મુંબઈ પોર્ટ પર સાંજનું મધુર, છતાં કંઈક વિચિત્ર શાંતિપૂર્ણ વાતાવરણ છવાયું હતું. પરદેશી વેસલ્સ એક પછી એક બોર્ડ થતી હતી જ્યારે કિનારા ને સ્પર્શતી અને નરમ અવાજે બ્રેક લગાવતી અને તે બધાની વચ્ચે પોતાની જ ગતિમાં ચાલતો એક અનુભવી કસ્ટમ્સ સુપ્રિટેન્ડેન્ટ આરવ દેસાઈ. આરવ સાહેબના વાળમાં થોડી સફેદી, પરંતુ ચહેરા પરનું તાજાપણું કહેતા કે એ હજી પોતાની ફરજમાંથી થાકેલા નથી. એમણે પોતાની કારકિર્દીના ઇરાદા વીસ વર્ષ પહેલાં નક્કી કર્યા હતા. દેશની સીમા ને નિર્દોષ, સ્વચ્છ રાખવી. કોઈ ગેરકાનૂની માલ, નશીલા પદાર્થો અથવા જોખમી સામાન પસાર ન થાય, એ તેમની ફરજ, અને એ જ તેમની ઓળખ.
સત્ય ના સેતુ - 1
સત્ય ના સેતુ ૧મુંબઈ પોર્ટ પર સાંજનું મધુર, છતાં કંઈક વિચિત્ર શાંતિપૂર્ણ વાતાવરણ છવાયું હતું. પરદેશી વેસલ્સ એક પછી બોર્ડ થતી હતી જ્યારે કિનારા ને સ્પર્શતી અને નરમ અવાજે બ્રેક લગાવતી અને તે બધાની વચ્ચે પોતાની જ ગતિમાં ચાલતો એક અનુભવી કસ્ટમ્સ સુપ્રિટેન્ડેન્ટ આરવ દેસાઈ.આરવ સાહેબના વાળમાં થોડી સફેદી, પરંતુ ચહેરા પરનું તાજાપણું કહેતા કે એ હજી પોતાની ફરજમાંથી થાકેલા નથી. એમણે પોતાની કારકિર્દીના ઇરાદા વીસ વર્ષ પહેલાં નક્કી કર્યા હતા. દેશની સીમા ને નિર્દોષ, સ્વચ્છ રાખવી. કોઈ ગેરકાનૂની માલ, નશીલા પદાર્થો અથવા જોખમી સામાન પસાર ન થાય, એ તેમની ફરજ, અને એ જ તેમની ઓળખ.એ સાંજ એના માટે ...Read More
સત્ય ના સેતુ - 2
સત્ય ના સેતુમુંબઈ પોર્ટ પર ઉઠતી હોર્ન ના અવાજ સાથે સાંજ ધીમે ધીમે ઓગળી રહી હતી, પરંતુ આરવ દેસાઈના તો જાણે સવારનો તાજો તણાવ હતો. ડ્રગ્સ ભરેલા કન્ટેનર પકડાયા હતા પરંતુ એ લડાઈની માત્ર શરૂઆત હતી. એ જાણતો હતો કે આટલી મોટી ક્વોન્ટિટી કોઈ સામાન્ય સ્મગલરનો ધંધો નથી. આ પાછળ કોઈ બહુ મોટું નેટવર્ક હશે જેનું વજન માત્ર કાગળો અને કાર્ગોમાં નહીં, પરંતુ મંત્રાલય, અધિકારીઓ અને રાજકીય સત્તાઓના ઓફિસોમાં છુપાયેલું હોય છે. કંઇક એવા લોકો, જેઓના દરવાજા પર સુરક્ષા હોય છે, પરંતુ અંતરાત્મા પર કોઈ સુરક્ષા નથી.ડ્રગ્સના કેસની ફાઇલ લઈને આરવ પોર્ટ કંટ્રોલ બિલ્ડિંગમાંથી બહાર નીકળ્યો ત્યારે, એને એમ ...Read More
સત્ય ના સેતુ - 3
મુંબઈ પોર્ટની રાત કંઈક અધૂરી ચીસની જેમ ભારે લાગી રહી હતી. સમુદ્રના મોજાં જાણે ગુસ્સે ચડીને કિનારાને અથડાતા, અને ઉઠતો ઠંડો પવન આવનારી તોફાનની ચેતવણી આપતો. આરવ દેસાઈને લાગતું હતું કે આ રાત સામાન્ય નહીં રહેવાની. રિચાર્ડ લાવેલા કન્ટેનરમાં મળેલા હાર્ડડ્રાઇવ્સમાં રહેલા પુરાવાઓ હવે માત્ર સ્મગલિંગ નો મામલો નહોતો રહ્યો—એ પુરાવાઓમાં એવા રાજકીય નેતાઓના અંકાઉન્ટ્સ, આઇઆરએસના ટોચના અધિકારીઓના ગેરવહીવટી ટ્રાન્સફર્સ અને કેટલાક આઇપીએસ અધિકારીઓની સાંઠગાંઠના પુરાવા હતા કે જો બહાર આવે, તો સિસ્ટમની હાડમારી જ હચમચી જાવાની હતી. આરવ સાહેબને ખબર હતી કે આ ફાઇટ માત્ર કાયદાની નહીં, પણ સમગ્ર અવ્યવસ્થિત નેટવર્કની સામે હતી.રાતના બાર વાગ્યા. પોર્ટની ક્રેન્સ ગજગજાવા ...Read More