નમસ્તે મિત્રો કેમ મજામાં? તમને તો શાયદ ખબર પડી ગઈ હશે કે આ ભાગ માં કઈ વાત કરવાની છે. તેના પહેલા આશુ માટે એક શાયરી..."કહેવાય છે..કે.. ચાય પીવાથી મનામણા થાય છે..બે વાર મારી સાથે ચાય પીધી છતાં હજી રિસાઈને ફરે છે...." આંશુ પ્રશ્ન :આંશુ અને મારી પત્ની ની મુલાકાત થશે..?સોલંકી મનોજભાઇ (પ્રેમ ની શોધ માં)8401523670તો ચાલો આગળ ની વાત કરું ..બીજા દિવસે પણ મેં આંશુ થી વાત કરવા ની ગણી કોશિસ કરી પણ આંશુ મને બધી બાજુ થી બ્લોક કરી નાખ્યો હતો ...મે બીજા મોબાઇલ નંબર થી પણ કોલ કર્યા પણ તેને મારો અવાજ સંભાળતા કોલ ને કાપી નાખી નંબર બ્લોક કરી નાખે..આમ તે ને મારા ઘર ના બધા નંબર બ્લોક કરી દીધા ..આ બધી ઘટના થી હું ખૂબ દુઃખી થઇ ગયો મને કઈ સમજાતું ન હતું એકા..એક મારા થી આટલી દૂરી કેમ ?,કોઈ તેને સમજાવે કે મારા થી એક વાર વાત કરે ,એવું પણ કહેવાવાળું કોઈ ન હતું. મોબાઇલ,વૉટ્સએપ ,msg, કોઈ જગ્યા એ વાત ન થઈ એટલે બાઇક લઈ ને ગામમાં , હાઈવે,પર બાજુ ના ગામ માં બધે આંટા મારી થાકી ગયો અને બપોર પછી ખબર પડી કે આજે આંશુ નોકરી પર આવીજ નથી અને આમ મનને થોડી રાહત મળી કે આજે આવી નથી એટલે કદાચ ઘરે કોઈ કારણ થી મારા કોલ નો જવાબ નહીં આપ્યો હોય,પણ બ્લોક કરવું સમજાયું નહીં બસ હવે બીજા દિવસે આવે એટલે તેનાથી વાત થશે આ વિશ્વાસે હું ઘરે આવી દુકાન ખોલી બેસી ગયો...અને મન માં ગણા પ્રશ્નો હતા અને તેનો એકજ જવાબ કે" મને પ્રેમ કરે છે એટલે તો બીજા નંબર થી પણ મારો અવાજ ઓળખી ગઈ" આજે બ્લોક શું કાલે અનબ્લોક થઈ જશું ત્યાર બાદ હું 1 મિનિટ ,2 મિનિટ મોબાઈલ માં થોડીવાર વૉટ્સએપ જોવા લાગ્યો કે હાલ અનબ્લોક કરે પણ આવું ન થયું તેને મને પાછો અનબ્લોક કર્યો જ નહીં બીજા દિવસે પાછો વહેલો સવારે હાઈવે પર જતો રહ્યો આશુ આવતી હશે અને મારા થી વાત કરશે...પણ એવું ન બન્યું તે બસ માં થી ન ઉતરી પણ તેમના સ્ટાફ ના ભાઈ ના બાઇક પર ત્યાંથી નીકળી ગઈ હું જોતો જ રહ્યો પણ તેને એકવાર પણ મારી સામે ન જોયું મને સમજાતું ન હતું કે કોઈ માણસ એક દમ આવી રીતે થોડું બદલાય જાય જે મને નથી ગમતું તે કરે છે...પછી મને ખબર પડી કે તે મારા થી દૂર થવા માટે તેને ઈર્ષા ના સહારો લે છે ...આ ઈર્ષા માં એવું હોય છે કે કોઈ પ્રેમી તમારા થી દૂર થવા માગતું હોય તો તમને જે ન ગમતું હોય તેવું વર્તન કરે છે ..તમને તેના થી ઈર્ષ્યા થાય તેવું કરે ..ઈર્ષા કરાવવા માં ને કરાવવા માં તે બીજા સાથે પણ પ્રેમ નું નાટક કરે છે અને તેમાં તે ફસાય જાય છે અને પોતાનું ચરિત્ર પર દાગ લગાવી દે છે જો ઈર્ષા માં કોઈ વ્યક્તિ ને રોકવા માં ન આવે તો ખોટા માર્ગ પર ચડે છે અને સાચા પ્રેમ ને ભૂલી જાય છે. આ બધુ હું જાણતો હતો એટલે હું આશુ ને જલ્દી આ આ માયા જાળ માંથી નીકળવા માગતો હતો પણ કેવી રીતે....