iva in Gujarati Short Stories by khushi books and stories PDF | ઈવા..

The Author
Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

ઈવા..

ઈવાએ 10th પછી આર્ટસ લઈને સારી સ્કૂલમાં એડમિશન મેળવ્યું હતું.ભણવામાં હોશિયાર હોવા છતાં તેને આર્ટસમાંજ એડમિશન લીધું કારણકે હવે તે ફક્ત ભણવામજ પોતાનું મન પરોવીને રાખવા માંગતી નહતી.અત્યાર સુધી સાંભળ્યું હતું કે એક વાર 10thની એક્ઝામ પતે પછી લાઇફ ટેન્શનફ્રી થઈ જાય અને આ વાત ઈવા સાચે જ અપનાવવા માંગતી હતી આથીજ તે ભણવામાં પોતાનું મન પરોવીને રાખવા માંગતી નહતી.ઈવા આર્ટ્સમાં એડમિશન લીધા પહેલા એક છોકરા સાથે રિલેશનશિપ માં હતી.છોકરાનું નામ રિવાન હતું. ઈવા અને રિવાન 2 વર્ષથી રિલેશનશીપ માં હતા. પરંતુ હવે બોર્ડની એક્ઝામ નજીક હોવાથી રિવાન પોતાનું ધ્યાન બરાબર ભણવામાં આપવા માંગતો હતો આથી તેને ઈવાને કહ્યું કે આપણે ભણવા માટે થોડો ટાઈમ બ્રેક લેવો જોઈએ પછી આપણે બંને સાથે કોઇ સારી સ્કૂલ માં એડમિશન લઈશું પરંતુ ઈવા આ વાત ના ખિલાફ હતી.અને થોડાક દિવસોમાં ઈવાને પણ માતા પિતા તરફ થી અલ્ટીમેટમ મળતા પણ ભણવામાં મન પરોવ્યું.એક્ઝામને હજુ 6 મહિનાની વાર હતી એવામાં ઈવાને એક પ્રસંગ માં જવાનું થ્યું .પ્રસંગ માથી તો ઇવા ઘરે પાછી આવી ગઈ પરંતુ બીજા દિવસે જયારે તે ટ્યુશન જવા નીકળી ત્યારે એક છોકરાએ તેને રસ્તા માં રોકી એ છોકરાનું નામ મનન હતું,ઈવા મનન ને ઓળખતી હોવાથી તે ઉભી રહી.મનન અને ઈવા બંને એક બીજા ને સારી રીતે ઓળખતા હતા આથી બંને આ થોડીક વાર વાત કરી,વાત કરતા કરતા મનને કહ્યું ઇવા હું તને ક્યારનોય એક વાત ખાવા માંગું છું ઈવાએ કહ્યુ બોલને પછી મનને ઇવાને પ્રપોઝ કર્યું,ઇવા આ સમયે કઈ જવાબ ન આપી શકી આથી મનને કહ્યુ વિચારીને જવાબ આપજે આ મારો નંબર છે મનને ઈવાને કાગળની ચબરખી પકડાવતા કહ્યું. મનન જતો હતો ત્યારે ઈવાએ મનનને બોલાવ્યો મનન મારે અત્યારે એક્ઝામ પર ફોકસ કરવું છે તો હાલ પૂરતી મારી ના છે હું પછી આ વિશે વિચારીશ આટલું કહીને ઈવા ટ્યુશન તરફ જવા લાગી,આ બાજુ મનને પણ નક્કી કર્યું કે એક્ઝામ સુધી પોતે ઇવાને હેરાન ને કરે.6 મહિના સુધી બધાં પોતપોતાની લાઈફમાં વ્યસ્ત થઈ જાય છે.6 મહિના પછી ઈવા અને રીવાનની એક્ઝામ પૂરી થાય છે અને ઈવા ના ફોન પર રિવાન અને મનનનો મેસેજ આવે છે.ઈવા સમક્ષ બંને ફરી એક વાર પ્રેમ પ્રસ્તાવ રજૂ કરે છે હવે ઇવા વિચારે છે કે પોતે જ્યારે રિવાનને બ્રેકઅપ માટે ના પાડી તયારે રિવાનને ભણવાનું વધારે અગત્યનું હતું અને રિવાન એની કાસ્ટ નો પણ ન્હાતો. જ્યારે મનન અને ઈવા એક જ કાસ્ટ ના હોવાથી એને કોઇ પણ અન્ય વિચાર વિના મનને ને હા પાડી દીધી આ બાજુ રીવા પોતાના અને ઇવાને બેસ્ટ સ્કૂલ માં એડમિશન મળે એની તૈયારી કરવા લાગ્યો પરંતુ ઈવાથી એની કોઇ વાત થઈ ન હતી ઈવાનું રિઝલ્ટ પણ સામાન્ય હતું આથી રિવાન પોતે સાયન્સમાં એડમિશન લીધું તે સતત ઈવા કોન્ટેક્ટ કરવાનો પ્રયત્ન કરતો હતો.થોડાક દિવસો પછી રિવાન ને ખબર પડી કે ઈવા એ પણ આજ સ્કૂલ માં એડમિશન લીધું છે એ પણ આર્ટસમાં અને તે તરત ઈવાને મલવા દોડી ગ્યો. રિવાન ઈવાને શોધી રહ્યો હતો તેવામાં જ ઈવાએ એને બોલાવ્યો અને કહ્યું રિવાન આજ પછી તારો અને મારો કોઇ રિશ્તો નથી આ સાંભળી ને રિવાન શોક થઈ ગ્યો એણે ઇવાને ક્યું કે આપણે કયાંક શાંતિથી બેસી ને વાત કરીયે તો ઇવાએ નનૈયો ભણતા કહ્યુ કે હું મુવ ઓન કરી ચૂકી છું મારા જ કાસ્ટ ના છોકરા જોડે અને હું એની સાથે બવ ખુશ છું તો આજ પછી પ્લીઝ મારી સામે ના આવતો.આ દિવસ પછી રિવાન ક્યારેય એ સ્કૂલ માં ક્યારેય ના દેખાયો ને થોડાક વર્ષો પછી ઇવાએ મનન સાથે લગ્ન પણ કરી લીધા.ને રિવાન નું શું થ્યું આ સ્કૂલ માથી કોઇને કેજ ખબર ના પડી.

મારી રચના પસંદ આવે તો મને ફોલો જરૂર કરજો.