Aatmmanthan - 1 in Gujarati Magazine by Komal Mehta books and stories PDF | આત્મમંથન - 1

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

Categories
Share

આત્મમંથન - 1

કેમ છો? બધાં 🙂 મારા લેખ ને વાચવા બદલ તમારો ખુબ ખુબ આભાર !🙏 હું પ્રોફેશનલ લેખક નથી, બસ પોતાનાં વિચારો ને રજૂ કરી દઉં છું! માનું છું કે મારા લેખ માં ઘણીબધી ભૂલો જોવા મળે છે. અને હવે એવી ભૂલો નાં થાય ને એની શું તકેદારી રાખીશ.🙂

JD matrubharati vachva vala 😜 Big thank you. Te mane maari bhul samjvi chhe. Ane hamesha mara lekh ne pahela vachya chhe.😍

Have hu mara lekh vishe agad vadhish..✍️🙏


આત્મમંથન શીર્ષક છે.

✍️આત્મમંથન....ભાગ ૧

ચાલો પહેલાં તો પોતાની સાથે થોડી વાતો કરી લઈએ. આ વ્યસ્ત જીવન માંથી થોડો સમય પોતાનાં માટે નીકળી લઈએ. અને થોડુંક પોતાનાં માટે કઈક કરી લઈએ. થોડું વાસ્તવ માં પણ જીવતાં શીખી લઈએ.

✍️જરા વિચારો આપણી ઉંમર કેટલી થઈ! અને પછી વિચારો કે હું આટલા વર્ષો માં પોતાનાં માટે કેટલું જીવ્યો છું! હવે હું એક વાત કહીશ કે આપણા મિડલ ક્લાસ નાં જીવન માં બધું બહુજ બેલેન્સ હોય, ત્રાજવા માં વધ ઘટ આવતું રહે, પણ જીવન સ્થિર ચાલે છે. એટલે આપણે હંમેશાં પોતાના લોકો માટે જીવીએ છે. અને પોતાનાં માટે કઈ પણ કરવાનું રહી જાય છે. આપણે કદાચ આપણા માટે જીવવાનું છે એ યાદ રહેતું જ નથી.

✍️ચાલો આજે આપણે પણ વિચારીએ અને હવે થોડુંક પોતાનાં માટે જીવન ને જીવવા નું વિચાર કરીએ.જીવન વ્યસ્ત તો છે, અને હંમેશાં રહેવાનું છે. સમય નો ઉપયોગ કઈ રીતે કેટલો ક્યાં કરવો એ તો આપણા હાથ માં છે બોસ!💃તમને શું કરવું ગમે છે. તમને કઈ વસ્તુ કરવામાં મઝા આવે છે. તમને કેવા ગીતો સાંભળવા ગમે છે. તમને કેવા પિચર જોવા ગમે છે. તમને કોનાં જોડે વાતો કરવાની મઝા આવે છે. તમને જાણો પોતાની જાત ને કે, શું છે જે વસ્તું કરતાં હું ક્યારે નથી થાકી જતો. કોઈને ડ્રોઈંગ કરવું ગમે છે, કોઈને ગીત ગાવા ગમે છે, કોઈને ડાંસ કરવો ગમે છે, કોઈને કોમેડી કરવી ગમે છે. કોઈને એક્ટિંગ કરવી ગમે છે. જે પણ તમારો શોખ હોય, જે પણ તમને કરવું ગમે છે. એણે તમે પારખી લો, શું છે જે ફક્ત હું મારા માટે કરી શકું છું! જે મારા મન ને મારી આત્મા ને એક શાંતિ પ્રદાન કરે છે.

✍️ચાલો હવે તમે વિચારી તો લીધું હશે ને કે તમને શું કરવું ગમે છે. અને પોતાનાં વ્યસ્ત જીવન માંથી થોડો સમય નીકળીને તમારા ગીતો નું રેકોર્ડિંગ પોતાનાં ફોન માં કરો, અને એણે તમારા કોઈ એકાઉન્ટ માં પોસ્ટ કરો, જેમ કે titktok છે, અને બીજા ઘણા છે. તમને ખુદ નાં પર એક વિશ્વાસ આવશે. તમને ખુદ ને મજા આવશે. પણ કોઈ પણ social media ne પોતાની ટેવ પડાવી નહિ. આ થયું પછી તમે રમતો રમી શકો છો યાર, તમને ગમતી. તમારા વ્યસ્ત જીવન માંથી ૧ કલાક તો નીકળવાનો પોતાનાં માટે પોતાને ગમતું કઈક કરવામાં.


✍️ હું માનું છું, કે બધાં કદાચ કસરત નાં કરી શકે પરંતુ, અડધો કલાક ચાલી તો શકો ને યાર, તો જે સમયે તમે ચાલો છો, એ સમયે તમને ગમતાં ગીતો તમે સાંભળો, પોતાને ગમતા ચાર થી પાંચ ગીતો દિવસ માં સાંભળવાથી મન પ્રફુલલિત રહે છે. મ્યુઝિક થેરાપી કહેવાય ! પછી થોડુંક આમ રસોઈ કરતા કરતાં બી નાચી લેવું, કા તો ગરબા રમી લેવાના યાર. અમુક વસ્તુ જો આપણે રોજના જીવન માં અપનાવી લેશું તો, સ્ટ્રેસ થી આરામ મળશે.


To be continued..