Prem Thai Gyo - 2 in Gujarati Love Stories by Kanha ni Meera books and stories PDF | પ્રેમ થઇ ગયો ... - 2

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

પ્રેમ થઇ ગયો ... - 2

અત્યાર સુધી જોયું કે દિયા ના ફોન માં એક મેસેજ આવે છે, તે જોઈ ને દિયા ખુશ થઇ જાય છે...

દિયા મેસેજ જોઈ ને જોઈ ને ખુશ થઇ જાય છે, ખુશ કેમ ના થાય, ૧ મહિના પછી તેના બોયફ્રેન્ડ ને તેને મેસેજ આવ્યો છે...તે જેવો મેસેજ ખોલે છે તેમાં એક ફોટો હોય છે, તે ફોટો જોતા જ તેની આંખો માંથી આંશુ વહેવા લાગે છે...

"તારા જીવન માં જો કોઈ બીજી વ્યકતિ, ને જ રાખવી હતી તો તું મારી સાથે કેમ રયો"
આમ કઈ ને દિયા ફરી રોવા લાગે છે...

( મેસેજ માં તેના બોયફ્રેન્ડ એ એને કોઈ બીજી છોકરી સાથે નો ફોટો મુક્યો હોય છે, તે જોઈ ને દિયા ફરી થી તૂટી જાય છે, તેની ઉમીદ પણ હવે તૂટી જાય છે....પહેલા દિયા પાસે એક ઉમીદ તો હતી કે તેનો બોયફ્રેન્ડ પાછો આવશે પણ આ જોયા પછી તે સમજી ગઈ કે તેના જીવન માં બીજું વ્યક્તિ છે.....)

*****

કહેવાય છે ને નવી સવાર સાથે એક ઉમીદ પણ મળે છે. બસ એમજ થયું દિયા સાથે પણ ! તે બસ આ બધા થી થોડો સમય દૂર રેવા માંગતી હોય છે...

દિયા ના ફોન ની રિંગ વાગે છે...

"Hy, બોલો તમે આજે અમને કઈ રીતે યાદ કર્યા..."
દિયા ફોન ઉપાડતા બોલી...

"એક ખુશ ખબર આપવી હતી..."
સામે થી તેની ફ્રેન્ડ મિતાલી બોલે છે....

"હા, તો જલ્દી કેને..."
દિયા ખુશ થઇ ને બોલે છે....

"મારા લગ્ન ની તારીખ જોવડાવી છે અને ૧ મહિના પછી ની તારીખ આવી છે... "
મિતાલી ખુશી થી બોલે છે....

"Congratulations.....મિતાલી...."
દિયા બોલે છે...

" જો તારે આવાનું જ છે એ પણ 4 દિવસ પહેલા..."
મિતાલી, દિયા ને કહે છે....

" હા, હું પાક્કું આવીશ..."
દિયા બોલે છે...

" ચાલ હવે હું ફોન મુકું..."
મિતાલી બોલે છે...

" હા, Bye..."
દિયા બોલે છે...

"Bye...."
મિતાલી બોલે છે...

( દિયા ખુશ થઇ જાય છે મિતાલી જોડે વાત કરી ને અને તેના મમ્મી પાસે જાય છે અને મિતાલી ના લગ્ન ની વાત કરે છે.....)

*****

દિયા તેની ફ્રેન્ડ અહાના સાથે નીકળી જાય છે મિતાલી ના લગ્નમાં.....

( દિયા જૂનું બધું ભૂલવાની કોસીસ કરતી હોય છે, એને હવે તે તેની ફ્રેન્ડ ના લગ્ન માં જવા માટે નીકળી જાય...મિતાલી જે દિયા ની નાનપણ ની ફ્રેન્ડ હોય છે, જે દિયા વિશે બધું જાણતી હોય છે...મિતાલી ને તો પેલા થી જ દિયા નો બોયફ્રેન્ડ નથી જ ગમતો, તેને પેલા જ દિયા ને ના પાડી હોય છે પણ દિયા ની ખુશી જોઈ ને તે માની જાય છે...)

ત્યાં પોચી ને અને તે મિતાલી ને મળે, અને તેની સાથે ગણી બધી વાતો કરે છે...મિતાલી દિયા ને આમ ખુશ જોઈ ને તે પણ ખુશ થઇ જાય છે...

દિયા એકલી બેઠી હોય છે, અને તેના વિચારો માં ખોવાય હોય છે, તે વિચારતી હોય છે, જો તે હજુ સુધી જોડે હોત, તો તેના જીવન માં પણ આ દિવસ આવત...તેના સાથે જોયેલા સપના તતા હોય છે...

તે તેના વિચારો માં જ હોય છે અને તેમાં જ ત્યાં કોઈ નો અવાજ આવે છે......

"excuse me.....તમે દિયા છો...?"
એક છોકરો તેની પાસે આવી ને બોલે છે.....

"હા, પણ તમે કોણ....?"
દિયા આશ્રય સાથે તે છોકરા ને પૂછે છે.....

"હું મિતાલી નો ભાઈ, મિતાલી એ તમને બોલવા નું કીધું છે...."
તે છોકરો દિયા સામે જોઈ ને બોલે છે.....

