Naari Mann ane sex vishe ketlaak lekho - 10 in Gujarati Women Focused by yeash shah books and stories PDF | નારી મન અને સેકસ વિશે કેટલાક લેખો - ભાગ 10

Featured Books
  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

  • ભાગવત રહસ્ય - 177

    ભાગવત રહસ્ય-૧૭૭   તે પછી સાતમા મન્વંતરમાં શ્રાદ્ધદેવ નામે મન...

  • કુંભ મેળો

    કુંભ પર્વ હિન્દુ ધર્મનો એક મહત્વપૂર્ણ પર્વ છે, જેમાં કરોડો શ...

Categories
Share

નારી મન અને સેકસ વિશે કેટલાક લેખો - ભાગ 10

 ફિલ્મો પણ કામ કળા શીખવાનું અનેરૂ માધ્યમ બની શકે છે.. એક સર્વે પરથી સાબિત થયું છે, કે જે કપલ સાથે મળીને આર્ટિસ્ટિક અને સેન્સ્યુઅલ ફિલ્મો જુએ છે તેઓ વચ્ચે પર્સનલ બોર્ડિંગ વધે છે. આ વાત વ્યક્તિગત પસંદ નાપસંદ પર આધારિત છે. અને શૃંગારિક, સેન્સ્યુઅલ ફિલ્મોની વાત છે, નહીં કે અશ્લીલ, પાશ્વી અને વિકૃત ફિલ્મોની... તો પ્રિય વાંચક મિત્રોએ આ વાતને નોંધમાં લેવી.. ફિલ્મોમાં ઘણા ફિલ્ટર્સ અને એડિટ્સ ઉપયોગમાં લેવાય છે, પણ આપણે ફાઇનલ ફિલ્મ પાસેથી પ્રેરણા લેવાની છે, એટલે કે આ ફક્ત એક પ્રેરણાત્મક આર્ટીકલ છે. વ્યક્તિગત એપિસોડ્સ કપલ અને તેમની વચ્ચેની અન્ડરસ્ટેન્ડિંગ પ્રમાણે ડિફરન્ટ અને યુનિક હોઈ શકે છે.

પોઇન્ટ વન: બેફિકર બનો, શરમ સંકોચ છોડો

કેમેરા સામે આર્ટિસ્ટ જેવી રીતે બે ફિકર થઈને પર્ફોમન્સ આપે છે એ રીતે અનાવૃત થાવ... શરમ સંકોચ છોડો... અને એકમેક માં પૂરતું ધ્યાન આપો. ફિલ્મોમાં જે રીતે એક દ્રશ્યને શૃંગારિક બનાવવા માટે યોગ્ય વાતાવરણ તૈયાર કરવામાં આવે છે એ રીતે યોગ્ય વાતાવરણ તૈયાર કરી શકો.

પોઇન્ટ ટુ: સરસ રીતે તૈયાર થાવ..

નાયકા અને નાયક ઇન્ટિમેટ દ્રશ્ય ભજવવા માટે આકર્ષક રીતે તૈયાર થાય છે, સુગંધીત અત્તર અને ઉત્તેજક રંગોનો ઉપયોગ કરે છે.. તેમજ એકબીજાને ઇશારા દ્વારા નજીક આવવા માટે આમંત્રણ આપે છે એ રીતે તમે પણ આ રીતની પૂર્વ તૈયારી કરી શકો છો.

પોઇન્ટ થ્રી: પાર્ટનરને યોગ્ય રીતે રિસ્પોન્સ આપો

   પોતાની અંગત પળો દરમિયાન પાર્ટનરના દરેક એક્શનસને યોગ્ય રિસ્પોન્સ આપો. બીજી બધી વાતો ટાળો ફક્ત પાર્ટનર પર અને એની સાથે ઇન્ટિમેટ થવા પર ધ્યાન કેન્દ્રિત કરો.. આમ કરવાથી સામીપ્ય અનુભવાશે અને કમ્ફર્ટેબલ અનુભવાશે. 

પોઇન્ટ ફોર: આર્ટિસ્ટિક અને ફેન્ટેસી એલિમેન્ટ ઉમેરો 

   કળાત્મક રીતે ફોર પ્લે અને આકર્ષક સેન્સ્યુઅલ ટોક્સ દ્વારા સંભોગ પૂર્વે ના સમયને આનંદદાયક બનાવી શકો. લવ મેકિંગ પૂર્વે ડાન્સ મ્યુઝિક અને ઈમોશનલ લવિંગ ટોક દ્વારા તમારી ઇન્ટેન્ટ પાર્ટનરને જણાવી શકો. 

પોઇન્ટ ફાઈવ:અલગ અલગ રોલ પ્લે કરો: પોતાના પાર્ટનર ન મરજી પ્રમાણે અલગ અલગ રોલ પ્લે કરી શકો. આમ કરવાથી ઇન્ટીમેટ લાઇફમાં વેરાઈટી અને સ્પાઇસ વધે છે. જે લોકો નોર્મલ પોઝિશન અથવા રૂટિન એક્સપોઝર થી કંટાળી ગયા છે , તેઓ માટે આ રીત વેરાઈટી બની જાય છે. રોલ પ્લે નો હેતુ, ફક્ત મસ્તી અને આનંદ વધારવાનો છે નહીં કે પાર્ટનર ની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો... આ વાત ધ્યાનમાં રાખવી અને બંનેના રાજીપાથી જ આ વસ્તુ કરવી. 

પોઇન્ટ સિક્સ: સાથે ઇન્ટિમેટ શાવર લો: આ એક આફ્ટર પ્લે ની મેથડ છે.. જે બંને પાર્ટનરને ઈમોશનલી અને મેન્ટલી પણ રિફ્રેશ કરી દે છે.. સંભોગ પૂર્વે અને પછી આ રીતે સાથે સ્નાન કરવાથી ઘણો આનંદ પ્રાપ્ત થઈ શકે છે. ફરીથી આ વ્યક્તિગત પસંદ ના પસંદ ની વાત છે પણ સંભોગ પછી સ્નાન કરવું એ બોડી હાઇજિન માટે જરૂરી છે. એનાથી ઇન્ફેક્શન અને કોઈપણ જાતના ચામડી જન્ય રોગો સામે બચાવ મળે છે. 

કેટલીક સાથે મળીને જોવા જેવી ફિલ્મો: 

* એતરાઝ, ગુડ ન્યુઝ, બેડ ન્યુઝ, ફિફટી શેડ્સ ઓફ ગ્રે, તું જૂઠી મે મક્કાર, એ દિલ હે મુશ્કિલ, મિર્ચ, વિકી વિદ્યા કા વાયરલ વિડિયો, મસ્તી ભાગ એક, ક્યા કુલ હે હમ ભાગ એક, કામસૂત્ર, ઇશ્કિયા, કબીર સિંહ, શુદ્ધ દેશી રોમાન્સ, બેફિકરે, બેવફા, ધડકન

કેટલાક સેન્ચ્યુઅલ ગીતો..

-------------------

ટીપ ટીપ બરસા પાની..

મેરી પહેલી મોહબત હૈ

ઓન ધ રૂફ ઇન ધ રેન 

સાંસ મે તેરી સાંસ મિલી તો..

લો શરૂ અબ ચાહતો કા સિલસિલા હો રહા હૈ...

આજ ફિર તુમપે પ્યાર આયા હૈ...

વજાહ તુમ હો...

આપકે પ્યાર મેં હમ સવરને લગે...

દિયા દિલ દિલ દિયા...