CANIS the dog - 84 in Gujarati Thriller by Nirav Vanshavalya books and stories PDF | CANIS the dog - 84

Featured Books
  • فطرت

    خزاں   خزاں میں مرجھائے ہوئے پھولوں کے کھلنے کی توقع نہ...

  • زندگی ایک کھلونا ہے

    زندگی ایک کھلونا ہے ایک لمحے میں ہنس کر روؤں گا نیکی کی راہ...

  • سدا بہار جشن

    میرے اپنے لوگ میرے وجود کی نشانی مانگتے ہیں۔ مجھ سے میری پرا...

  • دکھوں کی سرگوشیاں

        دکھوں کی سرگوشیاںتحریر  شے امین فون کے الارم کی کرخت اور...

  • نیا راگ

    والدین کا سایہ ہمیشہ بچوں کے ساتھ رہتا ہے۔ اس کی برکت سے زند...

Categories
Share

CANIS the dog - 84

ફોરેન્સિક નું કન્ફેશન છે કે બધા જ હન્ટીગસ midnight પછી ના જ થયા હતા જેના પર ખાસ ધ્યાન નહોતું આપ્યું પરંતુ હવે તે વાત સ્પષ્ટ થાય છે કે dogs ના દિવસ અને રાત્રીના વર્તનમાં ફેર હોવો જોઈએ.સંભવતઃ દિવસે પાલતુ અને વફાદાર અને રાત્રે એક આદમખોર જાનવર.


અહીં વાઇસરોય ફોન ઉપર કોઈકની સાથે વાત કરી રહ્યો છે કે સર, મોટાભાગના ડૉગસ જંગલમાં નાસી છૂટયા છે.અને હવે એમને શોધવા બહુ જ મુશ્કેલ છે.
they are in counts of 1800 aprox still.અને હવે જંગલ ની અંદર તેમની નજીક જવામાં પણ ખતરો છે because they're gone men eaters.

સામેવાળી વ્યક્તિ કહે છે ડોન્ટ વરી, વી આર ઈન સમ પ્રિપેરેશન.અને ફોન ડીસકનેક્ટ થાય છે.

આ રાજુ ડોક્ટર ક્લાર્ક અને ડોક્ટર cotton bale બંને ફોન પર વાત કરી રહ્યા છે કે હાઉ કેન ધીસ possible!!

અને અહી સીતા અને આરનોલ્ડ પણ આ જ ચર્ચા તમે ફોન પર કરી રહ્યા છો.

ક્વાર્ટર ડોર ઓપન થતાની સાથે જ આરનોલ્ડ અંદર પ્રવેશ કરે છે અનેએડિટર ફરગુસન કહે છે આઇ સેઈડ યુ લીઓ યુ હેવ ટુ ગો ઘેર bloody bull.એન્ડ ટાઈમ હેવ કમ.
બોબી સિંગલ બર્ક કરે છે અને ફર્ગ્યુસન કોઈક પશુ ની ભવિષ્યવાણી ને સમજવાનો પ્રયત્ન કરે છે પરંતુ પછી કહે છે ઓકે ફોક્સ યુ મે મુવ નાવ.
આર્નોલ્ડ કહે છે સર એની ક્લુ એની હીંટ ?
ફરગુશન કહે છે ફક્ત એક જ વાત કે જે પણ રહસ્ય છે તે માત્ર હાઇબ્રાઈડ ની તિજોરી માં બંધ છે.
પરંતુ કેમ્બ્રિજ અને લેટિન!!
ફરગુસન એ કહ્યું મારે બંને યુનિવર્સિટીઓ સાથે વાત થઈ ગઈ છે તે લોકો હજુ સુધી કોઈ નતીજા ઉપર નથી પહોંચી શક્યા.
પરંતુ, આરનોલ્ડે પૂછ્યું સર,ડોગ્સ ના જીનેટીક બૉટમ્સ તો ચેક કરી જ શકાય છે.
હા તે કરી શકાય છે પરંતુ કેમ્બ્રિજ અને લેટિન બંને હજુ કોન્ફિડન્ટ જ છે. તેમની દ્રષ્ટિએ પ્રોબ્લેમ કોઈક બીજો જ છે.
what problem અનાદર સર??
ફરગુસનેને કહ્યું,સી એર્ની, ડ્યુરીંગ ધેટ મેટર,ઇન્ચાર્જ સ્વેપ થઈ ગયો હતો.i mean cambridge ના સજેશન થી 18 અને કદાચ એટલે પણ સસ્પેક્ટસ તેમના થાય છે.
આરનોલ્ડે કહ્યું હું હજુ પણ કઈ સમજયો નહી સર.
ફરગુસન ને કહ્યું સી એરની ઓર્ડર ઈસ ઓર્ડર ,અને જો તેનું ઉલ્લંઘન થાય છે તો કશુક તો થવાનું જ જેમાં કોઈ ડાઉટ જ નથી.i think dogs ના જિનેટિકલ મોલેક્યુલર ક્યાંકને ક્યાંક in બેલેન્સ થઈ ગયા છે એન્ડ ડોગ્સ આર ફેઈલ.

આ બાજુ ડોક્ટર ક્લાર્ક ના બયાન પર ડોક્ટર વીધુ માર્ટીન ને કસ્ટડી કરવામાં આવે છે અને તેમના રિમાન્ડ ડીકલેર થાય છે.જેમાં માર્ટિન તે વાતનો સ્વીકાર કરે છે કે ડૉગસ ના કોડોન ઈમબેલેન્સ થયા હતા પરંતુ જ્યારે ડોક્ટર માર્ટિનને પૂછવામાં આવે છે ,કે કેવી રીતે! ત્યારે તેઓ માત્ર કોન્કેવ પુમા નુ જ નામનું નામ લઇ શકે છે.તેના પર્સન્ટેજ નહીં કેમકે તે વાત ડોક્ટર martin થી પણ ગુપ્ત જ રાખવામાં આવી હતી.

આ‌બાજુ શિકાગો ની અંદર સીતા તેની ઓફિસમાં કશુંક વિચારી રહી છે ભલે તેના ટેબલ ફોનની રીંગ વાગે છે.સીતા એ ફોન ઉઠાવ્યો અને હલો ક્હ્યુ.
સામે વાળી વ્યક્તિ એ કહ્યું ઈસ ધીસ મીસ ગોગી?
સીતાએ કહ્યું યસ સ્પીકિંગ!!
સામેથી અવાજ આવ્યો મિસ ગોગી we need you in બ્રાઝિલ શવાના immediately!
if you think so please do ફેવર to us.

સીતાએ કહ્યું yeh i can understand, but what રોંગ!!
સામેવાળી વ્યક્તિએ કહ્યું, એસ યુ નો મિસ ગોગી ડોગસ આર ફેઈલ.અને હવે તેઓ મિસિંગ પણ છે.હવે સમજવાનું એ જ છે કે આ dogs ની અંદર‌ એવી તે કઈ ખામી છે કે તેઓ મેન ઇટર બની ગયા.