The Author Mustafa Moosa Follow Current Read મડૅર મિસ્ત્રી - ભાગ 3 By Mustafa Moosa Gujarati Crime Stories Share Facebook Twitter Whatsapp Featured Books अपराध ही अपराध - भाग 5 अध्याय 5 पिछला सारांश- एक करोड़ रूपया तिरुपति के दान पेटी मे... आखेट महल - 5 - 2 उसने युवक को यह भी बता दिया कि कोठी से भागने के पहले रात को... तमस ज्योति - 60 (अंतिम भाग) प्रकरण - ६०स्टूडियो में बैठे रोशनकुमारने कहा, "अपनी आंखों की... दादीमा की कहानियाँ - 3 *!! संगत का असर !!*~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~*आइंस्टीन के... द्वारावती - 73 73नदी के प्रवाह में बहता हुआ उत्सव किसी अज्ञात स्थल पर पहुँच... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Novel by Mustafa Moosa in Gujarati Thriller Total Episodes : 6 Share મડૅર મિસ્ત્રી - ભાગ 3 (7) 1.7k 2.9k જયારે મિ કે. કે ની ઓપનિંગ ડીબેટ ઉગ્ર રજૂઆત ને કારણે લોકો માટે ઉચિત ને કારણે લોકોને ઉચાત હતો. મિ. વિવાન એ ડીબેટ સરૂયાના કરતાં કહ્યું જજ સાહેબ આકાશ એ ગીતા ના ઘરેથી નીકળતા મોહન એ જોયો હતો તે વાત સાચી પરંતુ જો તે ગીતા ના ધરે ગયો તે પણ સાચું પરંતુ તેના સાથે કોઈ જબરજસ્તીથી કરી નથી પરંતુ બન્ને મરજી થીજ સેક્સ માન્યું છે. મિ. કે. કે આઈ ઓપજેકશન મિલોડૅ જજ સાહેબ મિ. વિવાન મન ધરણ કહાની કરે છે! મિ. વિવાન મે આ વાત ને કિલ્ચર કરીશ મારા દોસ્ત ને ધણી ઉતાવળ છે શું❓ જજ સાહેબ ઓકે વિવાન પ્લીઝ કન્ટિન્યુ...... કોટૅ રૂમ માં સંનાટો છવાઈ ગયો. આકાશ ૨૧ ડિસેમ્બર રાત્રે લગભગ ૧૧ વાગ્યે ગીતા ને ત્યાં પહોંચ્યો. ગીતા પહેલેથીજ આકાશ ને જાણતી હોવા થી તેને ધરમા આવ્વા દીધો તેઓ સારા દોસ્ત હોવાથી બન્ને વાતચીતમાં લાગ્યા ત્યારે ગીતા ના મોબાઈલ પર કોલ આવ્યો ને ગીતા બીજા રૂમમાં જઈ ને જોર જોરથી વાત કરી રહી હતી ત્યાં અચાનક તેને ચીસ પાડી જેથી કરીને આકાશ ડોરીને ત્યાં પહોંચ્યો તો ગીતા ને ચાકુ વાગેલુ ને તેની મોત થઈ ગઈ હતી આ જોઈને ડરી ને ત્યાથી ભાગયો આઈ ઓપજેકશન મિલોડૅ મિ. કે કે બોલ્યા. જજ સાહેબે મિ. વિવાન કન્ફયુઝ કરે છે જજ સાહેબ :- એ શું❓ આજે જે ગરમાગરમી નો માહોલ હોવા થી લોકો ને એ જાણવા ઉત્સુક હતા કે મિ. વિવાન પોતાના દીકરાને કેવીરીતે બચાવ કરશે. બીજી બાજુ રમણલાલ ના વકીલ ની પકડ પણ મજબૂત ને આગૅયુમેન્ટ ઉગ્ર હોવાથી આગળ શું વરાળક આવશે એતો આગળ જ ખબર પડશે. જયારે મિસર. કે. કે રોય એ આકાશ પર જે આઈપીસી ધારાઓ જે પોલીસે ચાજૅ સીટ બનાવી હતી તે કહેતા ધારા 302. 