Prem Thai Gyo - 18 in Gujarati Love Stories by Kanha ni Meera books and stories PDF | પ્રેમ થઇ થયો - 18

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

Categories
Share

પ્રેમ થઇ થયો - 18

ૐ નમઃ શિવાયઃ

PART-18

અત્યાર સુધી આપડે જોયું કે અક્ષત અને દિયા વાત કરતા હોય છે અને દિયા એની કોલેજ ના સમય ની વાત જે અક્ષત ને કેતી હોય છે..

આમજ થોડા દિવસો નીકળી જાય છે નકુલ અને ભાવિકા ની ફ્રેન્ડશીપ સારી થતી જાય છે...

એક દિવસ દિયા કોલેજ માં મોડી જાય છે...

"ભાવિકા ક્યાં છો..."
દિયા ભાવિકા ને કોલેજ પોચી ને ફોન કરી ને પૂછે છે...

"હું લાઇબેરી માં છું, તું પણ આવી જ અહીંયા..."
ભાવિકા બોલે છે..

દિયા લાઇબેરી માં જાય છે, પણ ત્યાં ભાવિકા સાથે નકુલ અને એના બીજા ફ્રેન્ડ્સ પણ બેઠા હોય છે...

"દિયા આ નકુલ ને તું ઓળખે છે અને આ ભૌતિક એ તેની ગર્લ ફ્રેન્ડ રોમા..."
ભાવિકા બોલે છે...

દિયા બધા ને મળી ને ભાવિકા સાથે બેસે છે...

"ચાલ લેક્ચર માં..."
દિયા બોલે છે...

"ના આજે નથી જવું..."
નકુલ બોલે છે...

"તો તમે લોકો અહીંયા બેસો હું જાઉં..."

દિયા બોલી ને જતી જ હોય છે, ત્યારે નકુલ તેં હાથ પકડી લે છે...

"રેવાદે ને એક દિવસ નઈ જઈએ તો શું થશે..."
નકુલ બોલે છે...

"હાથ મૂક..."
"શું..."

"તને કઉ છું નકુલ હાથ મૂક..."
દિયા ગુસ્સા માં બોલે છે...

નકુલ હાથ મૂકી દે છે અને દિયા ત્યાં થી ગુસ્સા માં જતી રે છે...

"અરે સોરી નકુલ એ થોડી ગુસ્સા વળી છે મેં તને પેલા જ કીધું હતું ને..."
ભાવિકા બોલી ને દિયા પાસે જાય છે...

present time...

અક્ષત દિયા સામે જ જોતો હોય છે અને દિયા નું દયાન બોલવા માં જ હોય છે...

"ચાલ જમવાનું પણ આવી ગયું પેલા જમી લે પછી બોલજે.."
અક્ષત બોલે છે...

"હા પણ સાચે હું અમુક વાર ગુસ્સા માં વધારે જ બોલી જાઉં છું..."
દિયા બોલે છે...

"અરે કોઈ અચાનક હાથ પકડે તો ગુસ્સો જ કરવાનો હોય ને, હું તો કઉ તારે થપ્પડ મારવાની જરૂર હતી..."
અક્ષત બોલે છે...

દિયા હસવા લાગે છે અને જમતા જમતા ફરી દિયા બોલવાનું ચાલુ કરે છે...

in college...

દિયા ને જયારે ભાવિકા સમજાવે છે ત્યારે તે નકુલ પાસે જાય છે તેને સોરી કેવા માટે...

"સોરી નકુલ હું વધારે જ બોલી ગઈ..."
દિયા નકુલ પાસે જઈને બોલે છે...

"સોરી ની જગ્યા એ તું મને કોફી પીવડાવી દે..."
નકુલ બોલે છે...

નકુલ અને દિયા બન્ને કેન્ટીન માં જાય છે અને ધીમે ધીમે તે બન્ને ની ફ્રેંડશીપ પણ સારી થતી જાય છે...

નકુલ ને દિયા માટે ની લાગણીઓ દિવસે ને દિવસે વધવા લાગે છે, ત્યારે એક દિવસ નકુલ દિયા ને પ્રપોઝ કરવાનું નક્કી કરે છે...

"અરે હું દિયા ને કઈ રીતે કઉ તું જ મને કે તું તો એની ફ્રેન્ડ છોને..."
નકુલ બોલે છે..

"તું એને બારે લઇ જા અને ત્યાં જ એને કઈ દેજે..."
ભાવિકા બોલે છે...

થોડી વાર માં ત્યાં દિયા આવે છે...

"અરે આપડા ને મળે કેટલા દિવસ થયા પણ આપડે ક્યાંય બારે નથી ગયા તો આમે બધા મળીએ બારે કોઈ જગ્યા પર..."
રોમા બોલે છે...

"હા મેં એક કેફે જોયું છે એ નવું જ બન્યું છે હમણાં..."
ભૌતિક બોલે છે...

"હા તો જઈએ ત્યાં બધા..."
નકુલ બોલે છે...

"હમણાં નઈ આપડે બધા કાલે રવિવારે ત્યાં મળીએ..."
ભાવિકા બોલે છે...

તે બધા બીજા દિવસે મળવા નું નક્કી કરી ને ત્યાં થી ઘરે જવા માટે નીકળી જાય છે...

*****

દિયા તૈયાર થતી હોય છે, ત્યારે જ ભાવિકા નો ફોન આવે છે...

