ હું નથી જાણતો.હા, પણ આ એક વખત હાથમાં લેતા જ બધું સ્પષ્ટ થઇ જશે.
અનંત મનોમન બોલી રહ્યો હતો.
આરાધના માટે એક સુંદર, કલાત્મક,સંદેશો તૈયાર કરે છે. એક વખત મારી નજરથી જોવે તો જોતી જ રહી જશે.કારણ...તારા જીવન ના નિર્ણંયોનો આધાર તારી ચામડી કે દેખાવ શ્યામ રંગ છે, એટલે ખુશીઓની કુરબાની ન જ હોઈ શકે.બસ, આટલું સમજી જા....પ્લીઝ
પણ, શું હશે અનંત નો આ સંદેશો જેમાં જોઈ આરાધનાની તેની અઁતરાત્મા ઢંઢોળે ? આરાધના શા માટે આવી હતી અનંત પાસે,જે વાત કહ્યા વગર જ જતી રહી હતી?.કદાચ એવું તૌ નહીં હોય ને કે અનંત ને જે કહેવુ હતું આરાધના પણ, એ વિશે જ વાત કરવા અનંત પાસે આવી હૌય?બન્નેના મૌન આગળ શું વળાંક લેશે જાણવા માટે જૌડાયેલા રહો અને વાંચતા રહો શ્યામ રંગ...લગ્ન ભંગ .... 33