CANIS the dog - 85 in Gujarati Thriller by Nirav Vanshavalya books and stories PDF | CANIS the dog - 85

Featured Books
  • فطرت

    خزاں   خزاں میں مرجھائے ہوئے پھولوں کے کھلنے کی توقع نہ...

  • زندگی ایک کھلونا ہے

    زندگی ایک کھلونا ہے ایک لمحے میں ہنس کر روؤں گا نیکی کی راہ...

  • سدا بہار جشن

    میرے اپنے لوگ میرے وجود کی نشانی مانگتے ہیں۔ مجھ سے میری پرا...

  • دکھوں کی سرگوشیاں

        دکھوں کی سرگوشیاںتحریر  شے امین فون کے الارم کی کرخت اور...

  • نیا راگ

    والدین کا سایہ ہمیشہ بچوں کے ساتھ رہتا ہے۔ اس کی برکت سے زند...

Categories
Share

CANIS the dog - 85

અને ખામી છે તો તે શોધી અને અમને સાવધાન રહેવામાં મદદ કરી શકો બસ, આટલી જ રિક્વેસ્ટ છે તમને.
ડોગ્સ ક્યારે શું કરી શકે છે તે એકમાત્ર કેમ્બ્રિજ અને લીટીન જ જાણે છે.
સીતાએ કહ્યું okay, i will be there, જસ્ટ રિલેક્સ.

અહીં ક્ચ્્્ વિક્ટર અને રમણ બંને તેમના ગ્રુપ સાથે બ્રાઝિલ સવાના માં ડૉગસ ને શોધવા નીકળી પડે છે.

અહી ડોક્ટર માર્ટીન ની વધુ પૂછપરછ પરથી માલૂમ પડે છે કે ઓવરઓલ કોન્કેવ પુમા ના માત્ર પાંચ percent જ ડૉગસ ની અંદર ડાયલ્યુટ કરવામાં આવ્યા હતા.અર્થાત અંતર્મુખી પુમા ના જીન્સ overall કરતા માત્ર પાંચ ટકા જેટલી જ અંતર્મુખી ગતિવિધિઓ ડૉગસ ની અંદર ઉતારવામાં આવી હતી.અર્થાત કે ડોગ્સ ના overall જિનેટિકલ સ્ટ્રક્ચર માં five percent જconcave પુમા ના જીન્સ હતા.

અને આખરે હાઇબ્રાઈડ ની તિજોરીમાંથી તે ફાઈલ બહાર નીકળે છે કે જેમાં ડૉગસ ની ની અંદર પુમાને જીનેટિકલી મિક્સ કરવામાં આવી હતી.
જે ફાઇલ ની અંદર સાફ સાફ લખ્યું હતું ટે ડૉગસ ના ઓવરઓલ સ્ટ્રક્ચર ની અંદર five percent કોનકેવ પુમા પણ ઉપસ્થિત છે.

અહીં સીતા પ્રેસ કોન્ફ્રેન્સ ને ફેસ કરી રહી છે અને તેમના સવાલોના જવાબ આપી રહી છે.
એક પત્રકાર એ ઉભા થઇ ને સવાલ કર્યો કે ડોક્ટર ગોગી શું તમે અમને બતાવી શકશો તે આ કૉન્કેવ પુમા શું છે અને શેના માટે છે!!
સીતા એ કહ્યું ઈટ્સ અ થેફ્ટ મટીરીયલ,cambridge કે લટિને આવી કોઈ જ પરમિશન હાઇબ્રાઈડ ને નહોતી આપી.
બીજા પત્રકારે પૂછ્યું તે વાત જવા દો પરંતુ આ કોન્કેવ પુમા ના ઇમપેક્ટ શું છે! અને કઞન્કેવ જ કેમ કઞનવેક્સ કેમ નહીં!!
સીતા એ કહ્યું સી જેન્ટલમેન i am really sorry sorry ટુ સે કે લેટિન અને કેમ્બ્રિજ થી ઘોર અપરાધ થઈ ગયો છે કે તેમણે પૂરતું ધ્યાન નથી આપ્યું.બટ, કોન્કેવ પુમા ને ડોગ્સ માં જિનેટિકલી એડ કરવા પાછળ હાઇબ્રાઈડ નું એક જ ધ્યેય હતું કે dogs ના outlook ડોગ નોર્મલ જ લાગે પરંતુ તે મ નું બિહેવ્યર ક્યાંકને ક્યાંક જંગલી જાનવરો જેવું થઈ જાય જેના માટેના કેટલાક લોકો પહેલે થી જ શોખીન હોય છે.
પરંતુ હાઇબ્રીડ ને તે નહોતી ખબર કે કોઈપણ જંગલી જાન્વર ના કૉન્કેવ નેચર હાઇબ્રીડ માં હેરીડેટ કરવામાં આવે તો તેનુ શું પરિણામ આવી શકે છે!!
આખા હોલમાં સન્નાટો છવાઈ ગયો અને સીતાએ બોલવાનું શરૂ કર્યું.
સીતાએ કહ્યું night is a concave જેન્ટલમેન. thif,theft,crimes,love ,sex, ફૅન્ટેસીસ એન્ડ ઑલ અન ઓર એન્ટી સોશિયલ વર્ક એન્ડ ટુ ટાર્ગેટ ધેમ ફોર thought s આર also coming from concave mind.

sunlight (social's resistance) sometime સ્ટોપિંગ to bruttle s ફોર ઘેર એક્સ્ટ્રીમ વાયોલેન્સી. so in that turm they preserve their concave આઈડિયા during the sunlight એન્ડ in the night they come wake.

પેલા પત્રકારે પૂછ્યું આનો એક્ઝેક્ટ મિનિંગ શું થાય છે!
સીતાએ કહ્યું વેરી સિમ્પલ,અંતર્મુખી પ્રકૃતિ તે મન છે અને બહિર્મુખી પ્રકૃતિ તે બુદ્ધિ.મનમાં વિચાર આવે છે તે બુદ્ધિ થકી સંપન્ન થાય છે પરંતુ જ્યારે બુદ્ધિ સાથ નથી આપતી તો તે કર્મ રાત્રિના અંધકારમાં થાય છે અથવા આપરાધિક માર્ગેથી થાય છે. same way dogs did that!!

પેલા પત્રકારને કહ્યું mis gogi મને એક જેટલી કહો કે મારે શું લખવું!
સીતા હસી પડી અને બોલવાનું શરૂ કર્યું.
સીતાએ કહ્યું લેડિઝ એન્ડ જેન્ટલમેન, કેમ્બ્રિજ અને લેટિન ની રેસીપી માં માત્ર wolf ના teeth ની પેટન હતી.અને પુમા ના લેગસ ની પેટન.તથા રશિયન ઈમ્પાલા ની બોન મર્ક્યુરી જીનેટિકલી ડોગ્સ માં ઇમ્પ્લાન્ટ કરવામાં આવી હતી.આના થી વધારે અમે કશું જ નથી કર્યું હાઇબ્રાઈડ ની નિગરાનીમાં concave પુમા ડૉગસ ની અંદર જીન્સ પામી અને તેનું આ પરિણામ આવ્યું.