God power - 9 in Gujarati Spiritual Stories by પરમાર ક્રિપાલ સિંહ books and stories PDF | ઈશ્વરીય શક્તિ - ભાગ 9

Featured Books
Categories
Share

ઈશ્વરીય શક્તિ - ભાગ 9

જય માતજી આજે ૩૧_૨_૨૦૨૫ સમય ૯_૧૫ રાત્રે ઈસ્વરી શક્તિ..... ની ગતી ન્યારી સમય બળવાન છે. સમય સમયાંતરે છે. જો તમે સમયસર સાચવી શકો તો તમે તેને સાચવી શકશો. સમય ને સાચવી લો સમય ને જીરવી લ્યો.. ચાહે એ સુખ નો હોય કે દુખ એ ક્યારેય સ્તીર નથી. ઘણી બધી દુખમાં વ્યક્તિ શોકને જોયા પણ સમયની ગતી અતી ન્યારી છે. એક દિવસ ફરી એજ વ્યક્તિ ને હસતા ખેલતા આનંદમાં જોવા. અને જે વ્યક્તિ સારા સમય માં જાણકાર થી ગર્વ અનુભવે છે એમનો પણ એક દિવસ સમય પુરુતરી વિષાદ શોખ માં રડતા જોયા છે. અર્થ સમય કોઈનો સ્તિર નથી. સમયનું ચક્ર ચાલે છે. એમા મહાભારત રામાયણ રચાય છે. અને હજુ પણ ચાલે છે. આજે વાત કરીએ છીએ. આજે સમય રાષ્ટ્ર એ સાર્વજનિક વર્ષ પછી જુનો જવાનો પણ પરિવર્તન સમયનું શું થયું નથી તે સમજાતું નથી... સમયનું ચક્ર તો ચાલ્યા જ પસંદ કરે છે. કોણ સમજી શક્યું છે ભાલા. ભગવદ્ગીતામાં ભગવાને વરરાટ સ્વરૂપ ના દર્શના જણાવ્યું હતું કે હું કાળું છું.... એટલે કોઈ પણ વસ્તુ શક્ય નથી. એની ગતી એજ સક્ષમ છે.. કોઈનું ગજું નથી... ભગવદ્ગીતામાં અઢાર અચૂકમાં એક સરળ રીતે કહ્યું કે મારા શરણમાં હું તને બધાને પાપમાંથી મુક્ત કરીશ. એક જ શ્લોકમાં મને આખાય ગીતાજીનો શાર બોલતા હોય એવું લાગે છે... શરણ આવી જા મારા.. પણ એક કર્તા પણ હું તમને ભાવુક છું. અનુષ્ઠાન કર્યાં સાત્વિક કર્મો કર્યા પણ એક અહંકાર હું પણ ભાવો... જીવને શિવ એક સ્વિકાર નથી આત્મભાવનું જ્ઞાન નથી. શરણ નથી સ્વીકાર્યું સુધી હજુ સુધી સ્પષ્ટાય દ્રેત અદ્રેત ચેતન અનુરૂપ યોગ.... યોગયોગ... અને એનિષદ ના અસંખ્ય શ્કશ્ર્રી વાંચી લઈએ તો અનુભવભુતી પણ વ્યર્થ વગર જ...ગળ્યો ગોળાકાર ખાનાર વ્યક્તિ નું વર્ણન કરી શકે ખરા પણ સક્ષમ પ્રત્યક્ષ પ્રયોગ કરવા માટે ખાવોજ ખાવું અને ખાવું ઈસ્વરી શક્તિ અલૌકિક અદ્ભુત છે. ચરાચર અલિલ બ્રાંહાડ ના નાથ ને ઈસ્વરીય શક્તિ ને સાચુ નથી શકતી તેની ગતી એ વાત છે.... જે દેખાય છે એવુ એવુ હોતું નથી. જે માણસ દેખાતો નથી એજ સત્ય છે.... કઠોર બહારથી દેખાતો પણ નથી અને જેટલો નરમ એટલો એ કઠોર છે. વધારે ગુંચવણ ઉભી થાય છે... આ જીવન પુર્ણ જ્ઞાન વિના અધુરું ગંભીર પિડા અનુભવાય છે. તમે કરે છે ઠીક છે.