ખબર ન પડી અને આખરે એક વિચાર આવ્યો તેને મારા થી દૂર કેમ થવું પડ્યું ,અને કેમ મારા થી દૂર છે તો તેનું કારણ મારી પત્ની હતી અને બીજી રીતે જોવા જઈએ તો ભય અને બીક હતી મને એ પણ ખબર છે ગણા પ્રેમી ભય અને બીક માં અલગ થઈ જતા હોય છે અને આ બધું નવું નથી તમે પ્રેમ કરશો એટલે આ બધું થવાનું હવે બધું સાફ સાફ હતું કે મારી પત્ની ની બીક(ભય) ના કારણે આશુ મારા થી દૂર થવા માગે છે અને તેને સહારો ઈર્ષા નો લીધો.......એને એમ કે હું તેને છોડી મૂકું.... બસ હવે ગમે તે થાય પહેલા આશુ ને ભય એટલે કે બીક માંથી છોડવી પડશે પણ કેવી રીતે તે ન સમજાયું..એટલે હું બપોરે જમવા આવ્યો ઘરે અને મારી પત્ની ને શાંતિ થી વાત કરી કે તારે આશુ ને મારવી હતી ને મારી પત્ની એનું નામ મારા આગળ ન લેવાનું અને હા હું એક વાર તો મારીશ ..પછી મેં તેને શાંતિ થી સમજાવી અને મારી પ્રોમિસ યાદ અપાવી કે મેં શું પ્રોમિસ કરી હતી ...આશુ ને તું કોઈ ની સામે બદનામ નહીં કરે એ એકલી હોય તો તારે જે કરવું હોય તે કરવાનું....મારી પત્ની કહે હા ખબર છે પણ 2 દિવસ થયા ક્યાં આવે છે ...તે....ગામમાં ....હું બોલ્યો ટેન્શન ન લે તે કાલ જરૂર આપણા ગામમાં આવશે કેમ કે કાલે બીજો બુધવાર છે...મારી પત્ની ગુસ્સામાં બોલી તેનું બધું યાદ છે ક્યારે આવે અને ક્યારે જાય આટલી મારી પણ કદી ખબર નહીં રાખી હોય....આમ અમારા બેના વચ્ચે થોડી બોલ ચાલ થઈ અને હું જમી ને સીધો દુકાન પર આવી ગયો બસ એક વાત વિચારતો રહ્યો કે આશુ ના મગજ માં જે મારી પત્ની ને લઈને જે બીક છે તે ગમે તે કરી નીકળી જાય તો આશુ ઈર્ષા ના માર્ગ છોડી મૂકશે... આમ ને આમ વિચાર કરતા ઘણીવાર વૉટ્સએપ ખોલ્યું પણ હજી અનબ્લોક જ હતો...અને આશુ ના વિચારો માં એ દિવસ પણ પૂરો કર્યો ક્યારે બાજુ ના ગામ થી ઘરે ગઈ તે પણ ખબર ન રહી કેમ કે મારી દુકાન ગામમાં અંદર છે ને હાઈવે રસ્તો બહાર ની બાજુ હતો આમ તો ગમે તે થાય પણ એક વાર અંદર ની બાજુ આટો મારીને જ આશુ ઘરે જતી અને આજ એવું ન થયું..આજે તો આશુ ને જોવી કે વાત કરવી એ કે વિકલ્પ મારી પાસે ન હતો સાંજે દુકાન બંધ કરી ને ઘરે આવ્યો પણ જ્યાં અધૂરી કહાની બાકી હતી ત્યાંથી પાછી ચાલુ થઈ આમ હું મારી પત્ની હા માં હા મેળવી રહ્યો હતો કેમ કે મને બીક હતી આશુ ની એટલે બધું ચુપ ચાપ સંભાળતો હતો....અને માં મારા વર્તન થી મારી પત્ની ને વધુ ગુસ્સો આવતો કે મારું થોડું પણ ન ચલાવવા વાળો વ્યક્તિ આજે બધું હા.હા કરે છે ખાલી એક પેલી**** (ગાળ) ના લીધે.. મારી સામે મારી આશુ ને ખૂબ અપશબ્દ બોલી હતી , ગાળ બોલતી મારી પત્ની ના એક એક શબ્દ મને તફલીક અને દર્દ આપતા હતાં પણ સમય એવો હતો કે બધું સાંભળવું પડે એવું હતું ... આ બધા માં ( આશુ અને મારા પ્રેમ ની વાત )મારી પત્ની જાણતા તેને મારી સામે ઊંચા અવાજ માં વાત કરવાની મજા પડી ગઈ હતી તેને મારી બીક લાગતી જ ન હતી લગ્ન પછી તેને પહેલી વાર આટલી ખૂલી અને ઊંચા અવાજે વાત કરતા મેં જોઇ હશે...