પડછાયો.

(9)
  • 200
  • 0
  • 788

કહેવાય છે કે કોઈ સાથે હોય ના હોય પડછાયો સાથે હોય છે. એ પડછાયો જે એના શરીર નો નથી. આત્મા ના પડછાયા સાથે જીવતા એ ધ્રુવ ની વાત છે. વટ સાથે રહેતો ધ્રુવ આજે પુરા 25 વર્ષ નો થયી ગયો છે. સરકારી નોકરી ની તૈયારી કરે છે સાથે સાથે લગ્ન ની વાતો જોયી રાખે છે. ધોધમાર વરસાદ ની સીઝન મા ધ્રુવ દાદા દાદી ને મળવા ગામડે જાય છે. પોતાના જ ગામ માઁ અજાણ્યા જેવું અનુભૂતિ કરતો ધ્રુવ દાદા દાદી ને મળે છે અને અચાનક વરસાદ તૂટી પડે છે.

1

પડછાયો - ભાગ 1

કહેવાય છે કે કોઈ સાથે હોય ના હોય પડછાયો સાથે હોય છે. એ પડછાયો જે એના શરીર નો નથી. ના પડછાયા સાથે જીવતા એ ધ્રુવ ની વાત છે.વટ સાથે રહેતો ધ્રુવ આજે પુરા 25 વર્ષ નો થયી ગયો છે. સરકારી નોકરી ની તૈયારી કરે છે સાથે સાથે લગ્ન ની વાતો જોયી રાખે છે.ધોધમાર વરસાદ ની સીઝન મા ધ્રુવ દાદા દાદી ને મળવા ગામડે જાય છે. પોતાના જ ગામ માઁ અજાણ્યા જેવું અનુભૂતિ કરતો ધ્રુવ દાદા દાદી ને મળે છે અને અચાનક વરસાદ તૂટી પડે છે.વરસાદ ના પાણી નો એ ઝર મર ઝર મર અવાજ સાંભળી ધ્રુવ બસ સાંભળતો રહી ...Read More

2

પડછાયો - ભાગ 2

પહેલા ભાગ મા વાંચ્યું કે ધ્રુવ પડછાયા મા મદહોશ બની ગયો હતો. ધ્રુવ ની એ સવાર સોનેરી સવાર હતી.દાદીમા આદુ વાળી ચા ને જુલતી ખુરશી પર બેસેલા ધ્રુવ ઉપર સવાર મા સોનેરી પડતા સૂર્ય ના કિરણ.મનમોહક રૂપ ફરી થી ધ્રુવ ના સામે આવી ગયેલું. ધ્રુવ બસ એને જોતો જ રહી ગયો ને ધ્રુવ એના મા ખોવાઈ ગયો. ત્યાં તો દાદી માઁ ની બૂમ આવે બેટા ધ્રુવ અહીં આવતો. ધ્રુવ અંદર જાય છે ને પૂછે છે સુ થયું દાદી માઁ તમે બૂમ લગાવી. બેટા તારા પાપા કેમ લેવા ના આવ્યા તને એટલું સાંભળતા ધ્રુવ બોલે છે કે દાદી માઁ મેં ...Read More

3

પડછાયો - ભાગ 3

ભાગ 2 મા દાદી ની બૂમો સાંભળી ને અંદર ગયેલો ધ્રુવ ચોકી જાય છે. અને જોવે છે કે દાદા બેહોશ હાલત મા પડી ગયા છે.આગળ ની વાર્તા અહીંથી.......દાદાજી પર પાણી છાંટે છે, હાથ પગ ઘસે છે. દાદી ના આંખ માંથી આંસુ નહીં રોકાતા તો દાદા જી ને ધ્રુવ દવાખાને લઇ જવાનુ વિચારે છે. પણ ત્યાં દાદા ના હાથ હલે છે ને ધીમે ધીમે દાદાજી હોશ મા આવે છે.પછી દાદાજી ને પલંગ માઁ આરામ કરવાનું ખી ને ધ્રુવ બાર બેસે છે. ફરી થી એ જ મદહોશી ભરેલું રૂપ ધ્રુવ ની આગળ આવી જાય છે. ગામ વાસી ઓ ને ન દેખાતો ...Read More

4

પડછાયો - ભાગ 4

ભાગ 3 મા જોયું હતું છેલ્લે કે ધ્રુવ એ પડછાયા સાથે વાતો કરે છે અને એની પાછળ પાછળ જાય હવે આગળ સુ થાય છે? ચાલો જોયીયે.ધ્રુવ એ જ પડછાયા ની પાછળ પાછળ જતા જંગલ માઁ પહુંચી જાય છે. ભોળા ધ્રુવ ને ક્યાં જાણ હતી કે એ જે પડછાયા પાછળ આવતા આવતા ક્યાં આવી ગયો છે. એના રૂપ માઁ મોહિત થયેલો ધ્રુવ જેને કાંઈ જ હોશ નથી હોતો.ધ્રુવ એની સાથે વાતો કરે છે. વાતો કરતા કરતા ક્યાં સાંજ થયી જાય છે અને ધ્રુવ ને ખબર જ નથી હોતી. અહીં દાદીમા ચિંતા કરતા હોય છે કે ધ્રુવ ક્યાં ગયો હશે? આમતો ...Read More