દિયા આગળ કાય બોલે તે પેલા તે છોકરો ત્યાં થી જતો રે છે.....
દિયા જલ્દી થી મિતાલી પાસે જાય છે.....અને તેની સાથે બેસે છે.....

"હા, બોલ શુ થયું..."
દિયા મિતાલી સામે જોઈ ને બોલે છે...

"થોડી વાર માં મારી મહેંદી પુરી થઇ જશે, પછી તું પણ મહેંદી મુકાવી લે..."
મિતાલી બોલે છે...

દિયા ને મહેંદી મુકાવી ખુબજ પસંદ હોય છે, અને તે પાછી તેના વિચારો માં ખોવાઈ જાય છે....

દિયા ની સામે એ દિવસ આવી જાય છે, જે દિવસે તે તેના બોયફ્રેન્ડ સાથે હોય છે, તેની હાથ માં મહેંદી મુકેલી હોય છે...તેનો હાથ તેના બોયફ્રેન્ડ ના હાથ માં હોય છે...તે તેને કહે છે કે જો હું તને કેટલો પ્રેમ કરું છું, એટલે જ જો તારા હાથ ની મહેંદી નો રંગ ગહેરો આવ્યો છે...

વિચારો માં ખોવાયેલી દિયા ને ખબર નથી રેતી કે દૂર કોઈ બેઠું બસ તેને જ જોવે છે...

મિતાલી જયારે દિયા ની જોડે આવી ને બેસે છે, ત્યારે દિયા એના વિચારો માંથી બારે આવે છે...

"મારે પાણી પીવું છે..."
દિયા મિતાલી ની સામે જોઈ ને બોલે છે...

"અરે બધા ના હાથ માં મહેંદી લાગેલી છે, હું કોને કઉ...?"
મિતાલી આજુ-બાજુ જોઈ ને બોલે છે...

"અક્ષત...અક્ષત..."
મિતાલી એ જ છોકરા ને બોલાવે છે જે થોડી વાર પેલા દિયા ને બોલવા આવ્યો હતો...

અક્ષત આવી ને જ્યાં મિતાલી અને દિયા બેઠા હોય છે, ત્યાં આવી ને ઉભો રે છે...

"જા અક્ષત જઈ ને પાણી લેતો આવ ને...."
મિતાલી અક્ષત ની સામે જોઈ ને બોલે છે......

અક્ષત થોડી વાર માં ૨ પાણી ના ગ્લાસ લઇ ને આવે છે, તે પેલા મિતાલી ને પાણી પીવડાવે છે...અને બીજો ગ્લાસ દિયા ની સામે કરે છે...

"તું જ પીવડાવી દેને એના હાથ માં તો મહેંદી લગેગી છે..."
મિતાલી અક્ષત ની સામે જોઈ ને બોલે છે......

અક્ષત દિયા ને પાણી પીવડાવે છે, દિયા ની નજરો જેવી અક્ષત ની આંખો થી મળે છે...તો અક્ષત તેની આંખો બીજી તરફ કરી લે છે....

( અક્ષત એ મિતાલી ના કાકા નો છોકરો હોય છે, જયારે અક્ષત મિતાલી ના ઘરે આવ્યો હોય છે, ત્યારે તે ત્યાં દિયા ને જોવે છે, તેને પહેલી વાર જોતા જ દિયા ગમી જાય છે... )

અક્ષત જયારે મિતાલી ને કે છે, પણ મિતાલી ને તો દિયા ની દરેક વાત ખબર હતી, તે અક્ષત ને બધી વાત કે છે કે દિયા ના જીવન માં પહેલા કોઈ હતું પણ એની બધી વાત તેને કે છે, અને તે અક્ષત ને ના પાડે છે, અને કે છે કે એના સિવાય દિયા બીજા કોઈ ના વિશે વિચારશે પણ નઈ...

"દિયા ને કોઈ એવા વ્યક્તિ ની જરૂર છે જે તેને સાચવી શકે"
મિતાલી અક્ષત ને કે છે...

"મિતાલી તું ચિંતા ના કર બસ એક વાર તું મારી વાત એના સાથે કરાવી આપ પછી એને ખુશ રાખવાની જીમેદારી મારી..."
અક્ષત બોલે છે...

મિતાલી એટલે જ કોસીસ કરતી હોય છે, કે અક્ષત ને દિયા ની જોડે રાખી શકે અને કોઈ ને કોઈ કામ માં તે અક્ષત ને દિયા જોડે રાખે છે, મિતાલી જઈ ને અક્ષત ને કઈ દે છે, કે દિયા ક્યાં રંગ ના ડ્રેસ પહેરે છે, તો અક્ષત પણ એ જ રંગ ના કપડાં પેહરે છે...

હવે જોઈએ કે મિતાલી ની ઈચ્છા પુરી થશે...? કે દિયા ને જયારે ખબર પડશે કે અક્ષત ને પસંદ કરે છે તો દિયા શું કરશે...?

આગળ ની સ્ટોરી જાણવા જોડાયા રહો પ્રેમ થઇ ગયો...