376 A. 304 353 449 મડૅર રેપ એવીડન્સ મીટાવ્વા અને પબ્લિક અસોડ જેવા ગંભીર આરોપ આકાશ પર લગાવ્યા હોવાથી આવા આરોપ સર ફાસી ની સજા તો નકકીજ હતી. આ દલીલો સાંભળી ને મિસર. વિવાન પણ મનો મન નકકી જ કયુઁ કે કોઈ પણ હિસાબે આકાશ ને બચાવ્વો. આજે કોટે ની કારવાઈ પુરી થઈ ને જજ સાહેબે એક મહિના પછી ની તારીખ આપી ને આકાશ ને કસટડી મા મોકલ્યો. કાનૂની દાવ પેચ જાણતા મિ. વિવાન કામે લાગી ગયા એ આ કેસમાં કયા કયા લોકો ફોલ ને કયા કયા એવિડન્સ ને ઉભા કરશે તે આગળ ના ભાગ મા જોઈશું. મિ. વિવાન ને કોટૅ થી એક મહિના નો સમય જે આગલી ડેટ માટે નો છે તેનો ભરપૂર ફાયદો લેવા મનો મન નકકી કયુઁ. આ સિલસિલામાં એકસ ઈન્સપેકટર રંજીત ને તેઓ મુલાકાત લીધી ઈન્સપેકટર રંજીત રીસવત ના મામલામાં સસ્પેન્ડેડ હતો ને મિ. ખાન સાથે પણ કામ કરેલુ હોવાથી મિ. વિવાન ને એવું લાગતું હતું કે તે તેની હેલ્પ જરૂર કરશે ને પૈસા માટે પણ!!! મિ. વિવાન ને તેના બંગલા પર બોલાવ્યો ને આ કેસમાં તેની મદદ કરે તેને કહ્યું.! રંજીત :- મિ વિવાન પહેલા તમે મને કહો કે મે તમારી મદદ કેમ કરૂ? બીજુ એકે ઈ. ખાન પણ બરાબર ઈન્વેસ્ટીગેશન કયુઁ છે પછી કેમ આમ? મિ. વિવાન :- થોડી વાર થંભી ને બોલ્યા આકાશ મારો એકનો એક દિકરો છે! ને જે રીતની ચાજૅ સીટ છે તેમાં જો ગુનો સાબિત થાય તો ફાસી ની સજા પાકકી થાય પરંતુ કોઈ એવી બાબત સામે આવે જેથી કરીને બચાવમાં કમસેકમ આજીવન કેદ ની સજા થાય ને જીવ તો બચી જાય!! રંજીત :- હું તમારી કામ કરી આપીસ મને શું ફાયદો?? મિ. વિવાન :- હું તમને પાચ લાખ રૂપિયા ને મારા સાલાની સિકયોરિટી એજન્સી મા જોબ અપાવીશ!! રંજીત :- મને મંજૂર છે હું કામ આજથી જ ચાલુ કરૂ છું ને જેમ જેમ આ કેસમાં કડીઓ મરશે તે રીતે તમને અપડેટ્સ આપીશ. રંજીત આ કહીને ત્યાંથી ગયો ને મિ. વિવાન લાંબા સમય શુધી વિચારો મા ખોવાઈ ગયાં. શું રંજીત આ કેશ ની ઉલજેલી કડીઓ ને મેળવી શકે. કે ઈ.ખાન તેને આ કેસ પર કામ કરવા પર રોકશે આગળ ના ભાગ મા જોઈએ. ‹ Previous Chapterમડૅર મિસ્ત્રી - ભાગ 2 › Next Chapter મડૅર મિસ્ત્રી - ભાગ 4 Download Our App