"હા બોલ ભાવિકા..."
દિયા બોલે છે...

"અરે આજે મારા ઘરે મહેમાન આવના છે, તો હું નઈ આવી શકું..."
ભાવિકા બોલે છે...

"તો હું પણ નથી જવાની તારા વગર..."
દિયા બોલે છે...

"અરે ત્યાં બધા આવેલા હશે તું જાને..."
ભાવિકા બોલે છે...

ભાવિકા ના કેવા પર દિવા જવા માટે નીકળી જાય છે...ત્યાં જેવી પોંચે છે ત્યાં તેના ફોન માં નકુલ નો ફોન આવે છે...

"અરે તું અંદર આવી જા આ બાજુ..."
નકુલ બોલે છે...

દિયા અંદર જાય છે ત્યાર તે જોવે છે કે કેફે સજાવેલું હોય છે અને તે બન્ને સિવાય ત્યાં કોઈ બીજું નથી હોતું....

"અહીંયા કાય છે આજે..."
દિયા નકુલ પાસે જાય છે અને બોલે છે...

"ખબર નઈ તું બેસ પેલા..."
નકુલ બોલ છે...

"ભૌતિક અને રોમા ક્યાં છે..?"
દિયા નકુલ ની સામે બેસતા બોલે છે...

"અરે તું બેસ હું એમને પૂછું કે ક્યાં છે એ બન્ને..."
નકુલ બોલ છે અને બારે જાય છે...

present time....

દિયા અને અક્ષત નું જમવાનું પૂરું થઇ ગયું હોય છે અને તે બન્ને ત્યાં થી નીકળી જાય છે...

"ચાલ હવે નીકળશું..."
અક્ષત બોલે છે...

"હા ચાલ નીકળીએ..."
દિયા બોલે છે...

તે બન્ને ત્યાં થી નીકળી જાય છે...

"આપડા ને ઘરે પહોંચતા 1 વાગી જશે..."
અક્ષત બોલે છે...

"હા તો ત્યાં સુધી મારી આખી વાત પુરી થઇ જશે..."
દીયા બોલે છે...

"અરે બોલવા નું ચાલુ કર ક્યાં પોહચી તી તું..."
અક્ષત બોલે છે...

"હા..."
દિયા બોલે છે અને તેની વાત ચાલુ કરે છે....

In cafe...

દિયા બેઠી હોય ચ ત્યારે નકુલ બારે થી આવે છે...

"અરે તે બન્ને નઈ આવી શકે..."
નકુલ બોલે છે...

"કેમ..."
દિયા બોલે છે...

"તે બન્ને આજે એક બીજા સાથે સમય વીતવા માંગે છે એના માટે તે બન્ને આજે નઈ આવી શકે..."
નકુલ બોલે છે...

"તો આપડે પણ હવે ઘરે જ જઈએ..."
દિયા બોલ છે...

"પન આવ્યા જ છીએ તો નાસ્તો કરી ને જ જઈએ હવે..."
નકુલ બોલે છે...

"આજે રવિવાર છે તો પણ આજ કેફે માં કોઈ નથી આપડા બન્ને સિવાય..."
દિયા બોલે છે...

"હા નવું બન્યું છે એટલે...."
નકુલ બોલે છે...

દિયા ને આ રીતે નકુલ સાથ એકલું બેસવું નટુ ગમતું એટલે જ એ જલ્દી ત્યાં થી નીકળવા માંગતી હતી...

તે બન્ને ઓડૅર આપે છે અને થોડી વા માં તેમનો ઓડૅર પણ આવી જાય છે...

"ચાલ હવે હું નીકળું..."
દિયા બોલી ને ઉભી થાય છે...

"અરે મારે તન કંઈક કેવું હતું..."
નકુલ બોલે છે...

"હા બોલ..."

"હું તને પસંદ કરું છું..."

નકુલ બોલી ને ધુંટણો પર બેસી ને પોતાના હાથ માં એક ગુલાબ લઇ ને બોલે છે...

પહેલા તો આ બધું જોઈ ને દિયા થોડી વાર તો કાય બોલતી નથી પણ...

"હવે ખબર પડી તું સેનાએ માટે મને અહીંયા લઇ ને આવ્યો છે અને તે જ બધા ને ના પડી હશે ને...

આ વાત માં તારી સાથે ભાવિકા પણ જોડાયેલી છે...? "

દિયા ગુસ્સા માં બોલે છે...

"અરે એ લોકો નું ભૂલ નથી મેં જ લિધું હતું..."
નકુલ બોલે છે...

"આજ પછી નથી મારે તારા સાથે વાત કરવી ના તો એ લોકો સાથે વાત કરવી..."

દિયા ગુસ્સા માં બોલી ને ત્યાં થી નીકળી જાય છે...

નકુલ એને સમજવાની કોસીસ કરતો હોય છે પણ તે ગુસ્સા માં હોય છે તેના લીધે નકુલ પણ વધારે સમય સુઘી એને રોકતો નથી અને તે દિયા ને જવા દ છે...

present time...

અક્ષત તેના મન માં જ વિચારતો હોય છે કે જો હું પણ મારા મન ની વાત દિયા ને કીધી અને તે આ રીતે જ ગુસ્સે થઇ ગઈ તો હું શું કરશ..?

હવે આગળ શું થશે તે જાણવા માટે જોડાયા રહો મારી સાથે...

પ્રેમ થઇ ગયો...