The story of love - Season 1 part-3 in Gujarati Fiction Stories by Kanha ni Meera books and stories PDF | The story of love - Season 1 part-3

Featured Books
  • ગંગા સ્નાન

    ગંગા સ્નાન "गङ्गा पापं शशी तापं, दैन्यं कल्पतरुस्तथा । पापं...

  • પરંપરા કે પ્રગતિ? - 6

    પોલીસ મેડમ કહે છે: "તું જેના તરફથી માફી માંગી રહી છે શું તે...

  • આઈ કેન સી યુ!! - 3

    અવધિ ને તે પ્રેત હમણાં એ સત્ય સારંગ ના સામે કહેવા માટે કહી ર...

  • મમ્મી એટલે?

    હેપ્પી મધર્સ ડે... પર(સ્કૂલ માં વકૃત સ્પર્ધા હતી)મમ્મી નું મ...

  • ભાગવત રહસ્ય - 278

    ભાગવત રહસ્ય -૨૭૮   પરીક્ષિત કહે છે કે-આ કૃષ્ણકથા સાંભળવાથી ત...

Categories
Share

The story of love - Season 1 part-3

ૐ નમઃ શિવાય

The Story Of love Part-3

અત્યાર સુધી જોયું કે નાવ્યા તેના પાપા વિક્રમ ભાઈ ને તેની સાથે લઇ ને માહી ના ઘરે આવે છે અને ત્યાં વિક્રમ ભાઈ નીતિન ને મનાવાની ની કોશિશ કરે છે...

"માહી...નવ્યા..."
વિક્રમ ભાઈ બોલે છે...

આ સાંભળી ને રૂમ માંથી માહી અને નવ્યા રૂમ માંથી બારે આવે છે અને તે બન્ને વિક્રમ ભાઈ નું ઉતરેલું મોઢું જોઈને એવું સમજે છે કે નીતિન એ ના પાડી દીધી છે...

માહી ના આંખ માંથી આંશુ નીકળવા લાગે છે અને તેને જોઈને નવ્યા પણ રોવા લાગે છે...

"હું તારા વગર નઈ જ જાઉં..."
નવ્યા માહી નો હાથ પકડીને બોલે છે...

"અરે તમે બન્ને કેમ રોવા લાગ્યા..."
નીતિન બોલે છે...

"અરે તમારા પપ્પા છે અહીંયા અને તમને લાગે છે હું નીતિન ને નઈ મનાવી શકું..."

વિક્રમ ભાઈ બન્ને ની જોડે આવતા બોલે છે અને બન્ને ને ગળે લગાવી લે છે...

વિક્રમ ભાઈ નીતિન ને સમજાવી સમજાવી ને છેલ્લે મનાવી જ લે છે...

"ચાલો હવે બન્ને રોવા નું બંધ કરી ને જવા માટે ની તૈયારી કરો જલ્દી તમારે જવાનું છે..."
વિક્રમ ભાઈ બોલે છે...

થોડી વાર ત્યાં બધા સાથે બેસી ને વિક્રમ ભાઈ અને નવ્યા ઘરે જાય છે...

માહી ખુશ હોય છે અને તે પોતાના રૂમ માં બેઠી હોય છે ત્યારે જ તેના રૂમ માં નીતિન આવે છે...

"જો માહી હું તૈયાર તો થઇ ગયો છું તને ત્યાં મુકવા માટે પણ તારે તારું દયાન રાખવું પડશે અને તારે રોજ મને ફોન કરવો પડશે..."
નીતિન બોલે છે...

નીતિન જયારે બોલતો હોય છે ત્યારે તેના આંખ માં આંશુ આવી જાય છે પણ માહી થી તેને છુપાવા માટે તે બીજી બાજુ ફરી જાય છે...

"ભાઈ હું મારુ દયાન રાખીશ અને તું પણ તારું દયાન રાખજે..."
માહી નીતિન ના આંશુ લુશી ને તેના ગળે લાગી જાય છે...

"હા અને હંમેશા યાદ રાખજે તારા માટે હંમેશા તારો ભાઈ છે..."

નીતિન બોલે છે અને થોડી વાર પછી પોતાના રૂમ માં જઈને સુઈ જાય છે અને માહી પણ થોડી વાર નાવ્યા સાથે વાત કરીને સુઈ જાય છે...

*****

હવે આગળ ની કોલેજ કરવા માટે તે અને તેની સાથે નવ્યા બન્ને જૂનાગઢ જવાના હોય છે. માહી માટે આ બધું સપના જેવું હતું તેની પહેલે થી ઈચ્છા હોય છે કે તે બારે ભણવા માટે જાય છે...

૨ દિવસ પછી તેમને નીકળવાનું હોય છે માહી બઉ ખુશ હોય છે તેને બધી તૈયારી કરી લીધી હતી એને તેને એટલી ખુશી હોય છે તેના લીધે તે સૂતી પણ નથી અને આંખી રાત બસ વિચારો માં જ જાય છે...

૨ દિવસ પછી...

આજે માહી અને નાવ્યા જૂનાગઢ જવા નીકળવા ના હતા અને એમની સાથે નીતિન પણ જવા નો હતો, ત્યાં તે બન્ને ને હોસ્ટેલ માં મૂકી ને નીતિન કામ થી અમદાવાદ જવાનો હોય છે...

બન્ને ને કોલેજ માં લઈને જાય છે અને ત્યાં તેમનું એડમિશન નું કામ પૂરું કરે છે...

માહી અને નવ્યા હોસ્ટેલ માં પોચે છે. પછી ત્યાં બન્ને નો રૂમ જોઈ ને નીતિન ત્યાં થી પોતાના કામ માટે નીકળી જાય છે. તે બન્ને એક જ રૂમ માં રેવાનાં હોય છે. પહેલા તે પોતાનો રૂમ જોવે છે અને રાત નું જમવા નું જમી ને બીજી ગણી બધી છોકરીઓ ને મળે છે અને પોતાના રૂમ માં બેસે છે...

બન્ને આજે પહેલી વાર ઘર થી આટલી દૂર આવ્યા હતા અને તે ખુશ હોય છે કે તેમને આટલી દૂર આવા મળ્યું અને અહીંયા પણ બન્ને સાથે જ છે...

નવ્યા અને માહી વાતો કરતા હોય છે અને તે બન્ને ની રૂમ માં હજુ એક બેડ હોય છે જ્યાં હજુ કોઈ આવ્યું નથી હોતું...

તે બન્ને વાતો કરતા કરતા જ સુઈ જાય છે અને ત્યારે રાતે ૨ વાગે તેમના રૂમ નો દરવાજો ખુલ્લે છે અને અચાનક દરવાજો ખુલવાના અવાજ થી નવ્યા અને માહી ડરી જાય છે...

અચાનક દરવાજો કઈ રીતે ખુલ્યો હશે...?

માહી અને નવ્યા આવી તો ગયા છે હવે અહીંયા તેમને ફાવશે કે તે બન્ને ઘર થી દૂર નઈ રઈ શકે...?

તે જાણવા જોડાયા રહો મારી સાથે...

The Story of love...


મારી સ્ટોરી ને તમારા પ્રતિભાવ જરૂર થી આપજો જેના થી મારી ભૂલો ને હું સુધારી શકું...