કિંગસ્ટન કોલેજ ના ઊંચા દરવાજા સવારના સૂરજ ઉગતાની સાથે જ ખુલી ગયા હતા અને કેમ્પસ માં સવારનો કૂણો તડકો પાથરી રહ્યા હતા. નવા સ્ટુડન્ટ્સ નર્વસ્લી આમતેમ ફરી રહ્યા હતા, કોઈ પોતાની કોલર સરખી કરતું હતું તો કોઈ પોતાનું ટાઇમ ટેબલ ચેક કરી રહ્યું હતુ. સીનીયર સ્ટુડન્ટ્સ વૃક્ષ નીચે શાંતિ થી બેસી ને મજાક મસ્તી કરતાં હતાં. કોલેજ ના પ્રોફેસર પણ સવારની કૉફી લઇ ને નવું સેમેસ્ટર ચાલુ કરવાની રાહ જોઈ ને આટા ફેરા મારતા હતા.
વારસો - 1
કિંગસ્ટન કોલેજ ના ઊંચા દરવાજા સવારના સૂરજ ઉગતાની સાથે જ ખુલી ગયા હતા અને કેમ્પસ માં સવારનો કૂણો તડકો રહ્યા હતા. નવા સ્ટુડન્ટ્સ નર્વસ્લી આમતેમ ફરી રહ્યા હતા, કોઈ પોતાની કોલર સરખી કરતું હતું તો કોઈ પોતાનું ટાઇમ ટેબલ ચેક કરી રહ્યું હતુ. સીનીયર સ્ટુડન્ટ્સ વૃક્ષ નીચે શાંતિ થી બેસી ને મજાક મસ્તી કરતાં હતાં. કોલેજ ના પ્રોફેસર પણ સવારની કૉફી લઇ ને નવું સેમેસ્ટર ચાલુ કરવાની રાહ જોઈ ને આટા ફેરા મારતા હતા.છતાં આજે, નવા સત્રની સામાન્ય ઉત્તેજના વચ્ચે, હવામાં કંઈક અલગ જ માહોલ ગયું. અચાનક વાતચીત ધીમી થઈ ગઈ, અને જિજ્ઞાસાથી ભરેલી આંખો દરવાજામાંથી પ્રવેશતી આકૃતિ તરફ ...Read More
વારસો - 2
અર્જૂન કપૂર ની કોલેજ લાઇફ શાંતિ થી ચાલુ થઈ. તે લોકોની નજરોમાં આવ્યા વિના તેના લેક્ચર અટેન્ડ કરતો, લાંબા સુધી લાઇબ્રેરી મા બેસી ને વાંચ્યા કરતો, અને બિનજરૂરી વાતો થી દુર રહેતો હતો. પરંતુ તેનો આખો કાળો પોશાક, આઈબ્રો પર બનેલું નિશાન અને સીનીયર સાથે થયેલા ઝગડા ના કારણે મળેલા નામ - લાયનહાર્ટ ના કારણે તેને અવગણવો લોકો માટે અશક્ય હતો.અર્જૂનને લોકો ધ્યાન આપે કે ન આપે તેનાથી કોઈ ફરક પડતો નહિ .તે કોલેજના બગીચામાં અથવા કૅન્ટીનના સૌથી દૂરના ખૂણામાં શાંતિ શોધતો. તે લોકોની નજરમાં આકર્ષિત થયા વગર જીવવા માંગતો હતો. પરંતુ કિંગ્સ્ટન કોલેજે તેને ચર્ચાના કેન્દ્ર માં રાખવાનું ...Read More
વારસો - 3
કિંગ્સ્ટન કોલેજમાં ફ્રેશર પાર્ટી જોરશોરમાં ચાલી રહી હતી. જોર જોર થી મ્યુઝિક વાગી રહ્યું હતું, ડાન્સ ફ્લોર પર નિઓન લગાવવામાં આવી હતી અને સ્ટુડન્ટ્સ આ આઝાદીનો ભરપૂર આનંદ ઉઠાવતા હતા. અર્જુન કપૂર તેના સિગ્નેચર બ્લેક કપડામાં એક ખુણા માં ઉભો હતો. તે આવવા તો માંગતો ન હતો, પરંતુ તેના નવા મિત્રો તેને જબરજસ્તી લાવ્યા.પાછલા થોડા અઠવાડિયામાં તે એક નાના ગ્રુપ સાથે થોડો ખૂલ્યો હતો - અમન, એક બોલકણો છોકરો જે જે બધા સાથે ભળી જાય; સમીર, એક શાંત ચતુર વ્યક્તિ કે જેને ચેસ ખૂબ જ ગમે; નેહા, બુદ્ધિશાળી છોકરી કે જેને પત્રકાર બનવામાં ખૂબ રુચિ હતી; વિકાસ, જેને જીમ ...Read More