તારું પ્રેમ... મારી સજા

(2)
  • 444
  • 0
  • 112

વડોદરા યુનિવર્સિટીમાં નવા સત્રની શરૂઆત. હોસ્ટેલ રૂમ નંબર 307 — જ્યાં બંને યુવતીઓ મળી હતી. પહેલીવાર. "તારું નામ શું છે?" ભૂમિએ પૂછ્યું. "જાનકી... અને તું?" "ભૂમિ. આપણે બંને સાથીદાર છીએ હવે." એમથી શરુ થયેલી મિત્રતામાં સહજતા હતી, કૉફી સાથેના રાત્રિના સંવાદો, shared diary entries અને એકબીજાનું ખૂણું સમજી લેવાં જેવી તાકાત. પણ એ શાંત જળમાં પડવાનો હતો એક પથ્થર — નામ હતું: અંકિત.

1

તારું પ્રેમ... મારી સજા - ભાગ 1

ભાગ ૧ – મિત્રતા ના નામે શરૂ થયેલું છે કોઈ અનેરું સ્થળ: વડોદરા, ગુજરાત ️ સમય: 2006 – જૂની ભરેલું વર્ષ---"પ્રેમ તો એની સાથે થયો, જેણે કદી ચાહ્યો નહોતો, પણ સજા મળી એની પાસે રહી, જેણે કદી દગો નહોતો કર્યો."કોણ જાણતું હતું કે એક મિત્રતા — બે પાવન દિલ વચ્ચે બંધાયેલી, એક દિવસ એટલી કડવી બની જશે કે એમાં પ્રેમ નહિ, ભય ઉગશે.---પાત્ર પરિચય:જાનકી શાહ: એક શાંતિપ્રિય, કોમળ હૃદયવાળી કવિતાપસંદ છોકરી. જીવનમાં ઘણું ગુમાવ્યું છે, પણ આજે પોતાને ફરી શોધવા નીકળી છે. લાઈબ્રેરી એની શરણસ્થળી છે.ભૂમિ રાવલ: જીવંત, ઉદ્ઘાટિત અને અનુભૂતિઓથી ભરપૂર. મિત્રતામાં વિશ્વાસ કરે છે, પણ લાગણીઓમાં પોઝેસિવ ...Read More