પણ શું કરું આ સમય મારો પત્ની ની હતો કેમ કે મારે આશુ ની ચિંતા હતી.....તમારે આ બધું જાણવું હોય તો કોઈ ભૂલ કરી પછી ખાલી મૌન થઈ જવાનું બધું સમજાઈ જશે...અને આખરે આમ તેમ કરી રાત પૂરી કરી બીજા દિવસે બીજો બુધવાર હતો એટલે આશુ આવી ગઈ હશે એટલે જલ્દી દુકાન ખોલી અને સામે જોયું આશુ દેખાણી પણ તેને મારી સામે ન જોયું હું પણ દુકાન નું કામ કરવા લાગ્યો એવા માં મારી પત્ની આવી બોલી પેલી આવી છે મેં ધીરે થી હા કહી અને મારી પત્ની ને વિનંતી કરી પ્લીઝ કોઈ બબાલ નહીં તને ખબર છે ને મારી પ્રોમિસ કે જો બધાની સામે આશુ ને તું અપમાન કરીશ તો હું પણ દવા પી ને મરી જઈશ... મારી પત્ની હા પણ એકલી હોય ત્યારે ચાલશે ને મેં કહ્યું હા જા તે આવી છે મારી પત્ની હાલ નહીં એકલી થશે ત્યારે હાલ અંદર કેટલા લોકો છે ..મારે આજે આખો દીવસ કામ નથી કરવું બસ આજે દુકાન પર બેસવું છે ક્યારે તે બહાર આવે એકલી બસ તેની વાટ જોવી છે. આમ આખો દિવસ પૂરો થયો ન આશુ એકલી પડી ....ન તો મારી પત્ની ની મુલાકાત થઈ સાંજે પણ આંશુ સ્ટાફ ભાઈ ના બાઇક પર ઘરે જવા નીકળી ગઈ આમ આશુ અને મારી પત્ની ની મુલાકાત અધૂરી રહી ગઈ.....અને આખરે મારી પત્ની પણ કંટાળી ઘરે જતી રહી આ માં મારે એક ફાયદો થયો... મારી પત્ની જેવી ઘરે જવા નીકળી કે મેં મારો મોબાઈલ માં વૉટ્સએપ ખોલ્યું તો આશુ મને અનબ્લોક કરેલો હતો અને એનો એક msg હતો.. .(" તારી પત્ની તારા જેવી છે પણ મારો પતિ એવો નથી એને ખબર પડશે તો મને જાન થી મારી નાખશે")ભલે ગમે તેવો msg આવ્યો પણ આંશુ નો મેસેજ આવ્યો એજ મારા માટે ખૂબ હતું...મેં તરત જ પાછો જવાબ માં લખ્યું તમે જેવું વિચારો એવું નથી એકવાર મરવું સારું પણ મારે તો રોજ મરવાનું થાય છે મારી તકલીફ તમે નહીં સમજી શકો ....અને પ્લીઝ મહેરબાની કરી ને મારી પત્ની ની સામે એકલા ન આવતા...આટલું લખી મેં msg send કર્યો પણ મારું વૉટ્સએપ તો પાછું બ્લોક થઈ ગયું હતું...અને મારો msg મારા વૉટ્સએપ માં રહી ગયો મે તરત કોલ કર્યો તો કોલ પણ બ્લોક લિસ્ટ માં હતો...એક વાત કહું જેને પણ આ ફોન માં બ્લોક વાળું ઓપ્શન નીકાળ્યું હશે તે રોજ પ્રેમી ની બદ દુવા લેતો હશે પ્રેમ માં સૌથી મોટી સજા ( ગુન્હો )બ્લોક કરવું હોય એવું લાગવા લાગ્યું હતું આમ બ્લોક અને અનબ્લોક માં ફસાવવા લાગ્યો આખરે બીજા નો મોબાઇલ લઇ ને મેં આશુ ને કોલ કર્યો plz મને અનબ્લોક કરો હું તમને msg નહિ કરું બસ તમારી dp અને તમારા વૉટ્સએપ નો લાસ્ટ સીન હું જોવા માગું છું....