The Author Mustafa Moosa Follow Current Read મડૅર મિસ્ત્રી - ભાગ 6 By Mustafa Moosa Gujarati Crime Stories Share Facebook Twitter Whatsapp Featured Books My Wife is Student ? - 25 वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ...... एग्जाम ड्यूटी - 3 दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्... आई कैन सी यू - 52 अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया... All We Imagine As Light - Film Review फिल्म रिव्यु All We Imagine As Light... दर्द दिलों के - 12 तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Novel by Mustafa Moosa in Gujarati Thriller Total Episodes : 6 Share મડૅર મિસ્ત્રી - ભાગ 6 (12) 1.8k 3.5k આ કેસમાં અચાનક એક આઈવિટનેશ સામે આવ્યો જે સીધો ઈ. ખાન ને મલી ને તે રાત્રે શું થયું તેની વિગતવાર વાત કરી પરંતુ ઈ. ખાન પહેલા રંજીત ને કોલ કરી ને બોલાવ્યો કારણકે આ કેસમાં રંજીત ની મહેનત ધણી હતી. રંજીત આવતા ઈ. ખાન તેમ આઈવિટનેશ રાજા એ વાત સરૂયાના કરતાં કહ્યું હું એક સબજી ની લારી નીકળું છું ને મારું ગુજરાણ કરૂ છું મે ગીતા ના ખૂન ની રાત્રે મારુ કામ પૂરું કરીને ધરની તરફ જતો હતો ત્યારે પરી સોસાયટીના આગળ થી જઈ રહ્યો હતો ત્યારે એક ચીસ સાંભળી ને બેજ મીનિટ મા બબલુ મસ્તાનના ત્યાથી નીકળી ને ભાગનો ને મને કઈ ખબર ન હોવાથી મે પણ મારા ધરે જતો રહ્યો.! ઈ.ખાન તેને અટકાવી ને પુછયું પરંતુ આટલા સમય થી તે એ કેમ આ વાત છુપાવી ને આજે અચાનક કેમ?? રાજા એ કહ્યું સાહેબ આ ખૂન ની મને હમણાં જ ખબર પડી હું પરેલોગનેલો નથી એટલે.!! ઈ. ખાન એ કારવાઈ કરતાં સાથે રંજીત ને પણ લઈ ને ટીમ બબલુ મસતાના ને ગિરફતાર કરવા નીકળી ને હાથે લાગી ગયો. તેની પુછપરછ માર મારતા પોપટની જેમ બોલ્યો. બીજી બાજુ મિડિયા એ આ કેસમાં અચાનક ગુનેગાર મળતા જાણે ડીબેટ ચાલુ થઇ શું આકાશ બે ગુના છે? કે પછી કાવતરું ? મિસર. વિવાન એ કોટૅ મા આજની કારવાઈ મા કહ્યું કે કેવી રીતે એક નિર્દોષ ને દોસી થેરવે છે મીડિયા... આઈવીટનેસ રાજા ની જબાની પર બબલુ આરોપી પર જવાબ લેતા કોટૅમા સન્નાટો છવાઈ ગયો. કેસમાં આજે એક એહેમ કડી બબલુ મસ્તાન ની જબાની નું મીડિયા ને ક્રેઝ હતું કારણ કે આ કેસમાં એક એવો વળાક આવાનો હતો જે પુરા કેસ ને ફેરવી નાખ્યો. મિ.