પ્રકરણ 1
આદિત્ય પોતાની AC ચેમ્બર માં બેઠો બેઠો પોતાના લેપટોપ માં પોતાનું આર્કિટેક પ્રોજેકટ નૂ કામ કરી રહયો હતો. ત્યાં જ એનો ઓફિસ નો ઇન્ટરકોમ ફોન ની રિંગ વાગે છે.
આદિત્ય ફોન રિસીવ કરે છે.
આદિત્ય: હેલો.
સામે થી: સર , ઉદયન ઇન ના ceo તમને મળવા માંગે છે. તો..
આદિત્ય: સેન્ડ હિમ ઇન. અને હા બે ફિલ્ટર કોફી પણ .
સામે થી: ઓકે સર.
પાછો આદિત્ય પોતાના પ્રોજેકટ વર્ક માં લાગી પડ્યો. એ હજી પોતાની PPT બનાવી ને રેડી કરીજ હતી ત્યાં એક શ્યામવર્ણી લગભગ 6 ફૂટ ની હાઈટ ધરાવતો વ્યક્તિ એન્ટર થયો અને રૂમ ની ઠંડી હવા માં મોગરા ની સુંગંધ ફેલાઈ ગઈ.
આદિત્ય તરત જ એમને ગ્રીટ કરવા ઉભો થયો.
આદિત્ય: ગુડ મોર્નિંગ કનકરાજન સર. આઈ હોપ યુ ડીડન્ટ ગેટ એની ઇસ્યુ વહાઇલ રીચિંગ હિયર.
કનકરાજન: અરે નો નો. યુ નો ગૂગલ મેપ.
બને હસે છે.
કાનકરાજન: સો મી આદિત્ય.. હું તમને..
આદિત્ય: (આશ્ચર્ય ચકિત મુસ્કાન સાથે) ગ્રેટ. આપ નું કમાન્ડ ગુજરાતી પર સરસ છે.
કનકરાજન: યસ. એન્ડ ઇટ મસ્ટ ની. As an owner of Growing Hotel chain in India , મારે તમામ સ્ટેટ્સ ની બેઝિક ભાષા શીખવી જ પડે. એન્ડ એમ પણ મેં મારું બાણપણ અને મારું શાણપણ અમદાવાદ માં જ ગાળ્યું છે. સો કમિંગ ટુ ધ પોઇન્ટ..
ત્યાં એક સ્ટાફ બે ફિલ્ટર કોફી લઈ ને આવે છે.
બને જણ એક એક કપ લે છે અને ચૂસકી ભરે છે.
કનકરાજન: ok. સો જેમ પાન ઇન્ડિયા અમારા હોટેલસ ના ઇન્ટિરિયર આર્કિટેચરલ વર્ક નો પ્રોજેક્ટ તમારી પાસે છે. સો ઇન વોટ ટાઈમ યુ વિલ કમ્પ્લીટ ઇટ. એઝ મારે અમદાવાદ, સુરત , મુંબઇ અને રાજકોટ ની હોટેલ્સ ની ઓપનિંગ કરવા ની છે.
આદિત્ય: યસ. મેં અમુક ડિઝાઇન્સ રેડી કરી છે. પ્લીઝ લુક એટ ધીસ. અને તમે જે ફાઇનલ કરશો એ યુનિક એન્ડ યુનિફોર્મ ડિઝાઇન આપણે એપ્લાય કરશું. એન્ડ ઇટ વિલ બી ડન ઇન 3 મનથ્સ .
કનકરાજન: આર યુ શયોર.
આદિત્ય: યસ. મેં બધું એરેન્જ કરી દીધું છે. આઈ જસ્ટ નીડ યોર ગો અહેડ.
કનકરાજન: ઓકે.
કહી ને PPT માં ઇન્ટિરિયર ડિઝાઇન્સ જોવા માંડે છે અને એમાં એક પસંદ કરે છે. અમે આદિત્ય ને બતાવે છે.
આદિત્ય તરત ન એ ડિઝાઇન ની કોપી મેલ કરે છે અને તરત જ કોલ કરે છે.
આદિત્ય: પ્રીતિ. ફાઈલ મોકલી છે ડિઝાઇન ની. ફાસ્ટન યોર સીટ બેલ્ટ એન સ્ટાર્ટ વર્કિંગ ઓન ઇટ. ચારે ના લોકેશન મોકલેલા છે અને બિલ્ડીંગ પ્લાન એન્ડ કન્સ્ટ્રકટેડ એરિયા ના પીક્સ પણ છે. તારી ચારે ટિમ ને કામે લગાડ. 3 મહિના માં મારે કામ ખતમ જોઈએ.
પ્રીતિ: ok .ડન.
કનકરાજન: કાલે 1/3 પે મળી જશે.
આદિત્ય: સ્યોર.
પછી બને ફિલ્ટર કોફી ની મજા માણે છે.
પ્રીતિ પોતાનો ફોન મુકે છે. અને બિજો એક નાનો કી પેડ વાળો ફોન લે છે એને એક નંબર ડાયલ કરે છે.
પ્રીતિ: ડિઝાઇન મળી ગઈ છે. શુ કરવા નુ છે એ કહો એટલે કામ શરુ કરૂ.
સામેં થી: મારા ફોન ની રાહ જો. આવેગ મા કોઈ ઉંધા પગલા નહિ લેતી.
પ્રીતિ: ઠીક છે.
પેલો વ્યક્તિ ફોન મૂકે છે અને સામે બેઠેલી લેડી ને કહે છે:
માણસ: ડિઝાઇન મળી ગઈ પણ આદિ ને પાડશું કઈ રીતે. કોન્ટ્રાકટ તો થઈ ગયો છે અને કનકરાજન એને મિડ વે નહીં કાઢે કનિકા.
કનિકા: તો મારે પણ ક્યાં એનો કકન્ટ્રેકટ તોડવો છે. મારેવતો એની જિંદગી અને ઉંઘ હરામ કરવી છે.
માણસ: અને એ કઈ રીતે. કારણ કે તારા કહ્યા મુજબ આપણે એનો કોન્ટ્રાકટ સેબોટાજ નહિ કરીયે, એનુ કામ એ થવા દેશું યો એની ઊંઘ હરામ કઈ રીતે થશે.
કનિકા: બસ એજ તો જેનિષ. મગજ માં કઈક આવ્યું છે. હજી પૂરું નથી પણ છે એક આઈડિયા.
જેનિષ: જો તું કોન્ફિડેન્ટ છે તો આજ નું ડિનર મારા તરફ થી.
કનિકા: ઓન્લી dinner (આંખ મારે છે ).
જેનિષ: (ટેબલ પર મૂકેલ કનિકા ના હાથ મસ હાથ મુકી નજીક આવતા). નો. ડીઝર્ટ પણ છે. અનલિમિટેડ.
બને ના હોઠ રમતિયાળ સ્મિત સાથે એક બીજા માં ભળી જાય છે.