અજબ પ્રેમની ગજબ કહાની

(3)
  • 5.5k
  • 0
  • 2.4k

હું આજ એક નવી ધારાવાહિક વાર્તા લખવા જઈ રહી છું. આપ સહુએ મને આગળ ઘણું પ્રોત્સાહન આપ્યું છે અને આશા રાખું છું કે આ વાર્તામાં પણ પ્રોત્સાહિત કરશો...??... તો આ એક પ્રેમ પ્રકરણની વાર્તા છે... એક અમીર લેડી બોસ અને તેની ઓફીસનો સામાન્ય એમ્પ્લોય વચ્ચેની પ્રેમ કહાની છે .. આ કહાની વિશ્વાથી શરૂ થાય છે.. વિશ્વાના પરિવારમાં તેના માતા-પિતા તેમજ તેના બે મોટા ભાઈ તેમજ ભાભી હતા. વિશ્વા નાનપણથી જ લાડકોડમાં ઉછરેલી તેમજ ખૂબ મસ્તીખોર અને જીદ્દી છોકરી હતી. તે ઘરમાં સૌથી નાની તેથી નટખટ પણ ખૂબ જ હતી. તેની મસ્તીથી આખું ઘર જાણે ગુંજી ઉઠતું હંમેશાં..

1

અજબ પ્રેમની ગજબ કહાની - ભાગ 1

જય શ્રીકૃષ્ણ મિત્રો... હું આજ એક ધારાવાહિક વાર્તા લખવા જઈ રહી છું. આપ સહુએ મને આગળ ઘણું પ્રોત્સાહન આપ્યું છે અને આશા રાખું છું કે આ વાર્તામાં પણ પ્રોત્સાહિત કરશો...... તો આ એક પ્રેમ પ્રકરણની વાર્તા છે... એક અમીર લેડી બોસ અને તેની ઓફીસનો સામાન્ય એમ્પ્લોય વચ્ચેની પ્રેમ કહાની છે .. આ કહાની વિશ્વાથી શરૂ થાય છે.. વિશ્વાના પરિવારમાં તેના ...Read More

2

અજબ પ્રેમની ગજબ કહાની - ભાગ 2

આપે આગળના ભાગમાં જોયું કે વિવાન વિશ્વાને તેના ઘરે મૂકીને પર જતો હોય છે. ત્યાં મનોમન વિચારે છે. કે શું તકલીફ હશે ? કે આમ નશાનો સહારો લેવો પડે છે. હવે આગળ... બીજે દિવસે સવારમાં વિશ્વાની ગાડી રીપેર કરાવી વિવાન વિશ્વાના ઘરે લઈને આવે છે. વિશ્વની મમ્મી દરવાજો ખોલે છે. ત્યાં વિવાનને જોઈએ વિશ્વાની મમ્મી રાધીકા આંટી તેને ઘરમાં બોલાવે છે.રાધિકા આંટી : આવને બેટા બેસ ચા નાસ્તો કરી લે..અને તારો ખૂબ ખૂબ આભાર બેટા કાલે સહી સલામત વિશ્વાને ઘરે ...Read More

3

અજબ પ્રેમની ગજબ કહાની - ભાગ 3

આગળના ભાગમાં આપે જોયું કે રાધિકા આંટી વિવાનને કહી રહ્યા હોય છે કે તે વિશ્વાને ક્યાંક બહાર ફરવા લઈ હવે જુઓ આગળ...વિવાન : હા પણ આંટી શું વિશ્વામેમ આવશે ?રાધિકા આંટી : એ બધું હું સંભાળી લઈશ બેટા.. ( તેમ કહી રાધિકા આંટી વિશ્વા પાસે જાય છે. વિવાન પણ પાછળ જાય છે..)રાધિકા આંટી : વિશ્વા વિવાન આજ બહાર ફરવા જઈ રહ્યો છે. તું પણ એની સાથે જા.. તને થોડુ સારું લાગશે..વિશ્વા : હા પણ મમ્મી...વિવાન : હા મેમ ચાલો આજે થોડુ ફરતા આવીએ.. બાકી કામથી ...Read More

4

અજબ પ્રેમની ગજબ કહાની - ભાગ 4

આગળના ભાગમાં આપણે જોયું કે અચાનક વીજળીનો કડાકો થાય છે અને બે જવાન તન એકબીજાને આલિંગનમાં લઈ લે છે.. કડાકો જાણે આકાશમાંથી નહીં પરંતુ બંને જવાન હૃદયમાં થઈ રહ્યો હતો..હવે વાંચો આગળ... વિશ્વા અને વિવાન બન્ને જમીન પર વરસાદી પાણીમાં લથબથ હતા.. અને થોડીક વાર માટે એકબીજાના આલિંગનમાં ખોવાઈ ગયા હતા. ત્યાં અચાનક ફરી વીજળીનો કડાકો થયો. અને બંને જવાન હૈયા જાણે સ્વસ્થ થયા. બંને જણા સંભાળીને ઊભા થયા વિશ્વા પોતાના કપડા જે કીચડથી ગંદા થયા હતા. તે હાથથી સાફ કરવાની કોશિશ ...Read More

5

અજબ પ્રેમની ગજબ કહાની - ભાગ 5

મિત્રો આપણે આગળના ભાગમાં જોયું કે વિશ્વાનું વર્તન આજે ફરીથી બદલાઈ ગયેલું હતું..હવે જુઓ આગળ... વિશ્વા બેલ મારીને ઓફિસના પ્યુનને બોલાવીને કહે છે. વિવાન ક્યાં છે ? બોલાવો તેમને ..પ્યુન : મેડમ વિવાન સર તો થોડા દિવસ રજા પર છે..વિશ્વા : ઓહ હા મને તેણે કહ્યું હતું ..પ્યુન : મેડમ બીજું કંઈ કામ ?વિશ્વા : ના બસ તમે જોઈ શકો છો.. વિશ્વાને યાદ આવે છે કે જે ફાઇલ માટે હું વિવાનને બોલાવી રહી હતી તે ફાઇલ તો વિવાને ઘરે આપી હતી..વિશ્વા કામ તો હંમેશા બધું ...Read More