ત્યાર બાદ ખબર નહીં કેમ આંશુ મને અનબ્લોક કર્યો પણ કોલ કરી કહ્યું કે " જો તમે મને સાચો પ્રેમ કરતા હશો તો હવે પછી મારા નંબર પર વૉટ્સએપ ,msg કે કોલ ના કરતા ...જે દિવસે તમારો msg કે કોલ આવ્યો તે દિવસ સમજીશ કે તમે મને સાચો પ્રેમ નથી કરતા અને કાયમી માટે બ્લોક કરી નાખીશ "અને હું કઈ પણ વિચાર્યા વગર તેના જવાબ માં "હા" કહી દીધું....અને તેને કોલ કાપી નાખ્યો ....તેના એક એક શબ્દો મને આજે યાદ છે....આમ ગણા દિવસ ચાલ્યુ હું તેને msg નહતો કરી શકતો એટલે આખરે મેં તેના માટે નવી પદ્ધતિ ચાલુ કરી હું dp પર જે કહેવું હોય તેવી dp રાખવા લાગ્યો, સ્ટેટ્સ રાખવા લાગ્યો. સમય જતા તેને આ બધું જોવાનું બંધ કરી નાખ્યું ત્યાર બાદ હું વૉટ્સએપ માં abaut લખવાનું આવે તેમાં આશુ વિશે લખવા લાગ્યો અને આ તરીકો આશુ ને ગમી ગયો કે શું ? તેને પણ મને abaut માં જવાબ આપવાનું ચાલુ કર્યું આમ થોડા દિવસ ચાલ્યું હવે આશુ ખાલી વૉટ્સએપ શિવાય બીજું કશું વાપરતી ન હતી ..અને આ બધું કેમ કરતી હતી એ મને પાછળ થી ખબર પડી કે તેનું વૉટ્સએપ 2 જગ્યા પર ચાલુ હતું બીજું કોઈ પણ વૉટ્સએપ msg વાંચતું હતું અને જોતું હતું ... મારો સવાલ આજે પણ એ જ છે...મને આશુ ની એજ વાત યાદ છે કેમ કે તેને કોઈ પ્રોબ્લેમ હતી તો બતાવી શકતી હતી પણ તેને મને કોલ અને msg ના કરવા માટે મારા સાચા પ્રેમ નું નામ લીધું... એના લીધે આજે પણ હું તેના નંબર પર કોલ કે msg નથી કરી શકતો..... પણ મને msg કોલ ની ચિંતા ન હતી મને ખબર છે કે પ્રેમી અને પ્રેમિકા વચ્ચે થોડી દૂરી માં ગણું બદલાઈ જાય છે અને આશુ તો પહેલે થી જ મને ઈર્ષા કરાવવા માટે ઈર્ષા ના પડાવ માં ચાલી નીકળી હતી હવે તેને ત્યાં રોકવાની હતી પણ કોઈ રસ્તો ન હતો અને મેં આખરે એક પ્રેમ પત્ર લખવાનું વિચાર્યું પણ એક કાગળ માં કેટલું સમાય,અને શું લખવું વિચારતો હતો કે મારી નજર એક નાની ડાયરી પર પડી જે મારા દુકાન પર હતી અને આખરે મેં એક નાની ડાયરી લખી જેમાં મેં આશુ ને પામવા શું શું કર્યું..?,પ્રેમ મેળવવા શું શું કર્યું..?,કેટલા વર્ષ બગાડ્યા...,કેવી રીતે આશુ મારી જિંદગી માં આવી ... કઈ પ્રોમિસ ક્યારે લીધી....કેટલીવાર માળિયા....અમારી વાતો ,,મુલાકાતો,,,હસી મજાક.. ટૂંક માં કહું તો આશુ ને જોઈ ત્યારથી અને મારા થી દૂર થઈ ત્યાં સુધી તમામ વાતો મેં ડાયરી માં લખી......સાચું કહું તો આ એક એક શબ્દ અમારા પ્રેમ ને જાણે કોમા નથી કોઈ વ્યક્તિ બહાર આવે અને તેને યાદ કરાવવું પડે એવી રીતે હું મારો પ્રેમ આશુ ને યાદ કરાવવાની કોશિશ કરી રહ્યો હતો....કેમ કે આશુ જાણે મને ભૂલી ગઈ હોય એવું વર્તન કરતી હતી... હવે આ ડાયરી આંશુ ને કેવી રીતે આપી....?તેના વિશે આગળ ન ભાગમાં...(Happy birthday આંશુ 5 September)સોલંકી મનોજભાઇ (#premnishodhma)8401523670