વિવાન:- બબલુ થી પહેલો સવાલ કરતાં પુછયું તું શું કામ કરે છે? બબલુ :- હું આમતો સાકભાજી ની ડીલેવરી નું કામ છે.....! મિસર. વિવાન :- તો હવે એ બતાવ કે ડ્રગ્સના ધંધા માટે કેવી રીતે આવ્યો? બબલુ :- થોડો અચકાતા બોલ્યો હું દેની માટે કામ કરતો હતો!! મિ. વિવાન :- તેના સંપકૅ મા કેવી રીતે આવ્યો? વિગત વાર કોટૅ ને બતાવ!! બબલુ :- સાહેબ હું નાનો માંણસ છું એકાદ વરસ પહેલાં હું સાકભાજી ની ડીલેવરી નું કામ કરતો હતો ત્યાં મારી મુલાકાત દેની સાથે થઈ જે આ ડ્રગ્સના ધંધા માં હતો તેને મને થોડા પૈસા આપીને આ પેકેટ પહોંચતા કરતો પરી સોસાયટી માં ગીતા મહીના મા દસ બાર વખત જતો ને સાકભાજી ની આડમાં આ કામ થતું ને કોઈ ને સક પણ નોતો થતો.....!!! મિ. વિવાન :- હવે એ બતાવ કે આકાશ ના સંપકૅ મા કેવી રીતે આવ્યો?? બબલુ :- આકાશ ની એ દિવસે ડીલેવરી ગીતા ના ત્યાં આપવા દેની એ કહ્યું કારણ કે પરી સોસાયટી ના આસપાસ આકાશ હોવા થી ત્યાં જ બોલાવ્યો!! મિ. વિવાન :- પછી શું થયું વિગત વાર બતાવ?? બબલુ :- હું પહેલા પહોંચી ગયો ગીતા ના ધરે ને તેને પેકેટ આપ્યું ને બીજુ પેકેટ આકાશ નું આપ્યું પરંતુ....... મિ. વિવાન :- પરંતુ શું બબલુ?? બબલુ :- અચકાતા કહ્યું તે દિવસે ગીતા ગાઉનમાં બહાર આવી પરંતુ પૈસા નહોતી લાવી તેને મને સોફા પર બેસવા કહ્યું ને થોડા સમય પછી બહાર આવી ને પૈસા આપ્યા તે સમયે તે નસા મા હતી મે મોકાનો લાભ ઉઠાવુ તે પહેલાં આકાશ એ બેલ મારી ગીતા દરી જતા તે એ મને બેડરૂમમાં પરડા પાછળ છુપી જવા કહ્યું.... આકાશ ને અંદર બોલાવ્યો પરંતુ ગીતા તેના પર મોહી પડી મિ. વિવાન :- નોટ બી મીલોડ પછી આગળ શું થયું?? બબલુ :- મને રૂમ માં પરદા પાછળ છુપાવી રાખેલો હતો તે ગીતા પણ ભુલી ગઈ હતી. બન્ને જણાએ ખેચી ને ડ્રગ્સ લીધુ ને બન્ને ભાન ભૂલી ને સેક્સ માન્યું મને પણ આ જોઈને મન થયું થોડી વાર મા અચાનક આકાશ ને શું સુજી કે તે ફટાફટ કપડાં પહેરીને દરવાજા તરફ નીકળો ને જવા લાગ્યો ત્યારે મે પરડા પાછળ થી નીકળી ને તેના પર જમપલાવતા તે ચીસ પાડી મે દરેલી હાલતમાં ચાકુ થી વાર કરતાં તે ત્યાંજ પતી ગઈ મે બારીમાંથી કુડી ને નીકળી ગયો મિસર. વિવાન :- તે ચાકુ કયા છે? બબલુ :- તે તો મેએ ગટર મા ફેંકી દીધું! મિસર. વિવાન :- જજ સાહેબે આ કેસમાં ગુનેગાર ની કબુલાત પછી કઈ પણ બાકી નથી રહેતું પરંતુ આપણા ફેસલા પહેલા એક વાત હું અદાલત મા રાખીશ કે છેલ્લા બે મહિના થી આકાશ પર રેપ અને મડૅર ના કેસમાં ખુબ ચચાૅ ઓ થી જેમાં એક નબીળા ઓ ના આવાજ મોજ સોખ હોય છે તે બાબત ખોટી છે પરંતુ સાચું એ જે કે આજે અમીર ઓર અમીર અને ગરીબ ઓર ગરીબ થતો જાય છે આ ફરક કમજોર ને ગુના ના રસ્તે લઈ જાય છે કારણ કે તેને એવું લાગે છે જો તેના જેવી જિન્દગી ના મળે તો છીનવી લો.... માઈ કેસ ઈઝ રેસ્ટ... જજ સાહેબે :- આકાશ વિવાન પર લાગેલા આરોપ ખારીજ કરી ને બાઈઝત બળી કરી એ છે ને તાકીદ કરવા મા આવે છે કે ડ્રગ્સ થી દુર રહે અને બબલુ ને ખૂન ના ગુના હેઠળ આજીવન કેદ ની સજા કરવામાં આવે છે આ સ્ટોરી કેવી લાગી તે જરૂર થી બતાવ જો આભાર ‹ Previous Chapterમડૅર મિસ્ત્રી - ભાગ 5 Download Our App